Book Title: Anand Kavya Mahodadhi Part 5
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 10
________________ બે કર જોડી વિનવુંછ, સારદા લાગુંજી પાય; વાણું આપ નિર્મળાજી, ગાઢ્યું તપગચ્છરાય તે મન મોહ્યું રે હીરજી ! આંકણી. અકબર કાગળ મેલે, હીરજી વાંચે ને જોય; તુઝ મળવા અલજે ઘણ, બીરબલ કરને જોય. તે. અકબર કરેછ વિનતી, કેડરમલ લાગેજી પાય; પૂજ્ય ! ચોમાસું ઈહી કરે, હસે ધર્મ સવાય. તે તેજી ધોડાજી આવે તે ઘણુ, પાયક સંખ્યા નહિ પાર મહાજન આવે અતિઘણું, થાનસિંહસાહ ઉદાર.. પહેલું ચોમાસું આગરે, બીજું લાહોરમાંહી; ત્રનું મારું ફત્તેપુર, અકબર કરે રે ઉત્સાહી.. ડામર સરોવર યિાં, છે ડિયાં બંદીના બાન; છડિયાં પંખી ને મૃગલાં, અકબર દે બહુમાન. નં. તપગચ્છનાયક રાઈઓ, શ્રીવિજયસેસરીજ, તાસ શિષ્ય ભક્તિ ભણે, જે મુઝ આનન્દ ! તું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 474