Book Title: Agam Vishay Anukram
Author(s): Deepratnasagar, Dipratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 13
________________ ...આચાર- શ્રુતસ્કંધ. ૧, અધ્યયન, ૩, ઉદેશક. ૧... [૧૧૧] શબ્દાદિને જાણે તે સંયમી [૧૧] - નિર્ગસ્થ – રતિ – અરતિને સહે, વૈરથી વિરમે - જરા-મૃત્યુની મુઢતાથી ધર્મનું અજ્ઞાન [૧૧૩] - સંયમમાં પ્રવૃત્તિ, અપ્રમતભાવ - જન્મમરણનું કારણ માયાદિ - ઉપેક્ષાભાવથી ભયમુક્તિ - અપ્રમત્ત-ખેદનો જ્ઞાતા - સંયમ – શસ્ત્રનો જ્ઞાતા - કર્મથી મુક્ત, કર્મ ઉપાધિ [૧૧૪] - રાગદ્વેષને અહિતકર જાણે - લોક સંજ્ઞાનો ત્યાગ (૩) ઉદ્દેશક-૨-“દુઃખાનુભવ” [૧૧૫] સમ્યકત્વદર્શીનું લક્ષણ [૧૧૬] સ્નેહ બંધન અને તેનું ફળ [૧૧૭] બાળજીવ અને તેના સંગનું વર્જન [૧૧૮] આતંકદર્શી પાપકર્મ છેદે [૧૧૮] નિષ્કર્ષદર્શીનું સ્વરુપ [૧૨૦] સત્યમાં ધૃતિ અને પાપનાશ [૧૨૧] અનેકચિત્ત પુરુષની પ્રવૃત્તિ, હિંસા-પરિગ્રહ આદિ [૧૨] - મૃષાવાદ ત્યાગ, - સંયમ મા વિચરવા ઉપદેશ - હિંસા, આસક્તિ, ભોગોથી નિવર્તવું [૧૨] કષાય-વિજય [૧૨૪] - પરિગ્રહ – શોકનો ત્યાગ, - અહિંસા ઉપદેશ (૩) ઉદ્દેશક-૩-“અક્રિયા” [૧૨૫] પાપકર્મ ન કરવા માત્રથી મુનિત્વ નથી, અહિંસા. [૧૨] - સમભાવ, અપ્રમાદ, - આત્મગુપ્ત, સંયમયાત્રી [૧૨૭] - રુપવિરક્તિ, રાગદ્વેષ વિરક્તિ અને તેનું ફળ. [૧૨૮) અન્ય તીર્થિકની માન્યતાઓ - પૂર્વભવની વિસ્મૃતિ અને પરભવની સંભાવના નહીં મુનિ દીપરત્નસાગર સર્જિત 12 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 344