Book Title: Agam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text ________________ आगम शब्दादि संग्रह सव्वट्ठसिद्धय. पु० [सर्वार्थसिद्धक] यो ‘सव्वट्ठसिद्ध' सव्वट्ठसिद्धव. पु० [सर्वार्थसिद्धज] સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન सव्वट्ठसिद्धि. पु० सर्वार्थसिद्धि] એક દેવવિમાન सव्वट्ठसिद्धिय. पु० [सर्वार्थसिद्धिक] सो 6' सव्वट्ठाण. न० [सर्वस्थान] સંધિ-વિગ્રહ આદિ સર્વસ્થાન सव्वण्णु. विशे० [सर्वज्ञ] સર્વજ્ઞ, કેવળજ્ઞાની सव्वतिहुयणवरिटु. विशे० [सर्वत्रिभुवनवरिष्ठ] સમગ્ર ત્રણ ભુવનમાં શ્રેષ્ઠ, તીર્થકર सव्वतो. अ०सर्वतस्] ચારે બાજુથી सव्वतोभद्द. स्त्री० [सर्वतोभद्र] सो 'सव्वओभद्द' सव्वतोभद्दा. स्त्री० [सर्वतोभद्रा] એક કાયોત્સર્ગ પ્રતિજ્ઞા सव्वत्त. विशे० सर्वता] સઘડાપણું सव्वत्त. पु० सर्वत्र બધે સ્થાને सव्वत्तग. पु० [सर्वत्रग] બધે સ્થાને सव्वत्ता. स्त्री० [सर्वता] સર્વ સ્વરૂપ सव्वत्तो. न०/सर्वत्व] સર્વ સ્વરૂપ सव्वत्थ. अ०सर्वत्र સર્વત્ર, બધે સ્થાને सव्वत्थ. पु० [सर्वार्थ સર્વાર્થ, રૂચકદ્વીપના દેવતાનું નામ सव्वत्थ. पु० सर्वार्थ સર્વ પદાર્થ, સર્વ અર્થ सव्वत्थोव. विशे०/सर्वस्तोक] સર્વથી થોડું सव्वदंसि. पु० सर्वदर्शिन्] બધું જ જોનાર, કેવળ દર્શનવાળા सव्वदंसी. पु०सर्वदर्शिन् यो - 642' सव्वदरिसि. पु० सर्वदर्शिन् यो 642' सव्वदव्व. न० सर्वद्रव्य] ધર્માસ્તિકાય આદિ પાંચે (છએ) દ્રવ્યો सव्वदव्वपज्जवपत्तेय. न० [सर्वद्रव्यपर्यवप्रत्येक સમસ્ત-દ્રવ્યના પ્રત્યેક પર્યાયો सव्वदुक्ख. न० [सर्वदुःख સઘળું દુઃખ सव्वदुक्खप्पहीण. विशे० [सर्वदुःखप्रक्षीण] જેનું સઘળું દુઃખ ક્ષીણ થયું છે તે सव्वदुक्खप्पहीणमग्ग. पु० [सर्वदुःखप्रक्षीणमार्ग જે માર્ગે જીવના સર્વે દુઃખો ક્ષીણ થાય છે તે सव्वद्धपिंडिय. न० [सर्वाध्वपिण्डित] ત્રણ કાળનું એકત્રિત કરેલ सव्वद्धा. स्त्री० सर्वाध्विन्] સમસ્ત રસ્તો सव्वद्धापिंडिय. न० सर्वाध्वपिण्डित] ત્રણે કાળનું એકત્રિત કરેલ सव्वधण. न० [सर्वधन] સર્વ પ્રકારનું ધન सव्वधम्मतित्थंकर. विशे० [सर्वधर्मतित्थकर] સમસ્ત ધર્મના જ્ઞાત તીર્થકર सव्वधम्मरुइ. स्त्री० [सर्वधर्मरुचि] સમસ્ત ધર્મની રુચિ सव्वधम्माइक्कमण. न० [सर्वधर्मातिक्रमण] સમસ્ત ધર્મનું ઉલ્લંઘન सव्वनास. त्रि० [सर्वनाश] વિનાશ सव्वपाणभूतजीवसत्तसुहावह. विशे० [सर्वप्राणभूतजीवसत्वसुखावह] વિકસેન્દ્રિય, વનસ્પતિ જીવ, પૃથ્વીકાયાદિ ચાર એ સર્વ જીવોને સુખ આપનાર, સઘળા જીવોને સુખદાયી, સિદ્ધશીલા सव्वपाणभूतजीवसत्तसुहावहा. स्त्री० [सर्वप्राणभूतजीवसत्वसुखावहा] हुयी - 6पर' सव्वप्पण. न० सर्वात्मन्] સર્વાશપણું सव्वप्पभा. स्त्री० [सर्वप्रभा] ઉત્તર દિશાના રૂચક પર્વત ઉપરની એક દિકકુમારી मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती) -4 Page 226
Loading... Page Navigation 1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336