SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ રષભદાસ કવિ કૃત. આ. કા. તેણે કારણુિં નૃપ ગુરૂ તણું, વચન કર્યું નહિ લેપ; મરણ ભાગ બીહું નહી, જે ભૂપતિ તુઝ કપ, ૬૦ ચઉપઇ. કેપ લ નરપતીને જસે, રામચંદ્ર આરાધઈ તમેં; ખમત ખામણાં કરતાં આપ, પંચ સાખિ બલોયાં પાપ. ૬૧ લાખ ચોરાસી નિ જેહ, ભમતાં પાતગ લાગી તેહ; કેઈ છવ પરિ કીધી રીસ, તાસ ખાવું નામી શીસ. ૬૨ પૃથવી પાણી તે વાઉ, વનસ્પતી છઠી ત્રસકાય; સૂક્ષ્મ બાદર હણીઆ જંત, તે પાતક છેદે ભગવંત. ૬૩ પંચ મહાવ્રત અંગિં ધરી, વિરાધના ભવિ ભમતા કરી; પંચ સુમતિ ત્રણ ગુપતિખાડિ, મિછા દુડ દેઉં કરજોડિ. ૬૪ ઇહ લેક રાજતણું વાંછાય, પરલેકિં સુર પદવી થાય; જીવિત મરણ નીઆણું જેહ, મિચ્છા દુકકડ ભાખું તેહ. ૬૫ વાંછિયા ભેગ પચેંકી તણા, અંગિ અતિચાર લાગા ઘણ; આતમ સાખિ આલેઈ કરી, વયર ભાવ નૃપસું પરિહરી. ૬૬ ચાર શરણ મનમાંહિ ધરી, શિલાઉ૫રિ ઋષિ સતે ફરિ; ઘાસ તણું પરિ દા તેહ, દેવંગત મુનિ હુએ તેહ. ૬ મુનિ વિડંબણ હુઈ જસે, બાલચંદ ભડાણે તસે; અજ્યપાલ નિંદાણો બહુ. ફિટ ફિટ પુરજન કરતા હું. ૬૮ બાલક બ્રતા સ્ત્રી ચોથી ગાય, એતા પાતિગ મેટા કહીવય; એહથી પાપ શિરોમણિ સિરે. જે પાપી મુનિ હત્યા કરે. ૧૮ મુનિવરમાં જે વર પ્રધાન, જે આચાર્ય નિમલ જ્ઞાન; તેહની હત્યા કરનાર, કરઈ જીવ ઘણે સંસાર. ૭૦ મછ કછ અજગર બગ સાપ, અધમ સિં જઈ પ્રગટઇઆ૫; . જીહાં જાઈ તિહાં થાઇ દુખી, પાપી જીવ કહાં નહી સુખી. ૭૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy