Book Title: Aho Shruta gyanam Paripatra 14 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 5
________________ સરસ્વતી પુત્રોને વંદના (નિમ્નોક્ત ગ્રંથના સંશોધન-સંપાદનનું કાર્ય ચાલુ છે. ટુંક સમયમાં પ્રકાશિત થશે.) પૂ.આ.હેમચંદ્રસૂરિશ્વરજી તથા પૂ.આ. શ્રી કલ્યાણબોધિસૂરિજી (પૂ.ભુવનભાનુસૂરિજી સમુદાય) ૧ આનંદધનના પદોનું સરળ શૈલીમાં સુંદર વિવેચન ભા- ૧થી ૧૫ પૂ.પં.પ્ર શ્રી યશોવિજયજી મ.સા. (પૂ.ભુવનભાનુસૂરિજી સમુદાય) ૧ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ - સંસ્કૃત-ગુજરાતી વૃતિ સાથે અંદાજિત ૬ ભાગ ૨ દ્રવ્ય-ગુણ-પચયનો રાસ - સંસ્કૃત-હિન્દી વિવેચન સાથે ૩ અધ્યાત્મ ઉપનિષદ્ - સંસ્કૃત-હિન્દી વિવેચન સાથે ૪ મહાવીર ચરિચમ્ - સંસ્કૃત છાયા + અનુવાદ સાથે ૫ દેવચંદ્ર ચોવિસી - ગુજરાતી વિવેચન સમેતા ૬ સંયમીના વલણમાં - સાધુ-સાધ્વીજી ભગવંતોની વાચના પૂ.આ.શ્રી અજિતશેખરસૂરિજી (પૂ.ભુવનભાનુસૂરિજી સમુદાય) ૧. કુવલયમાળા - સંસ્કૃત છાયા સાથે - છાયાકાર : પૂ.પં.વિમલબોધિવિજયજી . પૂ. સંચમકીર્તિવિજયજી (પૂ.રામચંદ્રસૂરિજી સમુદાય) ૧. ષદર્શન સમુચ્ચ - ૧,૨ હિન્દી ભાષાનુવાદ ૨. પર્દર્શન સૂત્ર સંગ્રહ | ૩. પર્દર્શન વિષયક કૃત્ય પૂ.હિતવર્ધનવિજયજી (પૂ.રામચંદ્રસૂરિજી સમુદાય) ૧. પ્રબન્ધ ચિંતામણિ - ભાષાંતર સાથે ૨. બાષભદાસ કવિકૃત કુમારપાળ રાસનું ભાષાંતર પૂ.તત્વપ્રભવિજયજી (પૂ.રામચંદ્રસૂરિજી સમુદાય) ૧. ગચ્છાચાર પયજ્ઞા ટીકા-વિજયવિમલગણિ-મૂળ શ્લોક, સં.છાયા તથા સાથે સાથે ૨. ગચ્છાચાર પયજ્ઞા ટીકા-વાનરષિ ગણિ-મૂળ શ્લોક, સં. છાયા તથા સાથે સાથે ૩. શીલદૂતમ્ કાવ્ય ટીકા ૪. સ્થૂલભદ્ર ચરિત્ર - કતાં - પૂ.જયાનંદસૂરિજી ૫. દશવૈકાલિક - મૂળ શ્લોક સંરકૂત છાયા સાથે. ૬. આચારાંગ સૂગ - ૧ થી ૪ મૂળ શ્લોક સંસ્કૃત છાયા સાથે ૭. નિષિ પ્રીત - ૨૪ તીર્થકરોના સ્તવનોની નુતન રચના કર્તા સા.પ્રશમનિધિશ્રીજી | અનુસંધાન પૃષ્ઠ ૩ નું ચાલુ.... (૧૨) પુસ્તક મુદ્રિત થયા બાદ તેનું વિતરણ એ મહત્વનો વિષય છે. મોટા શહેરોમાં પ્રાપ્તિ સ્થાન રાખવાથી પોતાના જાણીતા શ્રાવકો અથવા સંસ્થાના નામ પુસ્તકમાં પ્રાપ્તિસ્થાન સ્વરૂપે રાખીને તેમને ત્યાં ૧૦-૨૦ નકલ કાયમી ધોરણે રાખી શકાય. અને ભારતભરમાં બધા જ જ્ઞાનભંડારો અને પૂજ્યોને ચાર્તુમાસ સરનામે પણ લખવાથી તેઓ નજીકના પ્રાપ્તિસ્થાનથી સહેલાઇથી મંગાવી શકે. (૧૩) આપે જો કોઇ પણ અપ્રગટ કૃતિ સંશોધન-સંપાદન કરી હોય કે આપની પાસે કોઇ ગ્રંથની પ્રેસ કોપી તૈયાર હોય અને આપ તેને મુદ્રિત કરાવવા માંગતા હોય તો તે અંગે અમારો સંપર્ક પણ કરી શકો છો અને તેના મુદ્રણ ખર્ચ તથા વિતરણની વ્યવસ્થામાં પણ અમે યથાયોગ્ય સહાયભૂત થવા પ્રયત્ન કરીશું, તો અવશ્ય લાભ આપવા યોગ્ય કરશોજી. જિનાજ્ઞા વિરૂદ્ધ કંઇ લખાયું હોય તો સવિનય મિચ્છામિ દુક્કમ એજ જિનશાસન સેવક બાબુલાલ સનેમલ વેડાવાળા.Page Navigation
1 ... 3 4 5 6 7 8