________________
...આચાર- શ્રુતસ્કંધ. ૧, અધ્યયન. ૧, ઉદ્દેશક. ૭... |
(૧) ઉદ્દેશક-૭-“વાયુકાય” [પs] - વાયુકાય હિંસાથી નિવૃત્ત મનુષ્યનું સામર્થ્ય [૫૭] આત્મ-સમત્વ (સુખદુઃખની તુલનાના આધારે) [૫૮] વાયુકાજી-જીવ સંરક્ષણે સંયમીપણું [૫૯] - વાયુકાયિક હિંસાથી અટકે તે મુનિ
- વાયુકાયિક હિંસામાં થથા દોષોનું દર્શન - વાયુકાયિક હિંસાનું જ્ઞાન, તેનો હેતુ, તેનું ફળ, ફળનો જ્ઞાતા
- વાયુકાયની હિંસાથી અનેક જીવોની હિંસા [30] - વાયુકાયથી સંપાતિમ જીવોનો સંહાર
- વાયુકાયના હિંસકને વેદનાનું અજ્ઞાન અને અહિંસકને વેદનાનું જ્ઞાન - વાયુકાય હિંસાથી અટકવાનો ઉપદેશ
- વાયુકાયનો જ્ઞાતા એ જ મુનિ [૧] પૃથ્વિકાયાદિ હિંસામાં પ્રચુર કર્મબંધ [૧૨] છ કાય જીવહિંસાથી સર્વથા વિરમવું અને તે જ મુનિપણું
----*----*---- અધ્યયન-૨-“લોકવિજય”
ઉદ્દેશક-૧-“સ્વજન” [૬૩] - સંસારનું મૂળ કારણ
- વિષયી પ્રાણીની પ્રવૃત્તિ [૬૪] વૃદ્ધાવસ્થામાં ઈન્દ્રિય-શીથીલતા [૬૫] વૃદ્ધાવસ્થા અને અશરણ સ્થિતિ [૬] - અપ્રમાદનો ઉપદેશ.
- અનિત્ય ભાવના [૬૭] અશરણ ભાવના – (અસંયમ જીવનમાં પ્રમત્તતા, કુટુંબ મમત્વાદિ) [૬૮] અશરણ ભાવના – (રોગાદિ સ્થિતિમાં ધન-કુટુંબનું અઢારણત્વ) [૬૯- - આત્મોપદેશ -૭૨] - સ્વકૃત સુખદુઃખનો ભોક્તા, યૌવનમાં ધર્મોદ્યમ આદિ
(૨) ઉદ્દેશક-૨-“અદ્રઢતા” [૭૩] મોક્ષ પ્રાપ્તિ [૭૪] આજ્ઞા રહિત વર્તનથી ઉભય ભ્રષ્ટતા
મુનિ દીપરત્નસાગર સર્જિત
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ