________________ आगम शब्दादि संग्रह सव्वट्ठसिद्धय. पु० [सर्वार्थसिद्धक] यो ‘सव्वट्ठसिद्ध' सव्वट्ठसिद्धव. पु० [सर्वार्थसिद्धज] સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન सव्वट्ठसिद्धि. पु० सर्वार्थसिद्धि] એક દેવવિમાન सव्वट्ठसिद्धिय. पु० [सर्वार्थसिद्धिक] सो 6' सव्वट्ठाण. न० [सर्वस्थान] સંધિ-વિગ્રહ આદિ સર્વસ્થાન सव्वण्णु. विशे० [सर्वज्ञ] સર્વજ્ઞ, કેવળજ્ઞાની सव्वतिहुयणवरिटु. विशे० [सर्वत्रिभुवनवरिष्ठ] સમગ્ર ત્રણ ભુવનમાં શ્રેષ્ઠ, તીર્થકર सव्वतो. अ०सर्वतस्] ચારે બાજુથી सव्वतोभद्द. स्त्री० [सर्वतोभद्र] सो 'सव्वओभद्द' सव्वतोभद्दा. स्त्री० [सर्वतोभद्रा] એક કાયોત્સર્ગ પ્રતિજ્ઞા सव्वत्त. विशे० सर्वता] સઘડાપણું सव्वत्त. पु० सर्वत्र બધે સ્થાને सव्वत्तग. पु० [सर्वत्रग] બધે સ્થાને सव्वत्ता. स्त्री० [सर्वता] સર્વ સ્વરૂપ सव्वत्तो. न०/सर्वत्व] સર્વ સ્વરૂપ सव्वत्थ. अ०सर्वत्र સર્વત્ર, બધે સ્થાને सव्वत्थ. पु० [सर्वार्थ સર્વાર્થ, રૂચકદ્વીપના દેવતાનું નામ सव्वत्थ. पु० सर्वार्थ સર્વ પદાર્થ, સર્વ અર્થ सव्वत्थोव. विशे०/सर्वस्तोक] સર્વથી થોડું सव्वदंसि. पु० सर्वदर्शिन्] બધું જ જોનાર, કેવળ દર્શનવાળા सव्वदंसी. पु०सर्वदर्शिन् यो - 642' सव्वदरिसि. पु० सर्वदर्शिन् यो 642' सव्वदव्व. न० सर्वद्रव्य] ધર્માસ્તિકાય આદિ પાંચે (છએ) દ્રવ્યો सव्वदव्वपज्जवपत्तेय. न० [सर्वद्रव्यपर्यवप्रत्येक સમસ્ત-દ્રવ્યના પ્રત્યેક પર્યાયો सव्वदुक्ख. न० [सर्वदुःख સઘળું દુઃખ सव्वदुक्खप्पहीण. विशे० [सर्वदुःखप्रक्षीण] જેનું સઘળું દુઃખ ક્ષીણ થયું છે તે सव्वदुक्खप्पहीणमग्ग. पु० [सर्वदुःखप्रक्षीणमार्ग જે માર્ગે જીવના સર્વે દુઃખો ક્ષીણ થાય છે તે सव्वद्धपिंडिय. न० [सर्वाध्वपिण्डित] ત્રણ કાળનું એકત્રિત કરેલ सव्वद्धा. स्त्री० सर्वाध्विन्] સમસ્ત રસ્તો सव्वद्धापिंडिय. न० सर्वाध्वपिण्डित] ત્રણે કાળનું એકત્રિત કરેલ सव्वधण. न० [सर्वधन] સર્વ પ્રકારનું ધન सव्वधम्मतित्थंकर. विशे० [सर्वधर्मतित्थकर] સમસ્ત ધર્મના જ્ઞાત તીર્થકર सव्वधम्मरुइ. स्त्री० [सर्वधर्मरुचि] સમસ્ત ધર્મની રુચિ सव्वधम्माइक्कमण. न० [सर्वधर्मातिक्रमण] સમસ્ત ધર્મનું ઉલ્લંઘન सव्वनास. त्रि० [सर्वनाश] વિનાશ सव्वपाणभूतजीवसत्तसुहावह. विशे० [सर्वप्राणभूतजीवसत्वसुखावह] વિકસેન્દ્રિય, વનસ્પતિ જીવ, પૃથ્વીકાયાદિ ચાર એ સર્વ જીવોને સુખ આપનાર, સઘળા જીવોને સુખદાયી, સિદ્ધશીલા सव्वपाणभूतजीवसत्तसुहावहा. स्त्री० [सर्वप्राणभूतजीवसत्वसुखावहा] हुयी - 6पर' सव्वप्पण. न० सर्वात्मन्] સર્વાશપણું सव्वप्पभा. स्त्री० [सर्वप्रभा] ઉત્તર દિશાના રૂચક પર્વત ઉપરની એક દિકકુમારી मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती) -4 Page 226