Book Title: Agam Vishay Anukram
Author(s): Deepratnasagar, Dipratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 9
________________ ...આચાર- શ્રુતસ્કંધ. ૧, અધ્યયન. ૧, ઉદ્દેશક. ૫.... (૧) ઉદ્દેશક-૫-“વનસ્પતિકાય” [80] અનુગાર સ્વરુપ-(વનસ્પતિ હિંસા ન કરવી તે). [૪૧] વિષય-સંસારનું કાર્ય અને કારણ [૪૨] શબ્દાદિ વિષયોની આસક્તિ તે સંસાર [૪૩] - વિષય આસક્ત તે આજ્ઞા બહાર [૪૪] શબ્દાદિ વિષયેચ્છા તે અસંયમપણું [૪૫] શબ્દાદિ વિ-પ્રમાદ તે ગૃહસ્થ પણું. [૪૬] - વનસ્પતિ કાયિક જીવોની હિંસાથી અટકે તે મુનિ. - વનસ્પતિકાય હિંસામાં થતા દોષોનું દર્શન. - વનસ્પતિકાય હિંસાનું જ્ઞાન, તેનો હેતું, તેનું ફળ, ફળના જ્ઞાતા. - વનસ્પતિકાય હિંસાથી અનેક જીવોની હિંસા. [૪૭] વનસ્પતિકાયમાં જીવનું અસ્તિત્વ અને માનવ શરીર સાથે તુલના [૪૮] - વનસ્પતિકાયના હિંસકને વેદનાનું અજ્ઞાન - વનસ્પતિકાયના અહિંસકને વેદનાનું જ્ઞાન. - વનસ્પતિકાયની હિંસાથી અટકવાનો ઉપદેશ. - વનસ્પતિકાયના જ્ઞાતા એ જ મુનિ. (૧) ઉદ્દેશક-૬-“ત્રસકાય” [૪૯] સંસારનું સ્વરુપ-ત્રસજીવોના ભેદને આધારે [૫૦] અજ્ઞાનીનું ભવભ્રમણ. [૫૧] સંસારી જીવોના દુઃખ [૫૨] - ત્રસ જીવોની હિંસાનો હેતુ - પૃથ્વી કાયાદિ આશ્રિત ત્રસ જીવ [૫૩] - ત્રસકાયિક હિંસાથી અટકે તે મુનિ - ત્રસકાયિક હિંસામાં થતા દોષોનું દર્શન - ત્રસકાયિક હિંસાનું જ્ઞાન, તેનો હેતુ, તેનું ફળ, ફળના જ્ઞાતા - ત્રસકાયિકની હિંસકથી અનેક જીવોની હિંસા. [૫૪] ત્રસકાય હિંસાના હેતુ [૫૫] - ત્રસકાયના હિંસકને વેદનાનું અજ્ઞાન અને અહિંસકને વેદનાનું જ્ઞાન - ત્રસકાય હિંસાથી અટકવાનો ઉપદેશ - ત્રસકાયના જ્ઞાતા એ જ મુનિ મુનિ દીપરત્નસાગર સર્જિત 8 | ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 344