________________
૧૮૪
અષભદાસ કવિ કૃત.
આ. કા.
*
-
નવનિધિ પામી તે નરા, બેલ ધરિ મનિ સેલ, દાન શીલ તપ ભાવના, દયાસમુદ્ર
કલેલ. ૮ પર ઉપગારી વચન સાર, ભવન બિંબ પૂજાય; યાત્રા પાત્ર સુ ભાવના, પ્રાણુ નિર્મલ થાય. ૮ વીર વચન અરિહંત, ગુણ વ્યવહાર શુદ્ધ વશેષ; ઉપસમ અંગઈ આણાતાં, પામ્યા સુખ અનેક. ૧૦
હાલ. પ્રણમી તુમ સીમંધરંજી–એ દેશી-રાગ ધન્યાશ્રી. અનેક નર સુખ પામીયાજી, ઉપસમ અગિરે ધારી; કુરગડુ મુનિ રાજીયેજી, પહેલે મુગતિ મજારિ. ૧૧
સેભાગી કરી સમતામ્યુંરે રંગ; દાન શીલ તપ ભાવનાજી, આદરી સુ પુરૂષ સંગ;
સેભાગી કરી સમતા આંકણ-સે. ૧૨ દાન સુપાત્રિ જે દેતાંછ, સુખ પામે ધનસાર; તીર્થંકર પદવી લહીજી, લહૈ તે ભવજલ પાર-સે. ૧૩ શ્રીગુરૂ વચન ઇsઈ ધરી, પાળે નિર્મલ શીલ વંકચૂલ વનમાંહિ વસિંછ, પામ્યુ લખમી લીલ--૦ ૧૪ તપ તપતાં સુખ પામિયોજી, દેખી ધને અણગાર; સર્વારથ સિદ્ધિ ગાજી, જીહાં એક એકાવતાર-સ. ૧૫ મૃગલે ભાવે ભાવનાજી, દેખી મુનિવરદાન; ભરણું લોહી મૃગ રાજયોજી, પાપે અમર વિમાન-સ. ૧૬ જીવ દયા જાગે પાલતાં, છૂટે ગજ અવતાર, પરભાવિ નરવર રાજાજી, થયો તે મેઘકુમાર-સ. ૧૦ પરઉપકાર કરતાછ, સુખીયો સિવકુમાર: સુર સેવા તેહની કરંજ, આપ્યા રતન અપાર-સે ૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org