________________
૧૭
મ. મેં. ૮ શ્રી કુમારપાળ રાસ. સંયમ પાલઈ સિદ્ધ નમિં, શીલ ન ખંડઈ રેખ; તેહિ મુગતિ તસ વેગલી, જે ઘટિ રાગ – દૈષ. ૮૫ જે હિત વંઈ આતમા તે મુખિ મધુરું ભાખ; ઋષભ કહે જગિં છવડા, તેને હસ્યું : મિત્રી રાખિ. પરનિંદા નર પરિહરે, સ્તુતિ નવિ કી જઈ આપ; એણી પરિ આતમ નિરમલો, અંગ ન લાગઈ પાપ, કવિ કહઈ પાપ ન કીજીઈ પાપિ સુખ ન હોય; પાપિ નગર દ્વારાવતી, બહુ દુખ પામી જોય. ૮૮ ધર્મને ધર્મ જ ગમઈ, પાપી ગભઈ સુ પાપ; ધર્મી પરભવિ. દેવતા, પાપી પરભવ સાપ. ૨૮ અતિ પાર્ષિ દુખ પામિથ, અજેપાળ નરનાથ; બાલચંદ્ર દુખી થયો, જે નહી ગુરૂને હાથ. ૧૦૦ ગુરૂ સાહો નર જે થશે, તે નર સુખી ન થાય; નિજ પતિ મહિમા નીગમી, વહિલો દુરગતિ જાય. ૧ હેમસૂરિ સામે થયો, બાલચંદ્ર મુનિ આ ભવિ સુખ ન પામીયો, પરંભવિ દુખીયે તેહ. ૨ એહ ચરિત્ર હૈઈડઈ ધરી, મુકો પાતિગ વાત; રાખ ન્યાય અન્યાય તજે, વાવરી જમણે હાથ.
ઉપથ જે ધન દીધું છમણુઈ હાથે, અંતકાલિ તે આવિ સાથિ; પાત્રદાને પસાઈ કરી, ભવસમુદ્ર ગયા નર તરિ, ૪ જીવતણી જે રક્ષા કરઈ, મૃષા વચન મુખિ નવિ ઉચરિ; પરધન કેરી ન કરઈ આશ, તે નર પામે સુખ નિવાસ. ૫ પર રમણથી રહે વેગલો, કેધ માન મેહલ આમલે; માયા મેહની અને મિથ્યાતું, પરિહરિ પાપ કર્મની વાત. ૬ સુણઈ શ્રી ગુરૂનું વ્યાખ્યાન, જીન પૂજા પરિ ચેખું ધ્યાન; તપજ૫ કિરીયાં કષ્ટ નિજ્ઞાન, તે નર પામઈ નવય નિધાન. ૭
જેહ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org