Book Title: Agam Vishay Anukram Author(s): Deepratnasagar, Dipratnasagar Publisher: Deepratnasagar View full book textPage 7
________________ ૧ આચાર-અંગસૂત્ર-૧-વિષયાનુક્રમ શ્રુતસ્કંધ -૧ અધ્યયન-૧-“શસ્ત્ર પરિજ્ઞા” ઉદ્દેશક-૧-જીવ અસ્તિત્વ [૧] આરંભ વાક્ય [૨] પૂર્વભવના સ્થાનનું અજ્ઞાન [3] પૂર્વભવ કે પુર્નજન્મનું અજ્ઞાન [૪] - જાતિ સ્મરણ આદિ જ્ઞાનથી પૂવા-પર જન્મનું જ્ઞાન, - પૂર્વાપર જન્મની જાણકારીનો હેતુ [૫] આત્મવાદીનું લોક-કર્મ-ક્રિયાવાદિત્ય [૬- કર્મબંધ પરિણા -૧૨] - કર્મબંધના કારણભૂત ક્રિયાના ભેદો. - કર્મ અને કર્મબંધને નહીં જાણનારને થતો દુઃખ વિપાક અને ભવભ્રમણ - જીવનના માટે થતી માન-પૂજા-સત્કાર આદિ પાપક્રિયાથી કર્મબંધ [૧૩] કર્મબંધનો જ્ઞાનવાળો જ મુનિ છે. (૧) ઉદેશક-૨-“પૃથ્વીકાય”[૧૪] પૃથ્વીકાયના હિંસક [૧૫] - પૃથ્વીકાયમાં જીવોનું અસ્તિત્વ, -આ હિંસાથી વિરમે તે મુનિ - અસંખ્યય જીવહિંસા રુપ પૃથ્વીકાયના હિંસક તે દ્રવ્યલિંગી. [૧૩] પૃથ્વીકાયની ત્રિવિધ હિંસા અને તે હિંસાનો હેતુ. [૧૭ - પૃથ્વીકાયની હિંસાનું ફળ અને તે ફળનો જ્ઞાતા. - પૃથ્વીકાયની હિંસાથી અનેક જીવની હિંસા. - પૃથ્વીકાય જીવોની વેદના અને અંધ-બહેરા-મૂંગા પુરુષનું દૃષ્ટાંત - પૃથ્વીકાયના હિંસકને વેદનાનું અજ્ઞાન [૧૮] - પૃથ્વીકાયના અહિંસક તે વેદનાના જ્ઞાતા. - પૃથ્વીકાયની હિંસાથી અટકવાનો ઉપદેશ. - પૃથ્વીકાયના જ્ઞાતા તે જ મુનિ. મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 344