Book Title: Agamsara Purvarddha Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others Publisher: Tilokmuni View full book textPage 2
________________ આગમસાર–પૂર્વાર્ધ 2 સુખડનો ભારો ઉપાડીને ચાલનારો ગદર્ભ જેમ તેની શીતળતા કે સુગંધને પામી શકતો નથી. તેવી રીતે ક્રિયા–આચરણ–ચારિત્ર–ઉપયોગ વિનાનુ જ્ઞાન જીવને ફળદાયી થતું નથી . HE F અભ્યાસ ૪ પ્રકારે હોય છે. ૧. પુસ્તકોનું વાંચન. ૨. શિક્ષક દ્વારા તેનું વિવેચન. ૩. વિધાર્થી અને શિક્ષક નાં પરસ્પર પ્રશ્નોતર. જેથી વિધાર્થી નહિં સમજાયેલ વસ્તુ વિસ્તારથી સમજી શકે.તથા શિક્ષક વિધાર્થીની પ્રગતિ અને બુધ્ધિમતા જાણી શકે. ૪. પ્રયોગશાળા કે કાર્યશાળા . જયાં જાત અનુભવથી જ્ઞાન પૂર્ણ અને ઉપયોગી થાય. ધર્મ તો ક્ષેત્રજ અનુભવનો છે. અહિં સાબીતી અને પ્રમાણ તરીકે અનુભવ જ મુખ્ય છે. અનુભવથી જ શ્રધ્ધા દ્રઢ થાય છે. . F : સુચના : ભેજ કે ધૂળ વાળી જગ્યામાં પુસ્તકો નહિં મુકવા. કપૂરની ગોળી સાથે પ્લાસ્ટીકની થેલીમાં વિંટાળીને મુકવા. વધુ માટે વાંચો આલંબન અને પુસ્તકો. પાના નં ૩૧૧. આવૃતિ: માર્ચ ૨૦૧૬. સંક્ષિપ્તિકરણ : સતીશ સતરા . ગામ ગુંદાલા . અનુમોદના : માતુશ્રી સુંદરબાઇ જીવરાજ શીવજી છેડા. ગામ : મોખા (મુંબઇમાં : વિલેપાર્લે) સંપર્ક :- મુલુંડ(ઈસ્ટ), સતીશ લાલજી કુંવરજી સતરા . ગામ – ગુંદાલા . ૦૯૯૬૯૯૭૪૩૩૬. ભૂલ–ચૂક અને સુધારા માટે ના સુચનો જણાવવા વિનંતી . પ્રભાવના માટે કોપીઓ મળશે. સંપર્ક કચ્છમાં : – શ્રી લાલજી પ્રેમજી ગાલા . ગામ ઃ સાડાઉ (ઠે : સમાધાન બંગલો ) ૦૯૪૨૯૧૨૩૫૫૬.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 300