Book Title: Agam Satik Part 08 Samavay Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 34
________________ ૫/૧ર થી ૪ છે સમવાય-૧૫ છે છે સૂર-૩ર થી 3 - X - X – ફિર પંદર પમાર્મિક કહા -[is] અભ, અંબરિષ, ચામ, શબલ, રીદ્ધ, ઉપર, કાલ, મહાકાલ. [3] અસિમ, ધન, કુંભ, વાલુક, વૈતરણી, ખસ્વર, મહાદોષ ( પંદર પરમાધામી છે.) • સૂત્ર-૩૫ થી 39 અરહંત નમિ ૧૫-ધનુષ ઊંચા હતા.. ધવ રાહુ કૃષ્ણપક્ષની એકમથી રોજ ચંદ્ધની વેશ્યાનો પંદમો-પંદો ભાગ આવરીને રહે છે, તે આ રીતે – એકમે પહેલો પંદમો ભાગ, બીજે બે ભાગ, બીજે મણ ભાગ, ચોથે ચાર ભાગ, પાંચમે પાંચ ભાગ, છ છ ભાગ, સાતમે સાત ભાગ, આઠમે આઠ ભાગ, નોમે નવ ભાગ, દામે દશ ભાગ, અગ્યારશે ૧૧-ભાગ, બારશે ૧ર-ભાગ, તેરશે ૧૩ભાગ, ચૌદશે ૧૪-ભાગ, અમાસે ૧૫-ભાગ આવરીને રહે છે. તથા શુક્લપક્ષમાં તેજ ભાગોને દેખાડો દેખાડતો રહે છે. તે આ - એકમે પહેલો ભાગ ચાવતુ પૂનમે પંદરે ભાગ. છ નtો ૧૫-મુહૂર્વવાળા છે [૩૬] શતભિષા, ભાણી, આદ્ધઈ, આશ્લેષા, સ્વાતિ, જ્યેષ્ઠા. આ છે. [39] » અને આસો માસમાં ૧૫ મહત્તવાળો દિવસ હોય છે, એ રીતે. જ ૧૫-મુહૂર્વવાળી સમિ હોય છે. વિધાનપવાદ પૂર્વમાં ૧૫-વસ્તુ છે. મનુષ્યને ૧૫-ભેદ પ્રયોગ કહા - સત્ય મનપયોગ, મૃષા મનપયોગ, સામૃષા મનપયોગ, અસત્યામૃષા મનપયોગ, સત્ય વચનપયોગ, મૃષા વચનપયોગ, સત્યમૃષા વચનપયોગ, અસત્યામૃષા વચનપયોગ, દારિકશરીર કાયાપ્રયોગ, દારિકમિw શરીર કયપયોગ, વક્રિય શરીર કાયપયોગ, વૈક્રિયમિક શરીરકાય પ્રયોગ, આહાફ શરીર કાચપયોગ, આહાફમિક શરીર કાયપયોગ, કામણ શરીર કામ યોગ. રતનપભા પૃવીમાં કેટલાંક નાકોની સ્થિતિ ૧૫-પલ્યોપમ છે. પાંચમી પ્રવીમાં કેટલાક નાકોની સ્થિતિ ૧૫-સાગરોપમ છે. કેટલાક અસુકુમાર દેવોની સ્થિતિ ૧૫-પલ્યોપમ છે.. સૌધર્મ-ઈશાન કર્ભે કેટલાક દેવોની સ્થિતિ ૧પ-પલ્યોપમ છે.. મહામુક કલ્પે કેટલાંક દેવોની સ્થિતિ ૧૫-સાગરોપમ છે.. જે દેવો નદ, સુનંદ, નંદાવર્ત, નંદપભ, નંદકાંત, નંદવણ, નદdય, નંદધ્વજ, નંદશૃંગ, નંદસૃષ્ટ, નંદકૂટ નદોરાવર્તસક વિમાને દેવ થયેલાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૫-સાગરોપમ છે. તે દેવો અંદર અમાસે આન-પ્રાણ, ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે. તેમને ૧૫,૦૦૦ વર્ષે આહારેછા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો ૧૫-ભવ કરીને સિદ્ધ-બુદ્ધ-મુકત-પરિનિવૃત્ત-સર્વ દુ:ખાંતકર થશે. • વિવેચન-૩ર થી 30 - આ ૧૫-મું સ્થાન સુગમ છે, તો પણ કંઈક લખાય છે - અહીં સ્થિતિસૂત્રો પ૪ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ પૂર્વે સાત સૂબો છે, તેમાં પરમ એવા અધાર્મિક-સંક્ષિપ્ત પરિણામવાળા હોવાથી પરમાધાર્મિક-અસુર વિરોષ છે. તેઓ ત્રણ નાચ્છીમાં નાસ્કોની કદર્થના કરે છે. તેમના નામો બે ગાયામાં કહે છે, તેના ૧૫-ભેદે છે. (૧) અંબ - જે પરમાધાર્મિક દેવ નાકોને હણે છે, પાડે છે, બાંધે છે, ઉપાડીને આકાશમાં ફેંકે છે, તે અંબ કહેવાય છે... (૨) અંબસિ-જેતાહોને અંબે હષ્યા, તેના શયી કકડા કરીને કડાઈમાં ભુજવા યોગ્ય કરે છે.. (3) શામ-જે દોરડા અને હાયના પ્રહારાદિ વડે શાતત-પાતનાદિ કરે છે અને વર્ણવી કાળો હોવાથી શ્યામ કહ્યો છે... (૪) શબલ-પરમાધામી, આંતરડા-ગરબી-કાળજુ આદિ ઉખેડી નાંખે છે, વર્ણ વડે પણ શબલ છે. (૫) રુદ્ર-શકિત, ભાલાદિમાં નાકોને પરોવે છે, તે રૌદ્ર હોવાથી રુદ્ર કહ્યો.. (૬) ઉપદ્રહ્નાકોના અંગોપાંગને ભાંગી નાંખે છે, તે અતિ રૌદ્ર હોવાથી ઉપરુદ્ધ કહેવાય છે.. (૩) કાલ-જે કડાઈ આદિમાં નાકોને સંઘે છે, વર્ણ વડે કાળો છે તે.. (૮) મહાકાલ-તે નાકોના ચીકણા માંસના કકડા કરીને તેને જ ખવડાવે છે, વર્ષથી અતિ કાળો હોય છે. (૯) અસિપત્ર-ખણના આકારવાળા પાંદડાઓનું વન વિકુવને તે વનમાં આવેલ નારકોને અસિપત્ર પાડીને તલ-તલ જેવા ટકડા કરે છે, (૧૦) ધનુ-ધનુષથી મૂકેલા અર્ધચંદ્રાદિ બાણો વડે તેમના કર્ણ આદિ અંગોનું છેદન-ભેદન કરે છે અને (૧૧) કુંભ-નારકોને કુંભાદિમાં પકાવે છે. (૧૨) વાલુક-કદંબના પુષ્પ સમાન લાલ, વજ જેવી તપાવેલી વૈક્રિય વાલુકામાં ચણાની જેમ નાસ્કોને રોકે છે. (૧૩) વૈતરણી - તે અત્યંત તપાવવાથી ઉકળતા એવા પર, લોહી, સીસુ, તાંબુ આદિના રસથી ભરેલ તથા જેનું પ્રયોજન સામે પૂરે તસ્વાનું છે, તેવી વૈતરણી નદી વિક્ર્વીને તેમાં નારકોને તરાવીને કદર્થના પમાડે છે. (૧૪) ખરસ્વર-વજના કાંટાવાળા શાભલીવૃક્ષ ઉપર નાકીને ચડાવીને પછી કઠોર શબદ કરતા તેને કે પોતે કઠોર શબ્દો કરી ખેંચે છે.. (૧૫) મહાઘોષ-ભયભીત અને નાશતા નાકોને પશુની જેમ મોટો ઘોષ કસ્વાપૂર્વક વાડામાં ચુંધે છે. એ રીતે જિનેશ્વરે આ પરમાધાર્મિક કા. રાહુ બે પ્રકારે છે • પર્વરાહુ અને ઘુવરાહ. જે પર્વ-પૂનમ અને અમાસમાં ચંદ્ર કે સૂર્યનો ઉપરાશ કરે તે પર્વરાહુ કહેવાય. જે હંમેશા ચંદ્રની સમીપે ચાલે તે ઘવરાહુ કહેવાય. કહ્યું છે - કાળું રાહુ વિમાન નિત્યચંદ્ર સાથે રહેલું હોય છે તે ચંદ્ર નીચે ચાર આંગળ દૂર ચાલે છે. તે યુવરાહુ. બહુલ-કૃષ્ણપક્ષ. તેની પ્રતિપદા-એકમે. આભીને. પંદ-પંદરમો ભાગ, અહીં વીસાયેં બે વખત બોલાય છે, જેમ પગલે-પગલે જાય છે. હંમેશા પંદરમો-પંદરમો ભાગ ચંદ્રની લેણ્યા-કાંતિ મંડલ, તે ચંદ્રમંડલને આચ્છાદન કરીને ધૃવરાહુ રહે છે. તે જ કહે છે - જેમ એકમની તિથિમાં ચંદ્રની વેશ્યાના ૧૫-માં ભાગને આવરીને રહે છે. આ

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104