Book Title: Agam Vishay Anukram
Author(s): Deepratnasagar, Dipratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 8
________________ .આચાર- શ્રુતસ્કંધ. ૧, અધ્યયન. ૧, ઉદ્દેશક. ૩.. (૧) ઉદ્દેશક-૩-“અપ્લાય” [૧૯] અનગાર-સ્વરુપ (માયા ન કરવી તે) [20] સંયમ શ્રદ્ધા ટકાવવાનો ઉપદેશ. [૨૧] મહાપુરુષે આચરેલ માર્ગ [૨૨] સંયમ માર્ગ [૨૩] અપ્લાયમાં જીવોનું અસ્તિત્વ [૨૪] - અષ્કાય હિંસાથી વિરમે તે મુનિ, - અપ્લાય હિંસામાં થતા દોષોનું દર્શન, - અપ્લાય હિંસાના હેતુ, તેનું ફળ, તેના ફળનો જ્ઞાતા - અપ્લાય હિંસાથી અનેક જીવોની હિંસા [૨૫] - અષ્કાયિક જીવોનું સ્વરુપ [૨૬] - અષ્કાયના શસ્ત્ર [૨૭] - અષ્કાયિક હિંસાથી અદત્તાદાન દોષ [૨૮] - અષ્કાય સંબંધે અન્ય મત. [૨૯] - અખાયના હિંસક [30] અપ્લાય સંબંધે અનિશ્ચિત મત. [૩૧] - અષ્કાયના હિંસકને વેદનાનું અજ્ઞાન, - અપ્લાયનો અહિંસક વેદનાનો જ્ઞાતા - અપ્લાય હિંસાથી અટકવાનો ઉપદેશ, - અપ્લાયનો જ્ઞાતા તે જ મુનિ. (૧) ઉદ્દેશક-૪-“અગ્નિકાય” [૩૨] - અગ્નિકાયિક જીવોનું અસ્તિત્વ [33] - અગ્નિકાયિક જીવોની વેદનાના જ્ઞાતા [૩૪] - અગ્નિકાયિક જીવોની વેદનાના પ્રત્યક્ષદર્શી [૩૫] - અગ્નિકાયકના હિંસક [39] - અગ્નિકાયકની હિંસાની આકરણીયતા [૩૭] - અગ્નિકાયક હિંસાથી વિરમે તે મુનિ - અગ્નિકાયક હિંસામાં થતા દોષોનું દર્શન - અગ્નિકાયક હિંસાના હેતુ, તેનું ફળ, તેના ફળનો જ્ઞાતા. - અગ્નિકાયક હિંસાથી અનેક જીવોની હિંસા. [૩૮] - અગ્નિકાય હિંસાથી દુઃખી થતા જીવો. [૩૯] - અગ્નિકાયના હિંસકને વેદનાનું અજ્ઞાન, - અગ્નિકાયના અહિંસક તે વેદનાનો જ્ઞાતા - અગ્નિકાયની હિંસાથી અટકવાનો ઉપદેશ, - અગ્નિકાય જ્ઞાતા તે જ મુનિ મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 344