________________ 150 બુહતુકપ્પો-૧૯ મહિના ગામ બહાર એમ ચાર મહિના પણ રહેવું કલ્પ માત્ર એટલું કે ગામ આદિની અંદર વસે ત્યારે ગામની ભિક્ષા અને બહાર રહે ત્યારે બહારની ભિક્ષા લેવી કહ્યું. [10-11] ગામ....યાવત્...રાજધાની માં જે સ્થાને એકવાડ, એકદ્વાર એક પ્રવેશ-નિર્ગમન સ્થાન હોય ત્યાં સમકાલે સાધુસાધ્વીને સાથે રહેવું ન કહ્યું પણ અનેકવાડ, અનેક દ્વાર, અનેક પ્રવેશ નિર્ગમન સ્થાન હોયતો રહેવું કહ્યું.. વગડો એટલે વાડ, કોટ, પ્રાકાર એવો અર્થ થાય છે. ગામ કે ઘરની સુરક્ષા માટે તેની ચારે તરફ ફરતી દિવાલ, વાડ આદિ બનાવેલા હોય તે- દ્વાર એટલે પ્રવેશ કરવાનો કે નીકળવાનો માર્ગ - પ્રવેશ નિગમન એટલે આવવા-જવાની ક્રિયા. ચંડિલ ભૂમિ, ભિક્ષાચય કે સ્વાધ્યાય વગેરે માટે આવતા-જતા વારંવાર સાધુ-સાધ્વીના મિલન થી એક બીજા સાથે સંસર્ગ વધે. રાગભાવની વૃદ્ધિ થાય. સંયમની હાનિ થાય, લોકોમાં સંશય થાય. [૧૨-૧૩]હાટ કે બજાર, ગલી કે મોહલ્લાનો મોઢાનો ભાગ, ત્રણ ગલિ કે રસ્તા ભેગા થતા હોય તેવું ત્રિક સ્થાન, ચાર માર્ગો ના સમાગમ વાળો ચૌરાહો, છે રસ્તા ના મિલનવાળું ચત્ર સ્થાન, વસતિની એક કે બંને તરફ બજાર હોય તેવું સ્થાન, ત્યાં સાધ્વીને રહેવું ન કહ્યું, " સાધુને રહેવું કહ્યું. (આ સ્થાનોમાં સાધ્વીના બ્રહ્મચર્યભંગનો સંભવ છે માટે ન કલ્પ) [14-15 બારણા વગરના ખુલ્લા દ્વાર વાળા ઉપાશ્રયમાં સાધ્વીને રહેવું ન કહ્યું, તે સાધુને રહેવું કહ્યું. . ખુલ્લા દ્વાર વાળા ઉપાશ્રયમાં એક પડદો બહારબાંધી, એક પડો અંદર બાંધી, અંદરની બીજુ દોરાવાળું કે છિદ્રવાળું કપડું બાંધી ને સાધ્વીને રહેવું કલો. (બહાર આવતા-જતા તરુણ પુરુષો, બારાત વગેરે જોઈને સાધ્વીના ચિત્તની ચંચળતા થવી. સંભવે છે. માટે ન કહ્યું, [16-17 સાધ્વીઓને અંદરની બાજુ લેપ વાળું ઘટીમાત્રક (માતકરવા માટેનું પાત્ર) રાખવું અને ઉપયોગ કરવો કહ્યું પણ સાધુને ન કહ્યું. (સાધ્વી બંધ વસતિમાં હોય પરઠવવા માટે જરૂરી. સાધુને ખુલી વસતિમાં રહેવાનું હોય માત્રકની જરૂર ન પડે.) [18] સાધુ-સાધ્વીઓને વસ્ત્રની બનેલી ચિલિમિલિકા (એક પ્રકારની મચ્છરદાની) રાખવી અને ઉપયોગ કરવી કહ્યું. [૧૯]સાધુ-સાધ્વીઓને જળાશયને કિનારે ઉભવું બેસવું, સુવું, નિદ્રા લેવીઊંઘવું. અશનાદિ આહાર ખાવ-પીવો મળ-મૂત્ર-શ્લેખ- નાકના મેલ વગેરે નો ત્યાગ કરવો. સ્વાધ્યાય, ધર્મ-જાગરણ કરવું કે કાયોત્સર્ગ કરવો ન કલ્પે. [૨-૨૧]સાધુ સાધ્વીઓને સચિત્ર ઉપાશ્રયમાં રહેવું ન કલ્પે, .. ચિત્રરહિત ઉપાશ્રયમાં રહેવું કહ્યું. ચિત્રો રાગાદિ ઉત્પતિનું નિમિત્ત બની શકે છે.) ૨૨-૨૪]સાધ્વીને સાગરિકની નિશ્રાવગરના ઉપાશ્રયમાં રહેવું ન કલ્પે. . પણ નિશ્રાવાળા ઉપાશ્રયમાં રહેવું કહ્યું...સાધુને બંને પ્રકારે રહેવું કહ્યું. (સાધુવર્ગ સશકત, દઢચિત્ત અને નિર્ભય હોય માટે કહ્યું). [25] સાધુ-સાધ્વી ને સાગારિક ઉપાશ્રયમાં રહેવું ન કહ્યું, ..કારણે અલ્પ સાગરિક ઉપાશ્રયમાં રહેવું કલ્યું. (સાગારિક એટલે જ્યાં આગાર-ગૃહસંબંધિ વસ્તુ ચિત્ર, આદિ રહેલા હોય) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org