________________
અહમ.
ગુજરાતીભાષા. સાક્ષરે!
ગુજરાતીભાષા” એ વિષયને પરંપરાઓ લગત એક સંક્ષિપ્ત નિબંધ આજથી ચારેક વર્ષ પૂર્વે મેં મારી “ પ્રાકૃતમાગેપદેશિકા” નામની નાની પુસ્તિકામાં પ્રસ્તાવનારુપે આપવા સાર લખે હતો. પણ તે નિબંધ તે કાળે કાઈ અય કારણને લઈને અત્યાર સુધી અપ્રકટ જ રહ્યા છે. પણ અત્યારે મને તે નિબંધ આવાનું સ્થાન જવાથી અમે (લેખ્ય અને લેખક બન્ને) અને કનાર્થ માનીએ છીએ.
વર્તમાન ભયંકર યુદ્ધના સમયમાં પરસ્પર સહાનુભૂતિ આપી, એક બીજાનું દુઃખ ભાગે પડતું વેચી લઈ સર્વત્ર શાંતિ સારવાનું કામ કરવું એ સમયપ્રાપ્ત અને આવશ્યક છે. તેમ જાણવા છતાં તે કાર્ય હાથ ન ધરતાં આવા શુષ્ક-જેનાથી એક પણ આમા શાંતિ ન દે એવા નીરસ-વિષયને ચિતરવાનું લખનારને શું પ્રયોજન હશે ? એ શંકા સર્વ સાધારણને થાય તે સભવિત જ છે. તેના સમાધાનમાં મારે નમ્રભાવે નિવેદવું જોઈએ કે આયીવાતના પ્રાચીન પતિએ સેવાધર્મના મૂળ બે વિભાગ કર્યો છે - વ્યસેવા અને ભાવસે દિવ્યસેવા એટલે જેનાથી પ્રાણી બાહ્ય શાંતિ મેળવી શકે. ભાવસેવા એટલે જેનાથી આત્મા આંતરિક, અચળ શાંતિ અનુભવી શકે. એ બને સેવાને પરસ્પર ઘણો ગાઢ સંબંધ છે અને વ્યસેવા એ પરંપરાએ ભાવસેવાનું નિમિત્ત કારણ છે. લઠ્ઠા ભાગે વ્યસેવાપૂર્વક જ ભાવસેવા કરી શકાય છે. આ વિશાળ, પ્રાકૃતિક સંસારમાં કવ્યસેવા કરનારા સંખ્યાતીત મનુષ્યો છે. જેવા કે, અજના દાતાર, આશ્રયના દાતાર, કૂવા, વાવ અને તળાવના બંધાવનાર, વિવાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org