Book Title: Agam Deep 35 Bruhat Kappo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 23
________________ ઉદ્દે સો-દ,સૂત્ર–૨૦૯ 11 કાદવ, સેવાળ કે પાણી માં પડતી કે ડૂબતી... નૌકા પર ચઢતી કે ઉતરતી; ..વિક્ષિપ્ત ચિત્ત વાળી હોય ત્યારે પાણી માં અગ્નિમાં કે ઉપરથી પડતી) એવી સાધ્વી ને જે કોઈ સાધુ પકડી લે કે ટેકો આપી બચાવે તો જિનાજ્ઞાનું ઉલ્લંઘન થતું નથી .... એ જ રીતે પ્રલાપ કરતી કે અશાંત ચિત્તવાળી, ભૂત પ્રેતાદિ થી પીડિત .. ઉન્માદવાળી કે પાગલ થયેલી; ... કોઈપણ પ્રકારના ઉપસર્ગ ને કારણે પડતી કે અથડાતી કુટાતી સાધ્વીને પકડી રાખનાર કે સહારો આપનાર સાધુ જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. [૨૧૨૧૩]કલહ કરતી હોય ત્યારે રોકવા, ... કઠોર પ્રાયશ્ચિતું ને કારણે ચલચિત્ત થયેલ, . . અન્નજળ ત્યાગી સંથારો સ્વીકારેલ હોય અને અન્ય પરિચારિકા સાધ્વીનો અભાવ થયો હોય, .. ગૃહસ્થ જીવનના કુટુમ્બીની આર્થિક સંકડામણથી વિચલિત મનોદશાને લીધે ધન-લોલુપ બની હોય ત્યારે આ બધી સ્થિતિમાં તે સાધ્વીને સાધુ ગ્રહણ કરે, રોકે, દૂર લઈ જાય કે સાંત્વનાદિ આપે તો જિનાજ્ઞાનું ઉલ્લંઘન થતું નથી. f214o કલ્પ અથતુ સાધુ-સાધ્વીની આચાર-મર્યાદા ન છ પરિમાન્ય અર્થાતુ ઘાતક કહેવાયાં છે. તે આ પ્રમાણે- કૌક અથત કણ કે ભાંડ ચેષ્ટા સંયમની ઘાતક છે, મૌખર્ય-વાચાળ પણું સત્ય વચનની ઘાતક છે, તિતિક- આ લોભીયો છે વગેરે બળબળાટ એષણા સમિતિનો ઘાતક છે, ચક્ષુની લોલુપતા ઈય સમિતિની ઘાતક છે, ઈચ્છા લોલુપતા અપરિગ્રહપણાની ઘાતક છે અને લોભ કે વૃદ્ધિથી નિયાણું કરવું તે મોક્ષમાર્ગ- સમક્તિનું ઘાતક છે. કેમકે ભગવંતે બધે નિદાનકરણ જ પ્રશંસેલ છે. [215] કલ્પ સ્થિતિ (સાધુ-સાધ્વીની આચાર મયદા) છ પ્રકારની હોય છે. તે આ પ્રમાણે- સામાયિક ચારિત્રવાળાની, છેદોપસ્થાપના રૂપ, પરિહાર વિશુદ્ધિ તપ સ્વીકાર કરવાવાળાની, પરિહારિક તપ પૂરા કરનારની, જિનકલ્પની અને સ્થવિર કલ્પની એમ છ આચાર મયદા છે. ( વિસ્તારથી સમજવા ભાષ્યતથા વૃત્તિ ખાસ જોવા.) - એ પ્રમાણે હું તમને) કહું છું. છઠ્ઠા ઉદ્દેસાની મુનિદીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ થઈ 35 હતુ કપ્પો ગુર્જરછાયા પૂર્ણ બીજા છેદ સૂત્રની ગુર્જરછાયા પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24