Book Title: Agam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text ________________
आगम शब्दादि संग्रह
सेय. पु० श्वेत]
સફેદ सेय. पु० [स्वेद]
પરસેવો सेय. न० [श्रेयस्]
इत्याए, शुभ, हित, म सेय. धा० [सेक]
સીંચન કરવું सेय. अ० [एष्यत्]
આગામી, ભવિષ્યનું सेय. त्रि० सैज]
કંપયુક્ત सेयंकर. पु० [श्रेयस्कर]
કલ્યાણકારક सेयंकार. त्रि० [श्रेयस्कार]
એક મહાગ્રહ सेयकंठ. पु० श्वेतकण्ठ]
ભૂતાનંદ ઇન્દ્રની મહિષ સેનાના અધિપતિ सेयकणवीर. न० श्वेतकणवीर]
શ્વેતકણેર सेयकाल. पु० [एष्यत्काल]
આગામી કાળ सेयचंदन. न० श्वेतचन्दन]
સફેદ ચંદન सेयट्ठि. पु० [श्वेतास्थि]
સફેદ હાડકું सेयण. न० [स्वेदन] રોગની શાંતિ માટે સાત પ્રકારના ધાન્યની પોટલી
બાંધવી તે सेयण. न० [सेचन]
પાણીનું સિંચવું सेयणग. पु० [सेचनक
એ નામનો એક હાથી सेयणगसंठित. न० [सेचनकसंस्थित
સેચનક હાથીના આકારે રહેલ सेयणपथ. पु० [सेचनपथ]
પાણીની નીક सेयणय. पु० सेचनक]
यो सेयणग' सेयता. स्त्री० [श्वेतता] સફેદપણું
सेयनय/सेयणग. वि० सेचनक] રાજા સેનિમ નો શ્રેષ્ઠતમ હાથી, તેના પૂર્વભવમાં તે એક
બ્રાહ્મણનો જીવ હતો. सेयबंधुजीव. पु० [श्वेतबन्धुजीव]
શ્વેતબંધુ જીવક નામની વનસ્પતિ सेयबंधुजीवय. पु०/श्वेतबन्धुजीवक]
यो '' सेयभद्द. पु० [श्रेयोभद्र]
એક યક્ષ सेयमल्लपोच्चड. न० [स्वेदमलपोच्चड]
પરસેવા અને મળથી મલિન सेयमाल. स्त्री० श्वेतमाल]
શ્વતમાળા सेयविय. त्रि० [सेव्य]
સેવવા યોગ્ય વ્રતાદિ सेयविया. स्त्री० [श्वेतविका]
અર્ધ કૈકય દેશની રાજધાનીનું નગર सेया. स्त्री० [श्वेतक]
સફેદ सेयायण. स्त्री० [सेवआयतन]
કીચડવાળુ સ્થાન सेयाल. पु० [एष्यत्काल]
આગામી કાળ सेयासोग. न० श्वेताशोक]
એક ઉદ્યાન सेयासोय. न० श्वेताशोक]
એક ઉદ્યાન सेरियक. पु० [सैरेयक]
એ નામનું એક વૃક્ષ सेरियय. पु० [सैरेयक]
यो 6५२' सेरिया. स्त्री० [सेरिका]
એક જાતનું વૃક્ષ सेरियागुम्म. पु० सेरिकागुल्म]
એક ગુલ્મ વનસ્પતિનું વૃક્ષ सेरुतालवन. न० [सेरुतालवन]
તાડ વૃક્ષ-વન सेल. पु० [शैल]
पर्वत, पहाड, शिला, पथ्थर, सेल. पु० [शैल] પર્વતમાં બનાવેલ ઘર
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती) -4
Page 305
Loading... Page Navigation 1 ... 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336