Book Title: Anand Kavya Mahodadhi Part 8
Author(s): Sampatvijay, Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 563
________________ ૧૭૮ ઋષભદાસ કવિ કૃત. આ. કા. જીવ સકલ નઈ ઉગારે, મૃષા વચન મુખિં વારે; મૂછ નહી દુધન કેરી, ઇંદી બાંધ્યા એ ઘેરી. ૩૧ અનિત્યપણું ચિત્ત રાખઈ, સંસાર છાંડવ ભાખઈ; વયર વિરોધ સમાવઈ, ધન શુભ થાનકિં વાવ. ૩૨ ધન શુભ થાનકે વાવર, જેણું આસન કાલ; પાણું પહિલા પાલી તિહાં. બાંધઈ નર ભૂપાલ ૩૩ કુમનરિંદ ચૂકઈ નહીં, આરાધઈ બીજા મૂરખ નિગમેં, ભણુએ તો ભવ ફેક. ૩૪ કરસ્યુ કરસ્યું કહઇતાં. આયું ગયું સબ ખુટિં; પુણ્યયહીણુ પાર્ષિ ભર્યો, હસ ગ તવ ઉકિ. ૩૫ આઉખા રૂપીઓ લાકડું, રવિ સસી રૂપ કરવત; કાલ રૂપીઓ સૂત્રધાર, હરિ ૧ખડ કરંત ૩૬ એહ સરૂપ આયુ તણું, ન લહઈ મરણજ કાલ; તેણુઇ કારર્ણિ બાલપણિ, કર પુણ્ય સગાલ ૩૭ આગલિ પુણ્ય કર્યું અહે, અસ્પે કહઈ નર જે; મરણ સમય ના તે વલી, બહુ પસ્તાણું તેડ. ૩૮ મરણ તણી ગતિ કુણ લહઈ કઈ ઘર કઈ પરદેશ; પથિ પ્રાંણ મુગતા હુઆ, સાધન કાહુ કરેસ. ૩૯ કેતા જલિ બૂડી મૂઆ, કેતા તરૂઅર કેતા ગર્ભથી ગલ્યા, કેતા જનની પેટ. ૪૦ કેતા સિરિ પડી વીજલી, કેતા સિર્જે લેહધાર; કેતા ઝહિર ભૂખી મૂઆ, સાધન નહીંજ લગાર. ૪૧ ૧ આધ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610