________________
...આચાર- શ્રુતસ્કંધ. ૧, અધ્યયન. ૨, ઉદ્દેશક. ૨... | [૭૫- - સંસાર વિમુક્તનું સ્વરુપ, અજ્ઞાનીનું સ્વરુપ -૭૭] - હિંસાથી નિવૃત્તિ અને અહિંસા ઉપદેશ
(૨) ઉદ્દેશક-૩-“મદનિષેધ” [૭૮] ગોત્રમદ નિષેધ [૭૯) અંધત્વ આદિ વિપાકને જોઈ સમિતિભાવે રહેવું [40] - અજ્ઞાની જીવનું ભવ-ભ્રમણ
- વિષય આસક્તિથી વિપરીત પ્રવૃત્તિ [૮૧ મોક્ષ અભિલાષીનું સ્વરુપ [૮] - મૃત્યુ-અકાલતા,
- જીવનપ્રિયતા, સુખેચ્છા, દુઃખપ્રતિકૂળતા - અસંયમી જીવની પ્રવૃત્તિ, ધનમમત્વ, સંપત્તિનાશ
- અજ્ઞાનીની પ્રવૃત્તિ અને તે પ્રવૃત્તિનું ફળ [૮૩] - તત્ત્વજ્ઞને ઉપદેશની અનાવશ્યક્તા, - બાળ જીવને ઉપદેશ
(૨) ઉદ્દેશક-૪-“ભોગાસક્તિ” [૮૪] - ભોગથી રોગ
- અશરણ ભાવના – કુટુમ્બી પરસ્પર શરણ ન બને - એકત્વ ભાવના – સ્વ સુખદુ:ખનો ભોક્તા
- ભોગાસક્તિ [૮૫] સંપત્તિ મોહ [૮] - વિષય ભોક વિરક્તિ ઉપદેશ, - સ્ત્રી મોહ અને તેનું ફળ
- પ્રમાદ અને આસક્તિ ત્યાગનો ઉપદેશ. [૮૭] - ભોગેચ્છાની ભયંકરતા,
- અહિંસા ઉપદેશ - સંયમનું સમ્યગ આરાધન
(૨) ઉદ્દેશક-પ-“લોકનિશ્રા” [૮૮] પુત્રાદિને માટે ગૃહસ્થને આહારાર્થે કર્મ-સમારંભ [૮૯] સંયમીનું આહાર-ગ્રહણ અને સંયમપાલન [eo] - ક્રય-વિક્રય નિષેધ
- કાળ આદિનો જ્ઞાતા, નિર્મમત્વી [૧] - રાગદ્વેષનું છેદન,
- વસ્ત્રાદિની ઉચિત યાચના
મુનિ દીપરત્નસાગર સર્જિત
|
10
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ