Book Title: Agam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 318
________________ हत्थमेज्ज, न० हस्तमेय] હાથ માત્ર-પ્રમાણ हत्थमेत्त न० [हस्तमात्र) હાથ માત્ર-પ્રમાણ हत्थय. न० [ हस्तक] यो 'हत्थग' हत्थलहुत्तण. नं० [ हस्तलघुत्व ] હસ્તલાઘવ, એક પ્રકારની ચોરી हत्थलिज्ज. पु० [ हस्तलीय ] એક જૈન મુનિ हत्थवीणिया स्त्री० / हस्तवीणीका] હાથની વીણા બનાવી (વગાડવી તે) हत्थसंठिय न० (हस्तसंस्थित] હાથના આકારે રહેલ हत्थाइ पु० [ हस्त आदि ] હસ્ત વગેરે નક્ષત્રો हत्थाताल न० / हस्तताल] હાથથી તાડન કરવું તે हत्थाभरण. न० [ हस्ताभरण] હાથનું ઘરેણું हत्थि. पु० [हस्तिन्] હાથી हत्थि आरोह. पु० [ हत्यारोह] મહાવત हत्थिकण्ण. पु० [हरितकणी એક અંતરીપ, તે દ્વીપનો રહેવાસી हत्थिकण्णदीव. पु० [हस्तिकर्णद्वीप ] એક અંતરદ્વીપ हत्थिकरण न० [ हस्तिकरण] હાથીનું શિક્ષા કે કીડા સ્થળ हस्थिक्खंध. पु० [ हस्तिस्कन्ध] હાથીની ખાંધ हत्थिखंध. पु० [ हस्तिस्कन्ध] देखो 'पर' हत्थिगुलगुलाइय न० [ हस्तिगुलगुलायित ] હાથીની 'ગુલગુલ' એવો અવાજ કરેલ हत्थिजाम न० [ हस्तियाम ] એક વન हत्थिजुद्ध. पु० [ हस्तियुद्ध] હાર્થીનું યુદ્ધ हत्थाणकरण न० [ हस्तिस्थानकरण] હાથીનું સ્થાન કરવું તે आगम शब्दादि संग्रह हत्थिणउर नं० हस्तिनापुर એક નગર हत्थिणपुर, न० / हस्तिनापुर ) એક નગર हत्थिणाउर न० [ हस्तिनापुर ] એક નગર हत्थणापुर न० [ हस्तिनापुर ] એક નગર हत्थिणिया स्त्री० [ हस्तिनिका ] નાની હાથણી हत्थिणी. स्त्री० [ हस्तिनी] હાથણી हत्थितावस. पु० [ हस्तितापस ] અસંખ્ય વનસ્પતિ જીવોના આરંભથી અન્ન લેવા કરતા એક હાથીને મારવાથી ઓછું પાપ લાગે તેમ માનનાર તાપસની એક જાત हत्थिदमग. त्रि० [ हस्तिदमक ] હાથીનો મદ ઉતારનાર हस्थिपाल. वि० [ हस्तिपाल] મધ્યમ પાપાનગરી નો રાજા, ભામહાવીરનો અનુયાયી हतो. हत्थिपिप्पली. स्त्री० [ हस्तिपिप्पली] એક ઔષધિ-વિશેષ हत्थपोस. त्रि० [ हस्तिपोषक ] હાથી પાળનાર हत्यिभूति वि० [ हस्तिभूति ઉજ્જૈનીના વેપારી હત્યિમિત્ત નો પુત્ર, તેણે પોતાના પિતા સાથે દીક્ષા લીધેલી. हत्थिमिंट. त्रि० ( हस्तिमिण्ठ ] મહાવત हत्थिमित्त. वि० [ हस्तिमित्र] ઉજ્જૈનીનો એક સાર્થવાહ, દીક્ષા લીધી, ક્ષુધા વેદના સહન કરતા તે સમાધિ મૃત્યુ પામ્યો. हत्थिमुह. पु० [ हस्तिमुख ] એક અંતરદ્વીપ, તે દ્વીપવાસી हत्थिमुहदीव. पु० [ हस्तिमुखद्वीप ] એક અંતરદ્વીપ हत्थिरयण न० [ हस्तिरत्न હાથીરૂપી રત્ન हस्थिरयणत्त न० [ हस्तिरत्नत्व] હાથીરૂપી રત્નપણું मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) 4 Page 318

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336