Book Title: Agamsara Purvarddha Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others Publisher: Tilokmuni View full book textPage 1
________________ jainology આગમસાર આગમસાર–પૂર્વાર્ધ(ભાગ-૧) 16.3 (જેન આગમ સારાંશ કર્મ ગ્રંથ સહિત) Jainology part 1 મૂળ હિંદીમાં તિલોકમુનિજી. T આજથી પૂર્વે જીવે ધર્મકરણી તો કરી, પણ કાં તો નર્ક અને સંસારના દુઃખોથી ભય પામીને અથવા દેવગતિ અને મોક્ષના સુખો પામવા, પ્રાથમિક અવસ્થામાં આ કારણો હોવા સમજાય છે.પરંતુ બધા જીવો પર અનુકંપા અને અજીવ પુદગલ જગત પર અનાસકતિ જ જ્ઞાન નું પરિણામ છે. ત્યાર પછી મુકતિ જીવને સ્વભાવથી જ પ્રાપ્ત થઈ જાય છે. અનુકંપા એ સમકિતનું મૂળભૂત લક્ષણ છે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 300