SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह सेय. पु० श्वेत] સફેદ सेय. पु० [स्वेद] પરસેવો सेय. न० [श्रेयस्] इत्याए, शुभ, हित, म सेय. धा० [सेक] સીંચન કરવું सेय. अ० [एष्यत्] આગામી, ભવિષ્યનું सेय. त्रि० सैज] કંપયુક્ત सेयंकर. पु० [श्रेयस्कर] કલ્યાણકારક सेयंकार. त्रि० [श्रेयस्कार] એક મહાગ્રહ सेयकंठ. पु० श्वेतकण्ठ] ભૂતાનંદ ઇન્દ્રની મહિષ સેનાના અધિપતિ सेयकणवीर. न० श्वेतकणवीर] શ્વેતકણેર सेयकाल. पु० [एष्यत्काल] આગામી કાળ सेयचंदन. न० श्वेतचन्दन] સફેદ ચંદન सेयट्ठि. पु० [श्वेतास्थि] સફેદ હાડકું सेयण. न० [स्वेदन] રોગની શાંતિ માટે સાત પ્રકારના ધાન્યની પોટલી બાંધવી તે सेयण. न० [सेचन] પાણીનું સિંચવું सेयणग. पु० [सेचनक એ નામનો એક હાથી सेयणगसंठित. न० [सेचनकसंस्थित સેચનક હાથીના આકારે રહેલ सेयणपथ. पु० [सेचनपथ] પાણીની નીક सेयणय. पु० सेचनक] यो सेयणग' सेयता. स्त्री० [श्वेतता] સફેદપણું सेयनय/सेयणग. वि० सेचनक] રાજા સેનિમ નો શ્રેષ્ઠતમ હાથી, તેના પૂર્વભવમાં તે એક બ્રાહ્મણનો જીવ હતો. सेयबंधुजीव. पु० [श्वेतबन्धुजीव] શ્વેતબંધુ જીવક નામની વનસ્પતિ सेयबंधुजीवय. पु०/श्वेतबन्धुजीवक] यो '' सेयभद्द. पु० [श्रेयोभद्र] એક યક્ષ सेयमल्लपोच्चड. न० [स्वेदमलपोच्चड] પરસેવા અને મળથી મલિન सेयमाल. स्त्री० श्वेतमाल] શ્વતમાળા सेयविय. त्रि० [सेव्य] સેવવા યોગ્ય વ્રતાદિ सेयविया. स्त्री० [श्वेतविका] અર્ધ કૈકય દેશની રાજધાનીનું નગર सेया. स्त्री० [श्वेतक] સફેદ सेयायण. स्त्री० [सेवआयतन] કીચડવાળુ સ્થાન सेयाल. पु० [एष्यत्काल] આગામી કાળ सेयासोग. न० श्वेताशोक] એક ઉદ્યાન सेयासोय. न० श्वेताशोक] એક ઉદ્યાન सेरियक. पु० [सैरेयक] એ નામનું એક વૃક્ષ सेरियय. पु० [सैरेयक] यो 6५२' सेरिया. स्त्री० [सेरिका] એક જાતનું વૃક્ષ सेरियागुम्म. पु० सेरिकागुल्म] એક ગુલ્મ વનસ્પતિનું વૃક્ષ सेरुतालवन. न० [सेरुतालवन] તાડ વૃક્ષ-વન सेल. पु० [शैल] पर्वत, पहाड, शिला, पथ्थर, सेल. पु० [शैल] પર્વતમાં બનાવેલ ઘર मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती) -4 Page 305
SR No.034458
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages336
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy