Book Title: Agam Satik Part 08 Samavay Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 53
________________ ૩૩/૧૦૯ ૯૨ છે સમવાય-33 છે ૦૯ - - સૂ - 33-આશાતનાઓ કહી છે - (૧) જે શિધ્ય રાત્તિકની નજીક ચાલે તેને આશાતના થાય છે. () શિધ્ય રાતિકની આગળ જાય તેને આશાતના થાય છે. ) જે ચિય સંબિકની પડખો પડખ ચાહે તેને આતના થાય છે. (થી 33) યાવતુ જે શિલ્ય સનિક બોલાવે ત્યારે ક્યાં પોતે હોય ત્યાંથી જ જવાબ આપે છે અસુરેન્દ્ર અસુરાજ અમરની સમસ્યા સજધાનીના એક એક દ્વારે 933 ભૌમનગર છે... મહાવિદેહ રોગનો વિક્કમ સાતિરેક 35,યોજન છે... જ્યારે સૂર્ય નાના પહેલાના બીજ મંડળને પામીને ચાર ચરે ત્યારે અહીં રહેલા મનુષ્યોને કંઈક વિશેષ જૂન 33,000 યોજન દૂરથી ચશુને સ્પશનિ શીઘ પામે છે. દેિખાય છે.) આ રનપભા પૃવીમાં કેટલાક નારકોની સ્થિતિ 33-પલ્યોપમ છે. અધઃસપ્તમી પૃdીમાં કાળ, મHકાળ, રોય, મહામેય નરકાવાસના નૈરયિકોની ઉકૃષ્ટ સ્થિતિ સાગરોપમ છે.. આપતિષ્ઠાન નરકાવાસે નૈરયિકોની જઘન્યઉત્કૃષ્ટરહિતપણે 33-સાગરોપમની સ્થિતિ છે... કેટલાક અસુકુમારોની સ્થિતિ 33-પલ્યોપમ છે... સૌધર્મ-ઈશાન કો કેટલાક દેવોની સ્થિતિ 33-પલ્યોપમ છે... વિજય, વૈજયંત જયંત, અપરાજિત વિમાનોમાં દેવોની ઉcકૃષ્ટ સ્થિતિ ૩૩સાગરોપમ છે... જે દેવો સવથિસિદ્ધવિમાને દેવપણે ઉત્પન્ન થયા હોય, તેમની અજઘન્યોત્કટ 33-સાગરોપમ સ્થિતિ છે.. તે દેવો 33 આઈ માસે આન-પ્રાણ ઉચ્છવાસ-નિઃiાસ લે છે. તે દેવોને 33,ooo વર્ષે આહારેછા થાય છે. કેટલાક ભવસિદ્ધક જીવો 33-ભવ ગ્રહણ કરીને સિદ્ધ-બુદ્ધ-મુકત-પરિનિવૃત્ત-સર્વ દુઃખાંતકર થશે. વિવેચન-૧૦૯ : હવે 33-મું સ્થાનક • તેમાં આવ - સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ, તેની જે જ્ઞાતિના • ખંડન, તે નિષ્ઠાથી આશાતના છે. તેમાં શૈક્ષ એટલે અય ચાઢિ પર્યાયવાળો, નક્ક. ઘણાં પર્યાયવાળા સાઘ (૧) તેની સમીપે એ રીતે જાય કે જે પ્રકારે પોતાની જ કે યલ આદિ તેને સ્પર્શે, એ રીતે જનાતે હોય તે શિષ્યને આશાતના થાય છે. આ પ્રમાણે સર્વ સ્થાને સમજવું. (૨) પુઓ - આગળ ચાલનારો ચાય છે, (૨) સપખ - સરખો પાર્થ ભાગ હોય તેમ સમશ્રેણિએ ચાલે, (૪) શ્ચિત • ઉભો રહે. અહીં ચાવતું શબ્દ છે, તેથી દશાશ્રુતસ્કંધને અનુસારે બીજી આશાતનાઓ જાણવી. તે આ - સનિકની સમીપે, આગળ પડખે ઉભા રહેવાસી ગણ, તે જ પ્રમાણે બેસવા વડે બીજી ત્રણ, એમ ચાલતા-ઉભતા-બેસતા કુલ નવ આશાતના. (૧૦) બંને સાથે સ્પંડિલ ગયા હોય ત્યારે શિષ્ય પહેલા આચમન કરે (૧૧) સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ એ રીતે પૂર્વે ગમનાગમન આલોચના કરે, (૧૨) સત્રિમાં ‘કોણ જાણે છે ?' એમ સતિક પૂછે ત્યારે તેના વચનને ન સાંભળતો હોય તેમ જવાબ ન આપે. (૧૩) સનિકે બોલાવવા લાયકને શિષ્ય પહેલા બોલાવે. (૧૪) વહોરી લાવેલ આહાને શિષ્ય ગુને બદલે પહેલા બીજા પાસે લાવે. (૧૫) એ પ્રમાણે બીજાને દેખાડે. (૧૬) એ રીતે નિમંત્રણા કરે, (૧૭) સનિકને પૂછ્યા સિવાય બીજા સાધુને ભોજનાદિ આપે, (૧૮) શિષ્ય પોતે પહેલા સારો આહાર વાપરે. (૧૯) પ્રયોજન વશ ક્યારેક સાત્વિક બોલાવે, તેનો જવાબ ન આપે. (૨૦) સનિક પ્રત્યે કે તેમની સમક્ષ ઘણા પ્રકારે મોટા શબ્દથી બોલે. (૨૧) શત્તિક બોલાવે ત્યારે કથા વંfષ એમ બોલવું જોઈએ, તેને બદલે શું કહો છો ? એમ બોલે. (૨૨) પ્રેરણા કરનાર પત્તિકને તમે કોણ પ્રેરણા કરનાર' તેમ કહે. (૨૩) હે આર્ય! ગ્લાનની સાસ્વાર કેમ નથી કરતો ? ઇત્યાદિ કહે ત્યારે રાત્વિકને કહે- તમે કેમ નથી કરતા ? (૨૪) ગુરુ ધર્મકથા કહે ત્યારે તે અન્યમનસ્ક રહે કે તેની અનુમોદના ન કરે. (૫) ધર્મકથા કરતા ગુરને કહે - તમને કંઈ યાદ નથી. (૨૬) ગુએ કહેલ ધર્મકથાનો વિચછેદ કરે, (૨૭) ભિક્ષાનો સમય થઈ ગયો છે, ઇત્યાદિ વચન બોલી ગુરની પર્ષદાનો ભંગ કરે. (૨૮) ગુરની પર્ષદા ઉઠી ન હોય, તેની પાસે ધર્મકથા કહેવા લાગે. (૨૯) ગુરના સંથારને પગ લગાડે. (૩૦) ગુરના સંથારામાં બેસે. (૩૧) ગુરથી ઉંચા આસને બેસે. (૩૨) ગુરના સમાન આસને બેસે. (33) મૂળ સૂત્રમાં નોંધી છે. o ભૌમ-નગરના આકારે અથવા વિશિષ્ટ સ્થાનો... સૂર્યના ૧૮૪ મંડલ છે, તેમાં બબ્બે મંડલ વચ્ચેનું અંતર ૨-૪૮/૬૧ યોજન છે. તેને બમણું કરવાથી ૫-૩૫/૬૧ યોજન થાય. આટલા હીન વિઠંભવાળું સર્વ બાહામંડલથી બીજું મંડલ થાય છે. પછી વૃત્તોત્ર પરિધિ ગણિત ન્યાયમી સર્વ બાહ્ય મંડલથી બીજા મંડલની પરિધિ ૧-૩૮) વ્ન થાય છે. એ રીતે બીજ મંડળની પરિધિ તેનાથી બમણી હીન થાય છે. તે આ રીતે - ૧૧-૯/૬૧ ભાગે. ન્યૂન થાય છે અને પરિધિ ૩૫-૧૫/૧ ભાગ ન્યૂન થાય છે, તે પરિધિ ૩૧૮૨૯-૪૬/૧ થાય છે. તથા છેલ્લા મંડલથી દરેક મંડલે એક મુહૂર્તના ૨૬૧ ભાગ જેટલી દિનમાનની વૃદ્ધિ થાય છે. તેથી ત્રીજા મંડલમાં જ્યારે સૂર્ય ચાલે છે. ત્યારે ૧૨-૪/૧ ભાગ જેટલું દિનમાન થાય છે. આ મુહૂર્તના 83૬ થાય છે, તેને અધ કરવાથી ૩૬૮ થાય, તેને કરીને પૂલ ગણિતની વિવક્ષા હોવાથી ત્યાગ કરેલા ૩૫-૧૫/૬૧ અંશવાળી ત્રીજા મંડલની પરિધિને એટલે 3,૧૮, ૨ક્ત ગુણવાથી થાય. તેને ૬૦/૬૧ વડે ગુણક કરતા જે આવે તે ત્રીજા મંડળે ચક્ષુ સ્પર્શનું પ્રમાણ થાય છે, તે પ્રમાણ ૩૨,૦૦૧ યોજન, બાકી વધેલા અંશને ૬૧ વડે ભાગતા ૪૯/૬૧ તથા ૩૬૧ ભાગ આટલું ઝીન મંડળમાં પશુપનું પ્રમાણ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં કહેલ છે. - અહીં મૂલસૂત્રમાં 33,000 યોજનચી કંઈક વિશેષ જૂન, તે સાતિરેક એક યોજનની પણ હજારને વિશે ગણના કરવાને ઈશ્કેલ છે, તેમ સંભવે છે. પણ ૧૪

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104