________________
મ. મૈ. ૮
શ્રી કુમારપાળ રાસ.
૧૭
કાયા હંસ બિં બલિદીઆઇ, ઋષભ કહઈ મન રાસ; કર્મ રૂપિઓ સારથીજી, ફેરિં ચિહુ ગતિ વાસ-સુટ કર કાલિ જગ ખાધો સહીજીકુણે ન ખાધેરે કાળ; કાલ આહેડિ જગિ પડે છે, જેણિ ભખીઆ વૃદ્ધ બાલ-સુત્ર ૪૩
આઠઈ મદ મુકી કરી, દીઓ સુપાત્રિ દાન; આરાધો અરિહંતનિ, જીમ ઘરિ નવય નિધાન. ૪૪ નવ નિધાન ચક્રી તણું, તે લહઈ નિજ ઘર તેહથી અધિકાર એક ઇ, સુણિ જે સેય સુપરિ. ૪૫ સદગુરૂ સેવા સત્ય વાણ, જીન પૂજા ગુણ જ્ઞાન; દયા દાન ગુણ ઉપસમી, નવ અખુટ નિધાન. ૪૬
ચઉપઇ. અખુટ નિધાન લઘું મિંઆજ, ગાયો કુમારપાલ મહારાજ; સકલ વિનઈ લાગી પાય, કરજેડી કવિજન ગુણ ગાય. ૪૭ ગાતાં ગુણતાં કવતાં કયાંહિં, દુષણ જે દીસઈ મતિમાંહિં; તે પંડિત ટલે તુમે, એણવાતિ સુખ લહિંસ્ય અમો. ૪૮ આગિ જે મોટા કવિરાય, તાસ ચરણરજ કવિ ઋષભાય; લાવણ્ય લીબે ખમે ખરે, સકલ કવિની કીર્તિ કરે. ૪૮ હંસરાજ પાકે દેપાલ, માલ હેમની બુદ્ધિ વિશાલ; સુસાધુ હંસ સમરે સુરચંદ, શીતલ વચન છમ શારદચંદ. ૫૦ એ કવિ મોટા બુદ્ધિ વિશાલ, તે આગલિં હું મુરખ બાલ; સાયર આગલિ સરેવર નીર, કરતી તેડીયા છણુની ખીર. ૫૧ ખરેખાંડ વૃત સરિખા જેહ, હું સેવક મુજ ઠાકુર તેહ; તેહના નામ તણજ પસાય, સ્તવી કુમારપાલ પિરાય. પર રાસ રચે મિં રંગઈ કરી, ક્રોધ માન માયા પરિહરી; પર ઉપકાર નિજ સુખની કામ, કી રાસ પંડિત સીરનામ. ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org