________________
jainology
આગમસાર
આગમસાર–પૂર્વાર્ધ(ભાગ-૧)
16.3
(જેન આગમ સારાંશ કર્મ ગ્રંથ સહિત)
Jainology part 1
મૂળ હિંદીમાં તિલોકમુનિજી.
T
આજથી પૂર્વે જીવે ધર્મકરણી તો કરી, પણ કાં તો નર્ક અને સંસારના દુઃખોથી ભય પામીને અથવા દેવગતિ અને મોક્ષના સુખો પામવા, પ્રાથમિક અવસ્થામાં આ કારણો હોવા સમજાય છે.પરંતુ બધા જીવો પર અનુકંપા અને અજીવ પુદગલ જગત પર અનાસકતિ જ જ્ઞાન નું પરિણામ છે. ત્યાર પછી મુકતિ જીવને સ્વભાવથી જ પ્રાપ્ત થઈ જાય છે.
અનુકંપા એ સમકિતનું મૂળભૂત લક્ષણ છે.