________________
૧૮૮
ઋષભદાસ કવિ કૃત.
આ. કા પૂર્વ જે મહા પંડિત હવ, સૂરિ સેમ ૧પંડિત અભિન. પંચાસમિ પાટિ કહ્યા, તપાગચ્છ સિરિ ટીકે થશે. ૫૪ તેનો શિષ્ય સુપુરૂષ કહિવાય, જીનમંડણ નામિ વિઝાય; કુમારપાલ પ્રબંધ જ કર્યો, સુણતાં નરનારી ચીત ઠર્યો. ૨૫ શાસ્ત્રઈ સંખ્યા અડત્રીસ, ગ્રંથ કર્યો ગુરૂનામી શીશ; સંવત-ચંદ બાણુંઓ ભલે, કુમારપાલ ગા ગુણ- નીલે. પ૬ કાવ્ય લોક ગધ જૂનાં જેહ, કેતાએક માંહિ આ તેહ; કેતાએક ભાવ ગુરૂમુખથી લહ્યા, તે મિં જેડીં વિવરી કહ્યા. પ૭ સોય ગ્રન્થ હવડાં વંચાય, મનમાં મત રાખી શકાય; તે પ્રબંધ માંહિં છે જર્યું, ઋષભ કહે મેં આપ્યું તર્યું. ૫૮ કેતાએ ગંભીર બલ તિહાં જેહ, રાસમાહે મઈ જાણ્યા તેહ, કેતાએક પરંપરાઈ વાત, તે જોડી આંણ્યાં અવદાત, ૫૮ છન શાસ્ત્ર અનેરાં ભલા, તિહાંથી વચન સુણ્યા કેતલા; રાસ ભથ્થુ આંયા તેહ, આંધ્યું નિતિશાસ્ત્ર વલી જેહ. ૬૦ હેતુ યુકિત દ્રષ્ટાંતહ જેહ, શાસ્ત્ર અનુસાર આણ્યા તેહ; વચન વિરૂદ્ધ કહું હેઈ જેહ, મિછાદુકકડ ભાખું તેહ. ૬૧ કવિત્ત કાવ્ય લોક મેં દુહા, કર્યા કવિ જે આગઈ હુઆ સરસ સુકોમલ આંસ્થા જેહ, રાસમાંહિ લેઈ આણ્યા તેહ. ૬૨ એણપરિબેલ ઘણું મનિ ધરી, રાજઋષિ ગુણ માલા કરી; સિદ્ધ કામજમાલીઈવરી, બ્રહ્મ સુતાઈ સાર મુઝ કરી. ૬૨
બ્રહ્મ સુતા ચરણે નમી, ગા ભણુઈ ગુણઈ જે સાંભલિં, તે ઘરિ
૧ સુંદર ૨ કલ્યા.
અતિ
કમરનરિંદ
આણંદ. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org