________________ ઉદ્દેશો–પસૂત્ર–૧૫૪ 159 પૃથ્વી નું પડિલેહણ કે પ્રમાર્જન કરી ત્યાં પરઠવી દે, .. એ જ રીતે પાત્રમાં ઉષ્ણ આહાર હોય અને તેના ઉપર પાણી પાણીના કણ કે બિંદુ પડે તો તે આહારનો ઉપભોગ કરે પણ પૂર્વ-ગૃહીત આહાર ઠંડો હોય અને તેના ઉપર પાણી, પાણીના કણ કે બિંદુ પડે તો તે આહાર સ્વયે ખાય નહીં કે બીજાને આપે નહીં પણ એકાંત આચિત્ત પૃથ્વીનું પડિલેહણ પ્રમાર્જન કરી ત્યાં પરઠવી દે. [૧૫૫-૧૫]કોઈ સાધ્વી રાત્રે કે સધ્યા સમયે મળ-મૂત્રનો પરિત્યાગ કરે કે શુદ્ધિ કરે તે સમયે કોઈ પશુ કે પક્ષ દ્વારા સાધ્વીની કોઈ એક ઈન્દ્રિયનો સ્પર્શ થઈ જાય. .. કે સાધ્વીના કોઈ છિદ્રમાં પ્રવેશી જાય અને તે સ્પર્શ કે પ્રવેશ સુખદ છે (આનંદ આપનારો છે, તેવી પ્રશંસા કરે તો તેને હસ્તકર્મનો દોષ લાગે અને તે અનુદ્ધાતિક માસિક પ્રાયશ્ચિત ને પાત્ર બને છે. ૧૫૭-૧૬૧]સાધ્વીને એકલા-૧- રહેવું, -2- આહાર માટે ગૃહસ્થના ઘરે આવવું-જવું, . -3- મળમૂત્ર ત્યાજય કે સ્વાધ્યાય ભૂમિ જવું આવવું, .. -૪એક ગામથી બીજે ગામ વિચરણ કરવું, -- 5- વષવાસ (ચોમાસું) રહેવું ન કલ્પે. [162-164] સાધ્વીને નગ્ન થવું પાત્ર રહિત (કરપાત્રી) હોવું, વસ્ત્રરહિત થઈ કાયોત્સર્ગ કરવો ન કહ્યું. [૧૫-૧૬૬]સાધ્વી ની ગામ.... યાવતુ સંનિવેશની બહાર હાથ ઊંચા કરી, સૂરજ સામે મુખ રાખી, એક પગે ઉભા રહી આતાપના લેવી ને કહ્યું પણ ઉપાશ્રયમાં કપડા પહેરેલી સ્થિતિમાં બંને હાથ લાંબો કરી, પગ સમતોલ રાખી ઉભા થઈ આતાપના લેવી કહ્યું. ૧૭-૧૭૮]સાધ્વીને આટલી બાબત ન કહ્યું - 1- લાંબો સમય કાયોત્સર્ગમાં ઉભું રહેવું, 2- ભિક્ષપ્રતિમા ધારણ કરવી, 3- ઉત્કટુક આસને બેસવું, 4- બંને પગ પાછળના ભાગને સ્પ, ગાયની જેમ, બંને પાછળના ભાગના ટેકે બેસી એક પગ હાથીની સૂંઢ ની જેમ ઉંચો કરીને, પદ્માસને, અર્ધપવાસને એ પાંચ પ્રકારે બેસવું, પ-વીરાસને બેસવું, - દંડાસને રહેવું, - -લંગડાસને રહેવું. 7- અધોમુખી થઈ રહેવું. - 8- ઉત્તરાસને રહેવું. - 9- આમ્રકુજિકાસને રહેવું - 9- એક પડખે સુવાનો અભિગ્રહ કરવો, 10- ગુપ્તાંગ ઢાંકવા માટેની ચાર આંગળ પહોળી પટ્ટ જેને આકુંચન પટ્ટક” કહે છે તે રાખવો કે પહેરવો (આ દશ બાબત સાધ્વીને ન કલ્પે.) [૧૭]સાધુઓને આકુંચન પટ્ટક રાખવો કે પહેરવો કલ્પ. [૧૮૦-૧૮૧સાથ્વી ને “સાવશ્રય” આસને ઉભવું કે બેસવું ન કહ્યું પણ સાધુને કલ્પ (સાવશ્રય એટલે જેની પાછળ ટેકો લેવા માટે લાકડા આદિનો તકિયો લાગેલો હોય એવી ખુરશી વગેરે) [182-183 સાધ્વીને સવિષાણપીઠ (બેસવાની પાટ, ચોકી વગેરે) કે ફલક ઉપર ઉભવું- બેસવું ને કહ્યું. સાધુને કહ્યું. [૧૮૪-૧૮૫સાધ્વીને ગોળ નાળચા વાળું તુંબડું રાખવું કે ઉપયોગ કરવો ન કલ્પે. . સાધુને કહ્યું. | [૧૮૬-૧૮૭સાધ્વીને ગોળ (દાંડીની) પાત્ર કેસરિકા (પાત્રા પુજવાની પંજણી) રાખવી કે ઉપયોગ કરવો ન કહ્યું, . સાધુને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org