SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह सव्वओभद्दपडिमा. सर्वतोभद्रप्रतिमा [225 प्रतिज्ञाविशेषતપોનુષ્ઠાન] सव्वंग. स्त्री० [सर्वाङ्ग સંપૂર્ણ શરીર सव्वंगसुंदरंग. न० [सर्वाङ्गसुन्दरङ्ग] શરીરના સર્વ અંગોની સુંદરતા सव्वंगसुंदरी. वि० [कर्वाङ्गसुन्दरी ગજપુરના સાર્થવાહ સંવ ની પુત્રી, સાકેતનગરના समुद्ददत्त नी पत्नी, पूर्वमवे धनसिरी हता सव्वंति. अ०सर्वतस्] સર્વ તરફથી सव्वकज्ज. न० सर्वकार्य] બધાં કાર્ય सव्वकज्जड्डावय. त्रि० [सर्वकार्यवर्धापक] બધા કાર્યને વધારનાર सव्वकम्म. न० [सर्वकर्मन्] બધાં કર્મો सव्वकाम. पु० [सर्वकाम] ‘સર્વકામ’ નામે વેશમણ અનુયાયી એક દેવવર્ગ, सव्वकाम. पु० [सर्वकाम] સર્વ કામના પૂરનાર, બધા કામ ભોગ सव्वकामगुणिय. न० [सर्वकामगुणित] રસયુક્ત ભોજન, સ્વાદવિશિષ્ટ આહાર सव्वकामविरत्तया. स्त्री० [सर्वकामविरक्तता] બધાં કાર્યથી વિરક્ત થવું, સઘળા કામભોગથી નિવૃત્ત થવું सव्वकामसमिद्ध. पु० [सर्वकामसमृद्ध] પક્ષના છઠ્ઠા દિવસનું નામ सव्वकाल. पु० [सर्वकाल] સર્વદા, હંમેશા सव्वकालतित्त. विशे० सर्वकालतृप्त] હંમેશા જે તૃપ્ત છે તે सव्वकालिया. स्त्री० [सर्वकालिका] સર્વકાળનું, સર્વદા सव्वक्खरसन्निवाइ. विशे० [सर्वाक्षरसन्निपातिन] સર્વ અક્ષરોની સંધિ જાણનાર सव्वक्खरसन्निवाइय. पु०सर्वाक्षरसन्निपातिक] यो 642' सव्वक्खरसन्निवाति. विशे० [सर्वाक्षरसन्निपातिन] જુઓ ઉપર’ सव्वखेत्त. न० [सर्वक्षेत्र બધું ક્ષેત્ર-આકાશ सव्वगंथविमुक्क. विशे० सर्वग्रन्थविमुक्त] બધી ગ્રન્થીથી-સઘળા પરિગ્રહથી મુક્ત सव्वगा. स्त्री० [सर्वगा] સર્વત્ર વ્યાપક सव्वगाहि. विशे० [सर्वग्राहिन्] બધું ગ્રહણ કરનાર सव्वगुणसंपन्नया. विशे० [सर्वगुणसम्पन्नता] સઘળા ગુણોથી યુક્ત सव्वग्ग. विशे० [सर्वाग्र] બધા પરિણામ, બધાંથી આગળ-અગ્રભાગે सव्वचारि. विशे० सर्वचारिन्] બધે ફરનાર सव्वचारित्तवुड. विशे० सर्वचारित्रवृद्ध) સર્વ ચારિત્રે કરી વૃદ્ધિ પામેલ सव्वजन. पु० [सर्वजन] સઘળાં લોક सव्वजस. पु० [सर्वयशस् એક દેવવર્ગ सव्वजीव. पु० [सर्वजीव] બધા જીવો सव्वजोणिय. न० [सर्वयोनिक] બધી યોનિ-ઉત્પત્તિ સ્થાન सव्वजुणसुवण्णमती. स्त्री० [सर्वार्जुनस्वर्णमयी] સઘળી (પ્રતિમા) અર્જુન સુવર્ણની બનેલી सव्वज्जुय. पु० सर्वर्जुक] સંયમ, સદ્ધર્મ सव्वट्ठ. पु० [स ] સર્વાર્થસિદ્ધ વિમાન, એક મુહૂર્ત सव्वट्ठगसिद्धग. पु० [सर्वार्थकसिद्धक] સર્વાર્થ સિદ્ધ વિમાન, સર્વાર્થ સિદ્ધ નામક મુહૂર્ત सव्वट्ठगसिद्ध. पु० [सर्वार्थकसिद्ध] ©यो 642' सव्वट्ठलद्धिसिद्ध. विशे० [सर्वार्थलब्धिसिद्ध] જેને સર્વ અર્થલબ્ધિ સિદ્ધ થયેલ છે તે सव्वट्ठविमाण. पु० [सर्वार्थविमान] પાંચમું અનુત્તર વિમાન सव्वट्ठसिद्ध. पु० [सर्वार्थसिद्ध यो -642' सव्वट्ठसिद्धक. पु० [सर्वार्थसिद्धक] यो ‘सव्वट्ठसिद्ध मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-4 Page 225
SR No.034458
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages336
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy