________________
બે કર જોડી વિનવુંછ, સારદા લાગુંજી પાય; વાણું આપ નિર્મળાજી, ગાઢ્યું તપગચ્છરાય તે મન મોહ્યું રે હીરજી ! આંકણી. અકબર કાગળ મેલે, હીરજી વાંચે ને જોય; તુઝ મળવા અલજે ઘણ, બીરબલ કરને જોય. તે. અકબર કરેછ વિનતી, કેડરમલ લાગેજી પાય; પૂજ્ય ! ચોમાસું ઈહી કરે, હસે ધર્મ સવાય. તે તેજી ધોડાજી આવે તે ઘણુ, પાયક સંખ્યા નહિ પાર મહાજન આવે અતિઘણું, થાનસિંહસાહ ઉદાર.. પહેલું ચોમાસું આગરે, બીજું લાહોરમાંહી; ત્રનું મારું ફત્તેપુર, અકબર કરે રે ઉત્સાહી.. ડામર સરોવર યિાં, છે ડિયાં બંદીના બાન; છડિયાં પંખી ને મૃગલાં, અકબર દે બહુમાન. નં. તપગચ્છનાયક રાઈઓ, શ્રીવિજયસેસરીજ, તાસ શિષ્ય ભક્તિ ભણે, જે મુઝ આનન્દ ! તું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org