________________
મ. મ.
શ્રી કુમારપાળ રાસ.
૧૮
હાલ. રાગ-ગેડી–મનમેહના–એ દેશી. કુમારપાલના નામથી મનમેહના, મુઝઘરિ મંગલ ચાર લાલ મનમેહના; મનહ મને રથ મુઝફમ. નામિં જયજયકાર-લા. ૬૫ સુંદર ઘરણું શોભતી-મ. બહિન બંધવ જેડિ-લા. બાલ રમેં બહુ બારણું-મ. કુટુંબ તણું કઈ કેડિ–લા. ગાય મહિષી દુઝતાં–મ. સુરતરૂ ફલીઓ બારિ-લા. સકલ પદારથ નામથી-મ. થિર થઈ લખી નારિ–લા. ૬૭
ગ, શગ, ભય વેગલે-મ. કુમારપાલને નામિં;-લા. સુર નર કિન્નર બંતરામ સમર્યા આવિ કામિં–લા. ૬૮ વાઘસિંહગજવર વિષધરા–મ તસ્કર લેહની ધાર;લા. જલ તેઉ તસ નવિ નડેમ મ દહે વિસમ વિકાર-લા. ૬૮ તેણે કારિણું મઈ ગાઈ–મ રાજ ઋષિ મહારાય -લા. મૂરખનિ મનિ ઉપની–મ. શ્રીગુરૂ ચરણ પસાય–લા. ૭૦
દૂહા. શ્રીગુરૂ ચરણ પસાઉલિ, મેં ગાયા ગુણ આજ; હીર મુનિના નામથી, મુઝ સરી સહુ કાજ. ૭૧
હાલ, રાગ-મારૂ –ગિરિમાં ગરો-એ દેશી.
સ્વર્ગે સાથ સોળે નવિ લાભિઇરે-એદેશી. કાજ સકલ મુઝસિદ્ધા હીરનામથીરે, હીર સમો નહીં કોય, જગમારે,
જ જસ પડહે હે જગિ વાછઓ રે. ૭૨ સાહિ અકબર જેણિ પ્રતિબંધિઓરે, સમઝા છનધર્મ, તેહરે;
તે જૈન શિરામણું સહી કર્યો રે. ૭૩ ૧ સનમુખ શ્રેયસાહમાં કર્યો રે.
-
-
-
-
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org