________________
...આચાર- શ્રુતસ્કંધ. ૧, અધ્યયન. ૧, ઉદ્દેશક. ૫....
(૧) ઉદ્દેશક-૫-“વનસ્પતિકાય” [80] અનુગાર સ્વરુપ-(વનસ્પતિ હિંસા ન કરવી તે). [૪૧] વિષય-સંસારનું કાર્ય અને કારણ [૪૨] શબ્દાદિ વિષયોની આસક્તિ તે સંસાર [૪૩] - વિષય આસક્ત તે આજ્ઞા બહાર [૪૪] શબ્દાદિ વિષયેચ્છા તે અસંયમપણું [૪૫] શબ્દાદિ વિ-પ્રમાદ તે ગૃહસ્થ પણું. [૪૬] - વનસ્પતિ કાયિક જીવોની હિંસાથી અટકે તે મુનિ.
- વનસ્પતિકાય હિંસામાં થતા દોષોનું દર્શન. - વનસ્પતિકાય હિંસાનું જ્ઞાન, તેનો હેતું, તેનું ફળ, ફળના જ્ઞાતા.
- વનસ્પતિકાય હિંસાથી અનેક જીવોની હિંસા. [૪૭] વનસ્પતિકાયમાં જીવનું અસ્તિત્વ અને માનવ શરીર સાથે તુલના [૪૮] - વનસ્પતિકાયના હિંસકને વેદનાનું અજ્ઞાન
- વનસ્પતિકાયના અહિંસકને વેદનાનું જ્ઞાન. - વનસ્પતિકાયની હિંસાથી અટકવાનો ઉપદેશ. - વનસ્પતિકાયના જ્ઞાતા એ જ મુનિ.
(૧) ઉદ્દેશક-૬-“ત્રસકાય” [૪૯] સંસારનું સ્વરુપ-ત્રસજીવોના ભેદને આધારે [૫૦] અજ્ઞાનીનું ભવભ્રમણ. [૫૧] સંસારી જીવોના દુઃખ [૫૨] - ત્રસ જીવોની હિંસાનો હેતુ
- પૃથ્વી કાયાદિ આશ્રિત ત્રસ જીવ [૫૩] - ત્રસકાયિક હિંસાથી અટકે તે મુનિ
- ત્રસકાયિક હિંસામાં થતા દોષોનું દર્શન - ત્રસકાયિક હિંસાનું જ્ઞાન, તેનો હેતુ, તેનું ફળ, ફળના જ્ઞાતા
- ત્રસકાયિકની હિંસકથી અનેક જીવોની હિંસા. [૫૪] ત્રસકાય હિંસાના હેતુ [૫૫] - ત્રસકાયના હિંસકને વેદનાનું અજ્ઞાન અને અહિંસકને વેદનાનું જ્ઞાન
- ત્રસકાય હિંસાથી અટકવાનો ઉપદેશ - ત્રસકાયના જ્ઞાતા એ જ મુનિ
મુનિ દીપરત્નસાગર સર્જિત
8
|
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ