Book Title: Aho Shruta gyanam Paripatra 14
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 3
________________ ક્રમ પ્રકાશક '$ હું ÈÉÉãહ્યું હં હં હં હં હં હં ૐ સંવત ૨૦૬૦ દરમ્યાન નુતન પ્રકાશિત ગ્રંથ. પુસ્તકનું નામ કર્તા-સંપાદક ભાષા | કન્વેશના આ.ગુણરત્નસૂરિજી જિનગુણ આરા. ટ્રસ્ટ અમર ઉપાધ્યાયજી આ. પૂર્ણચંદ્રસૂરિજી. પંચ પ્રસ્થાન પુણ્ય સ્મૃતિ ગરવી ગાથા ગિરિરાજની આ.પૂર્ણચંદ્રસૂરિજી પંચ પ્રસ્થાન પુણ્ય સ્મૃતિ જૈનત્વનું જાગરણા આ.પૂર્ણચંદ્રસૂરિજી | પંચ પ્રસ્થાન પુણ્ય સ્મૃતિ અમૃતનું આચમના આ.રાજરત્નસૂરિજી ધર્મકૃપા ટ્રસ્ટ-ડભોઇ સાત કોઠી થી રાજ (અમરકુમાર) આ.યોગતિલકસૂરિજી સંયમ સુવાસ રનેહભીનું સ્મરણ - મા આ.રત્નચંદ્રસૂરિજી રત્નોદય ટ્રસ્ટ વૈરાગ્ય શતક આ.રત્નસેનસૂરિજી દિવ્ય સંદેશ પ્રકાશન જીવ વિચાર વિવેચના આ.રતનસેનસૂરિજી દિવ્ય સંદેશ પ્રકાશન નવતત્વ વિવેચના આ.રત્નસેનસૂરિજી દિવ્ય સંદેશ પ્રકાશન આઓ સંસ્કૃત શીખે -૧ આ.રત્નસેનસૂરિજી દિવ્ય સંદેશ પ્રકાશન | આઓ સંસ્કૃત શીખે -૨ આ.રત્નસેનસૂરિજી દિવ્ય સંદેશ પ્રકાશન ૧૪ | આધ્યાત્મિક પત્ર આ.રત્નસેનસૂરિજી | દિવ્ય સંદેશ પ્રકાશન ૧૫ પ્રાતઃસ્મરણીય મહાપુરુષ-૧ આ.રત્નસેનસૂરિજી દિવ્ય સંદેશ પ્રકાશન પ્રાતઃસ્મરણીય મહાપુરુષ-૨ આ.રત્નસેનસૂરિજી દિવ્ય સંદેશ પ્રકાશન પંચ પ્રતિક્રમણ સૂત્ર સાર્થ (પ્રબોધટીકા અનુ) પં. વજસેનવિજયજી ભદ્રંકર પ્રકાશન ગૌતમ ગાથા પં.મુક્તિવલ્લભવિજયજી, પ્રજ્ઞા પ્રબોધ પરિવાર ભવ્ય ભાષા - માતૃ ભાષા. પં.મુક્તિવલ્લભવિજયજી પ્રજ્ઞા પ્રબોધ પરિવાર યોગદિવાકર(આનંદધનસૂરિજી જીવન). પૂ.મહાઉંસવિજયજી . આગલોડ જે.જે.મૂ.સંઘ પ્રવચન પરિક્ષા (જ્ઞાનસાર) પૂ.દેવરત્નસાગરજી | શ્રુતપ્રસારણ નિધિ ટ્રસ્ટ તુજ મુરતિ નિરખે સો પાવે પૂ.કારત્નવિજયજી દિવ્ય દર્શન ટ્રસ્ટ | ઉત્તમકુમાર ચરિત્ર પૂ. જયાનંદવિજયજી ગુરુ રામચંદ્ર પ્રકાશન | સુદર્શના ચરિત્ર પૂ. જયાનંદવિજયજી ગુરુ રામચંદ્ર પ્રકાશન ભુવનભાનુ એન્સાઇક્લોપીડીયા પૂ.ભુવનભાનુસૂરિજી | દિવ્ય દર્શન ટ્રસ્ટ ભા. ૩૧ થી ૫૦ (દિવ્યદર્શન અગ્રલેખ) અનુસંધાન ૧ નું ચાલુ.... (૮) તૈયાર થયેલ ગ્રંથની પ્રેસકોપીની ઝેરોક્ષને સંશોધન અર્થે સમુદાય કે ગચ્છના ભેદ વિના, જે તે વિષયના જ્ઞાની ગુરુભગવંત પાસે સંશોધન અર્થે મોકલવો તથા પુસ્તક મુદ્રિત થતા તેમાં તેઓનો બહુમાનપૂર્વક ઉલ્લેખ પણ કરવો. (૯) સંશોધન બાદ તૈયાર થયેલ ફાઇનલ નકલને, જો પોતાના સમુદાયમાં જ પ્રકાશન સંસ્થા કાર્યરત હોય તો તેઓને પ્રકાશનનું કાર્ય સોંપી શકાય. અને જો યોગ્ય પ્રકાશન સંસ્થાની પોતાની વ્યવસ્થા ન હોય, તો જે સંસ્થાઓ નિયત ધોરણે પ્રકાશન કાર્ય કરતી હોય તેઓને આ કાર્ય સોંપી શકાય. (૧૦) કંપોઝ થતા પુસ્તકના ત્રણ પ્રુફ શક્ય હોય તો પોતે જ ચેક કરવા, જેથી કોઇ પ્રકારની ક્ષતિને અવકાશ રહે નહીં. સમયાભાવે અન્ય સાધુ-સાધ્વી આદિને પણ આ કાર્ય સોંપી શકાય પણ અંતિમ પ્રુફ તો જાતે જ ચેક કરવાનું રાખવું. (૧૧) અપ્રગટ કૃતિના પ્રકાશન માટે જો તે પૂજ્ય ગુરુભગવંતોના ઉપયોગમાં આવતું પુસ્તક હોય તો તેના ખર્ચની વ્યવસ્થા શ્રીસંઘના જ્ઞાનદ્રવ્યમાંથી અથવા તો સમુદાયની સંસ્થા દ્વારા જ્ઞાનદ્રવ્યથી પણ થઇ શકે. ચાલુ પૃષ્ઠ ૫ ઉપર.... ૐ ૐહ્યું હતું કૅ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8