Book Title: Agam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 325
________________ आगम शब्दादि संग्रह हास. न० हर्ष ખુશી, આનંદ हासइत्ता. कृ० [हसित्वा] હાસ્ય કરીને हासकर. त्रि०हासकर] હાસ્ય કરનાર हासकारग. त्रि० [हासकारक] હાસ્યકારક हासनय. त्रि० [हासनक] હસનાર हासनिस्सिया. स्त्री० [हासनिश्रिता] હાસ્યને આશ્રિને થતી ક્રિયા-કર્મબંધ हासमाण. पु० [हसत्] હસવું તે हासरइ. पु० [हास्यरति] મહાકદિત જાતિનો એક વ્યંતરેન્દ્ર हासरई. पु० हास्यरति] हुयी 64२' हासरस. न० हास्यरस] કાવ્યનો એક રસ हासविवेग. पु०हासविवेक] હાસ્યનો ત્યાગ हासा. स्त्री० [हासा] એક દિકકુમારી हासा. वि०हासा] પંચશીલ દીપની એક દેવી, યક્ષ વિનુમાનિ ની એક पत्नी . हासि. त्रि० [हासिन्] હસનાર हाहाक्कय. न० [हाहाकृत] 61-81' मेमन Awa seवा हाहाभूय. त्रि० [हाहाभूत ખેદ પામેલ हि. अ० [हि] सवधा२९, निश्चय, हेतु, २९, ४२, विशेष, प्रश्न, સંભ્રમ हिएसय. त्रि० [हितैषक] હિતને ઇચ્છનાર हिएसि. त्रि० [हितैषिन् હિતેચ્છ हिंगुरुक्ख. पु० [हिङ्गुरुक्ष હિંગનું ઝાડ हिंगुलय. पु० [हिङ्गुलक] હીંગલોક हिंगुलुग. पु० [हिङ्गुलुक] હીંગલોક हिंगुलुय. पु० [हिङ्गुलुक] હીંગલોક हिंगोल. पु० [हिङ्गोल] મૃત ભોજન हिंड. धा० [हिण्ड ભ્રમણ કરવું-ફરવું हिंडंत. न० [हिण्डत्] ભ્રમણ કરવું તે हिंडग. त्रि० [हिण्डक] ભમનાર, ફરનાર हिंडमाण. कृ० [हिण्डमान] ભ્રમણ કરતાં हिंडिय. न० [हिण्डित] ફરેલ, ભ્રમણ કરેલ हिंडुय. पु० [हिण्डुक ચારે ગતિના ભ્રમણથી પડેલ જીવનું નામ, ફરનાર हिंस. धा० [हिंस् - હિંસા કરવી हिंस. त्रि० [हिंस्र] હિંસા કરનાર हिंसक. त्रि० [हिंसक] હિંસા કરનાર हिंसग. त्रि० [हिंसक | હિંસા કરનાર हिंसगत्थ. न० [हिंसकत्व] હિંસકપણું हिंसत्थ. न० [हिंसा - હિંસા માટે हिंसप्पयाण. न० [हिंस्रप्रदान હિંસાના કારણરૂપ આયુધ, અગ્નિ, વિષ વગેરે हिंसप्पेहि. त्रि० [हिंसाप्रेक्षिन् હિંસા જોનાર हिंसय. त्रि० [हिंसक હિંસા કરનાર हिंसविहिंसा. स्त्री० [हिंस्रविहिंस्रा જીવનો ઉપઘાત કરવો, હિંસનશીલ, પ્રાણવધનો પર્યાય मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-4 Page 325

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336