________________
મ. મ. ૮
શ્રી કુમારપાળ રાસ.
- ૨૧
સાર વચન મુખિ બોલતાંજી, સુખિયે ભૂજ બલસેઠી; . સુર રંજી સોની તણુજી, ગુણે કરી તસ ભેટ-સો. ૧૮ છનપ્રાસાદ કરાવીઆઇ, કીધાં છનવર બિસ્મ; નૃપ સંપ્રતિ સુખ પામિજી, રહે જસ કીરતિ શંભ-સે. ૨૦ શ્રીસુપાસ છનવર તણી, સીતા કરઈ પ્રતિમાય, અમર વિમાને તે ગઇજી, સુર જેહના ગુણ ગાય–સો૦ છન : પૂજતા પામિજી, મુગતિપૂરીનો
વાસ; નાગકેતુ નરનઈ નમુંજી, હું તસ પગલે દાસ-સે. ૨૨ તીર્થયાત્રા કરંતડાંજી, ચક્રી ભરત ઉલ્લાસ; જેહની કીર્તિ જાિં રહી છે. પામ્યા સુખ નિવાસ–સે. ૨૩ તીર્થ યાત્રા ચિત ભાવતાં. પામ્યા
કેવલજ્ઞાન; ધર્મચંદ નર નિરખતાજી, લહી નવય નિધાન-સો. ૨૪ વીર વચન નાગિ સૂણિજી, આણું સમારે સાર; કીડી કે નવિ ચો, પાપે સુર અવતાર-સ. ૨૫ શ્રીજીનના ગુણ ગાવતાંછ, સુખી રાવણ રાય; લંકા ગઢને રાજીયો, પરભાવિ અરિહા થાય–સે. ૨૬ વ્યવહારશુદ્ધિ નીત પાલતાંછ, સુખ પામ્ય જીનદાસ; સેવન કઢા સહછે લહિંછ, તસ્કર સોય નિરાશ-સે. ૨૭
સેલ- બેલ અંગિ ઘરે, ૨ મુકી પર નિંદાય; નિંદા આપ કરંતડા, જીવ સુખી સહી થાય, ૨૮
ખંધિ ચઢી ગુરૂ ભારત, ચેલો ચતુરસુજાણ, નિંદા આપ કરતા, પામો
કેવલજ્ઞાન. ૨૮ પૂર્વ પુરૂષ હદ ધરે, ટાળે મન મદ આઠ, હિનપણું નર પામિંઇ, લહઈ દુરગતિ વાટ. ૩૦
- ૧, નિરમલ થયાજી ૨ છડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org