Book Title: Agam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 317
________________ आगम शब्दादि संग्रह हडिबद्धग. त्रि०हडिवद्धक] ‘હેડ’માં બંધાયેલ हड्ड. पु० दि.] હાડ, અસ્થિ हड्डमालिया. स्त्री० [दे.] હાડકાની માળા हढ. पु० हठ] એક જાતની વનસ્પતિ, હઠ, બળાત્કાર, આગ્રહ हढजोणिय. न० हठयोनिक] 'હઠ' નામની એક વનસ્પતિ વિશેષની યોનિ हढत्त. न० हठत्व] બળાત્કારપણું हण. धा०हन्] હણવું, નાશ કરવો हण. धा० [घातय] ઘાત કરવો हण. पु० [नत्] હણવું તે हणंत. कृ० [नत्] હણવું તે हणण. पु० हनन] હણાયેલ हणमाण. कृ० [नत्] હણતો हणय. पु० [नत्] હણવું તે हणित्ता. कृ० [हत्वा] હણીને हणिहणि. अ० [अहन्यहनि] પ્રતિદિન, હંમેશા, સર્વથા हणु. पु० हनु] હડપચી, દાઢી हणुगा. स्त्री० [हनुका દાઢી हणुया. स्त्री० [हनुका] | દાઢી हण्णु. कृ० [हनु] જેમાંથી સારતત્વ હરાઈ ગયું છે તે, નિઃસાર हत्थ. त्रि० [द.] શીઘ, જલદી કરનાર हत्थ. पु० हस्त] હાથ, એક નક્ષત્ર, ચોવીશ અંગુલનું એક માપ हत्थ. न०/हस्त પાશ हत्थंकरवच्च. न० हस्तङ्करवर्चस् એક વનસ્પતિ વિશેષનો કચરો हत्थंगुलिया. स्त्री० हस्ताङ्गुलिका] હાથની આંગળી हत्थंडुय. पु० हस्तान्दुक હાથકડી, હાથમાં આવેલી સાંકળ हत्थंदुय. पु० [हस्तान्दुक] हुयी 64२' हत्थकप्प. पु० [हस्तकल्प] એક નગર हत्थकम्म. न० हस्तकर्मन्] હસ્તક્રિયા, દુશ્ચેષ્ટા વિશેષ हत्थकम्मकर. पु० [हस्तकर्मकर] હસ્તકર્મ કરનાર हत्थग. पु० [हस्तक] હાથ, સાવરણી, પંજણી हत्थगय. पु० [हस्तगत] હાથમાં આવેલું हत्थच्छिन्न. त्रि० हस्तछिन्न] જેના હાથ છેડાયેલ છે તે हत्थच्छिन्नग. न० [हस्तछिन्नक] હાથ છેદવાની સજા પામેલ हत्थच्छिन्नय. न० हस्तछिन्नक] यो 64२' हत्थछिन्न. त्रि० हस्तछिन्न] हुमो हत्थच्छिन्न' हत्थछिन्नग. पु० [हस्तच्छिन्नक] यो हत्थच्छिन्नग' हत्थतल. न० हस्ततल] હાથનું તળીયું हत्थमद्दियय. पु० [हस्तमर्दितक] હાથ વડે મસળેલ हत्थमालग. पु० [हस्तमालक] એક પ્રકારનું આભરણ હણાતો हत. त्रि० [हत] હોલ, મારેલ हतसार. विशे० [हतसार] मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती) -4 Page 317

Loading...

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336