Book Title: Agam Deep 35 Bruhat Kappo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
Catalog link: https://jainqq.org/explore/005097/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मल देसणस्स આગમદીપ = 45 આગમ ગુજેર છાયાઃ ज्योतिषाचार्य राज श्री जयप्रभविजयजी 'श्रमण श्री मोहनखेडा तीर्थ પોસ્ટ : રાd*Iઢ (ધર) પિન : 454 116 (મ.પ્ર.) D આગમ:- 1 થી 4 આયારો - સૂયગડો - ઠાણું - સમવાઓ 1 -: ગુર્જર છાયા કર્તા :મુનિ દીપરત્ન-સાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ - બાલ લાલાચારી શ્રી નેમિનાથાય નમઃ - नमो नमो निम्मल दंसणस्स શ્રીં પાવતી કે નમઃ શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમઃ છે. આગમ-દીપ LABE વિભાગ પહેલો આગમ-૧ થી 4- ગુર્જરછાયા આયારો-સૂયગડો-ઠાણ-સમવાઓ - ગુર્જર છાયા કર્તામુનિ દીપરત્નસાગર f isit તા. 31/397 સોમવાર ૨૦પ૩ ફા. વ. 7 - - 45 આગમ - ગુર્જર છાયાનું મૂલ્ય રૂ. 2000/ આગમ દીપ પ્રકાશન ક Page #3 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीं अहं श्री पार्श्वनाथाय नमः ___ ॐ नमो अभिनव नाणस्स (મુદ્રક) નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ (કમ્પોઝ) શ્રી ગ્રાફિકસ 21, સુભાષનગર, ગિરધરનગર, શાહિબાગ, અમદાવાદ, આ આગમદીપ-સંપુટના મુખ્ય દ્રવ્ય સહાયક - શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ-પરિવાર વડોદરા - - - - - - * 45 આગમદીપ-ગુર્જર કાચા - પ્રાપ્તિ સ્થાન * શ્રી ડી.કે. ઠક્કર | શ્રી ગદીશભાઈ એમ. શાહ 16, અલકાનગર, પ્રિયલક્ષ્મી મિલ્સ પાસે 1, અલકનંદા સોસાયટી, આઝાદ સ્વીટ એલેમ્બિક રોડ, વડોદરા. સામે, આશ્રમરોડ, વાડજ, અમદાવાદ. શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ ડૉ. પિનાકીન એન. શાહ 20, ગૌતમનગર સોસાયટી, 21, સુભાષનગર, ગિરધરનગર, રેસકોર્સ સર્કલ પાસે, વડોદરા શાહીબાગ, અમદાવાદ, નોંધઃ- 45 આગમ - “ગુર્જર છાયા” માટે આમ ટ્રીપ પ્રકાશન અમદાવાદનો રૂ. ૨૦૦૦-ની કિંમતનો ડ્રાફ્ટ આપીને જ સેટ મેળવી શકાશે. Page #4 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશો બુહતુ કપો - બીજું છેદસૂત્ર - ગુર્જર છાયા વિષય અનુક્રમ " | પૃષ્ઠક | 1 | સાધુ-સાધ્વી આચાર વિધિનિષેધ ૧પ૦ ૧૪૯-૧પ સાધુ-સાધ્વી આચાર વિધિનિષેધ પ૧-૮૦ / ૧પ૨-૧પ૩ સાધુ-સાધ્વી આચાર વિધિનિષેધ 81-110 1 ૧પ૪-૧પપ સાધુ-સાધ્વી આચાર વિધિનિષેધ 111-142 { 15-158 સાધુ-સાધ્વી આચાર વિધિ-નિષેધ 143-195 | 158-160 સાધુ-સાધ્વી આચાર વિધિનિષેધ 196-215] 10-11 પ ] Page #5 -------------------------------------------------------------------------- ________________ (આર્થિક અનુદાતા / આગમ-દીપ-સંપુટના મુખ્ય દ્રવ્યસહાયકો ભાગ - 1 સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ - પરિવાર, વડોદરા ભાગ - 2 રત્નત્રયારાધકો સાધ્વી શ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી પૂ. ગુરુમાતા રત્નત્રયાશ્રીજી મ.સા.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે (1) શાંતાબેન મનસુખલાલ બાબરીયા, અમદાવાદ (2) શાંતાબેન શાંતિલાલ પી. દામાણી, મુંબઈ (3) મંજુલાબેન ગુણવંતલાલ વોરા હ.નીતીનભાઈ, અમદાવાદ ભાગ-૩ સ્વનામધન્યા સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા તપસ્વીરત્ના સાધ્વી શ્રી.સમશ્રીજીના ભકતનિમિત્તે તથા સંવત ૨૦૫રના ચાતુર્માસની સ્મૃતિમાં શ્રીશંખેશ્વરપાર્શ્વનાથ જૈનસંઘ, તુલશીશ્યામ, નવાવાડજ અમદાવાદ. 1 ભાગ-૪ (1) શ્રી ખાનપુર જૈન છે. મૂ. સંઘ, અમદાવાદ (2) શ્રી ગગન વિહાર છે. મૂ.જૈન.દે. ટ્રસ્ટ, અમદાવાદ ભાગ-૫ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જે.મૂર્તિ. સંઘ, પારૂલનગર | શોલારોડ, અમદાવાદ ભાગ-૬ સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ પરિવાર, વડોદરા તથા ભાગ- 7 ) Page #6 -------------------------------------------------------------------------- ________________ ( કોઈ એક આગમના મુખ્ય દ્રવ્ય સહાયક v]]t]]ililliI][][]]I (1) આયારો (2) સૂયગડો વ્યાખ્યાન વાચસ્પતિ પ.પૂ.આ. દેવશ્રી મહાયશ સાગરસૂરીશ્વરજી મ.સા.ની પૂનિત પ્રેરણાથી શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન જે.મૂર્તિ. સંઘ. ગોદાવરીનગર, વાસણા, અમદાવાદ, (1) ઠાણું ક્રિયાનુરાગી સા. રત્નત્રયાશ્રીજી મ.ની તૃતીય પુન્યતિથિ (2) સમવાઓ નિમિત્તે તેમના શિષ્યરત્ના તપસ્વીની સા.શ્રી મોક્ષરના શ્રીજી ની પ્રેરણાથી શાહ ખીમચંદ છગનલાલ પરિવાર ખેરવાવાળા હસ્તે મંજુલાબેન. (1) જંબુઢીવપન્નત્તિ (2) સૂરપન્નતિ " અ.સૌ. સુમિત્રાબેન હસમુખભાઈ સંઘવી, ઇન્દ્રોડાવાળા. (1) નિસીહ ચંદુબેન કેશવલાલ હરગોવનદાસ વારૈયા પરિવાર(૨) મહાનિસીહ કોરડાવાળા. (1) નાયાધમ્મકહા - મૃદુભાષી સાધ્વી શ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી ડો.' પ્રદીપકુમાર રસિકલાલ કામદાર હસ્તે પ્રશાબેન પ્રદીપકુમાર કામદાર, કલકત્તા (1) પહાવાગરણઃ - સ્વ.પૂ.આગમોતારકશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ.સા. ના આજ્ઞાવર્તી સ્વ. પૂ. પાલતાશ્રીજી તથા સ્વ. પૂ. મયણાશ્રી ની સ્મૃતિ નિમિત્તે શતાવધાની સા.શ્રી અમિતગુણાશ્રીજીની | પ્રેરણાથી શેઠ શ્રી ઘેલાભાઈ કરમચંદ ટ્રસ્ટ, પાલ વેસ્ટ, મુંબઈ (1) વિવાગસૂર્ય - કાર્યદક્ષા સા. પૂ. મલયાશ્રીજી મ.ના પ્રશિષ્યા, સા. ભવ્યાનંદશ્રીજીના શિ. મીલનસાર. સા.પૂર્ણપ્રાશ્રીજી તથા કોકીલકંઠી સાકરવપ્રશાશ્રીજીની પ્રેરણાથી- મેહૂલજેના ઉપાશ્રય. જ્ઞાનખાનું શેષ રકમ આગમ સુરાણિ ના સેટના બદલામાં મળી છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ [9] [11] [13. -: અ-મા-રા - પ્રકાશનો :अभिनव हेम लघुप्रक्रिया - 1 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 2 - सप्ताह विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 3 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 4 - सप्ताङ्ग विवरणम् कृदन्तमाला चैत्यवन्दन पर्वमाला चैत्यवन्दन सङ्ग्रह - तीर्थजिनविशेष चैत्यवन्दन चोविशी [9] शत्रुञ्जय भक्ति आवृत्ति-दो [10]. अभिनव जैन पञ्चाङ्ग - 2046 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 1. શ્રાવક કર્તવ્ય - 1 થી 11 [12] અભિનવ-ઉપદેશ પ્રાસાદ - 2. શ્રાવક કર્તવ્ય - 12 થી 15 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 3. શ્રાવક કર્તવ્ય - 16 થી 36 નવપદ - શ્રીપાલ (શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂપે) સમાધિ મરણ વિધિ - સૂત્ર - પદ્ય - આરાધના - મરણભેદ સંગ્રહ - ચૈત્યવંદન માળા [779 ચૈત્યવંદનોનો સંગ્રહ [17] તત્ત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા [અધ્યાય-૧] તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો [19] સિદ્ધાચલનો સાથી આવૃત્તિ - બે ચૈત્ય પરિપાટી અમદાવાદ જિનમંદિર ઉપાશ્રય આદિ ડિરેક્ટરી શત્રુજ્ય ભક્તિ [આવૃત્તિ - બે]. [23] . શ્રી નવકારમંત્ર નવલાખ જાપ નોંધપોથી [24] શ્રી ચારિત્ર પદ એક કરોડ જપ નોંધપોથી શ્રી બારવ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો - [આવૃત્તિ - ચાર [2] અભિનવ જૈન પંચાંગ - 2042 સર્વપ્રથમ 13 વિભાગોમાં [27] શ્રી જ્ઞાનપદ પૂજા [28] અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મ વિધિ [2] શ્રાવક અંતિમ આરાધના (આવૃત્તિ ત્રણ [30] વીતરાગ સ્તુતિ સંચય [1151 ભાવવાહી સ્તુતિઓ [31] (પૂજ્ય આગમોદ્ધારક શ્રી ના સમુદાયના) કાયમી સંપર્ક સ્થળો તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટકા - અધ્યાય-૧ [33] તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૨ [34] તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૩ [25]. [32] Page #8 -------------------------------------------------------------------------- ________________ [35] [39] 1391 138il [36] [40] [41] [10] તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૪ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૫ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાયતત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૭ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટકા - અધ્યાય-૮ તત્ત્વાથધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૯ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧૦ 42 / . 11 .. O لالالالا . [45] 0.. ULDULine 0.. [48 [49] 50) [51] - " J आयारो सूयगडो ठाणं समवाओ विवाहपन्नति नायाधम्मकहाओ उवासगदसाओ अंतगडदसाओ अनुत्तरोववाइयदसाओ पण्हावागरणं विवागसूर्य उववाइयं रायप्पसेणियं जीवाजीवाभिगमं पनवणासुत्तं सूरपन्नति चंदपन्नत्ति जंबूद्दीवपन्नति निरयावलियाणं कप्पवडिंसियाणं पुफियाणं पुफघूलियाणं वण्हिदसाणं चउसरणं आउरपच्चक्खाणं महापच्चक्खाणं भत्तपरिणा तंदुलवेयालियं [आगमसुत्ताणि-१ ] [आगमसुत्ताणि-२ आगमसुत्ताणि-३ [आगमसुत्ताणि-४ [आगमसुत्ताणि-५ [आगमसुत्ताणि-६ [अगमसुत्ताणि-७ [आगममुत्ताणि-८ [आगमसुत्ताणि-९ [आगमसुत्ताणि-१० [आगमसुत्ताणि-११ ] [आगमसुत्ताणि-१२ [आगमसुत्ताणि-१३ आगमसुत्ताणि-१४ ] आगमसुत्ताणि-१५ ] [आगमसुताणि-१६ [आगमसुत्ताणि-१७ [आगमसुत्ताणि-१८ [आगमसुत्ताणि-१९ [आगमसुत्ताणि-२० ] [आगमसुत्ताणि-२१ [आगमसुत्ताणि-२२ ] [आगमसुत्ताणि-२३ ] [आगमसुत्ताणि-२४ ] आगमसुत्ताणि-२५ ] - [आगमसुत्ताणि-२६ ] [आगमसुत्ताणि-२७ ] [आगमसुत्ताणि-२८ ] पढमं अंगसुत्तं बीअं अंगसुत्तं तइयं अंगसुत्तं चउत्थं अंगसुतं पंचमं अंगसुत्तं 'छठे अंगसुत्तं सत्तम अंगसुतं अमं अंगसुत्तं नवमं अंगसुत्तं दसमं अंगसुत्तं एक्कारसमं अंगसुत्तं पढम उवंगसुत्तं बीअं उवंगसुत्तं तइयं उवंगसुत्तं चउत्थं उवंगसुत्तं पंचमं उवंगसुत्तं छठं उवंगसुत्तं सातमं उवंगसुत्तं अठुमं उवंगसुत्तं नवमं उबंगसुत्तं दसमं उवंगसुतं एकारसमं उवंगसुत्तं बारसमं उवंगसुत्तं पढमं पईण्णगं बीअं पईण्णगं तीइयं पईण्णगं चउत्यं पईण्णगं पंचमं पईण्णगं کن کن کن ن ن ن ت ت ع تتتت [69] Page #9 -------------------------------------------------------------------------- ________________ [11] -JJ ای باحال - - - संथारगं [आगमसुत्ताणि-२९ / छर्छ पईण्णगं गच्छायार [आगमसुत्ताणि-३० ] सत्तमं पईण्णगं-१ चंदावेज्झयं [आगमसुत्ताणि-३० ] सतमं पईण्णगं-२ गणिविजा [आगमसुत्ताणि-३१ अट्ठमं पईण्णगं देविंदत्थओ [आगमसुत्ताणि-३२ / नवमं पईण्णगं मरणसमाहि [आगमसुत्ताणि-३३ / दसमं पईण्णगं-१ वीरत्थव [आगमसुत्ताणि-३३ ] दसमं पईण्णगं-२ निसीह [आगमसुत्ताणि-३४ ] पढमं छेयसुत्तं वुहत्कप्पो [आगमसुत्ताणि-३५ / बीअं छेयसुत्तं ववहार आगमसुत्ताणि-३६ ] तइयं छेयसुत्तं दसासुयक्खंध [आगमसुत्ताणि-३७ ] चउत्थं छेयसुतं. जीयकप्पो [आगमसुत्ताणि-३८ ] पंचमं छेयसुत्तं-१ पंचकप्पभास [आगमसुत्ताणि-३८ ] पंचमं छेयसुत्तं-२ महानिसीहं [आगमसुत्ताणि-३९ / छठं छेयसुत्तं आवसस्सयं [आगमसुत्ताणि-४० पढमं मूलसुत्तं ओहनिजुत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुत्तं-१ पिंडनिब्रुत्ति [आगमसुत्ताणि-४१ ] बीअं मूलसुत्तं-२ दसवेयालियं [आगमसुत्ताणि-४२ ] तइयं मुलसुत्तं .. [88) उतरज्झयणं [आगमसुत्ताणि-४३ ] चउत्थं मूलसुत्तं नंदीसूयं [आगमसुत्ताणि-४४ ] पढमा चूलिया अणुओगदारं आगमसुत्ताणि-४५ ] बितिया चूलिया 0----x -- -x --0 [81] यारी - ગુર્જરછાયા [આગમદીપ-૧ ] પહેલું અંગસૂત્ર [2] सूयगडो - ગુર્જર છાયા [ આગમદીપ-૨ ) બીજું અંગસૂત્ર [3] 6ti ગુર્જર છાયા [ આગમદીપ-૩ ] ત્રીજું અંગસૂત્ર [4] સમવાઓ - ગુર્જરછાયા [ આગમદીપ-૪ ] ચોથું અંગસૂત્ર લ્પ વિવાહપત્નત્તિ - " ગુર્જરછાયા આગમદિપ-પ ] પાંચમું અંગસૂત્ર [es] नयाधम्मो - गुढ२७१ [सारामही५-६ ] છઠું અંગસૂત્ર [7] 6वासगसामो - गुर्डरछाया [मागमही५-७ ] सात, अंगसूत्र [ed] संतरासमो - गुर्डरछाया [मागमही५-८ ] मा अंगसूत्र [ce] मनुत्तरो५५ाति सामो - भुई२७ाया [मागमही५-८ નવમું અંગસૂત્ર [100] ५५४ावागरण . ગુર્જરછાયા [ આગમદીપ-૧૦ | દશમું અંગસૂત્ર [10] विवागसूयं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૧ ] અગિયારમું અંગસૂત્ર [102] 644s - ગુજરછાયા [આગમદીપ-૧૨ ] પહેલું ઉપાંગસૂત્ર [103] रायपयिं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૩ ] બીજું ઉપાગસૂત્ર [10] જીવાજીવાભિગમ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૪ ] ત્રીજું ઉપાંગસૂત્ર [89) Page #10 -------------------------------------------------------------------------- ________________ [105] પનવણા સુd- [10] સૂરપન્નત્તિ - [107 ચંદયત્નતિ - [108] જેબુદીવપન્નતિ[૧૦] નિયાવલિયાણું - * [117] કMવડિસિયા - [111] પુફિયાણ - [112] પુષ્કચૂલિયાણું - [113] વહિદસાણું - [114] ચઉસરણ - [115] આઉરપચ્ચખાણ - [11] મહાપચ્ચર્સ - [117] ભત્તપરિણા - [118] તંદુલવેયાલિયે - [118] સંથારગં - [120) ગચ્છાધાર - [121] ચંદાવેઝયું : [12] ગણિવિજ્જા - [123 દેવિંદસ્થઓ - [24] વીરત્યવ - [125] નિસીહં[૧૨] બુહતકખો - [127 વવહાર - [128] દસાસુયઅંધ - [12] જીયો - [13] મહાનિસીહં - [31] આવર્સીયે - [13] ઓહનિજુત્તિ[૧૩૩] પિંડમિજુત્તિ - [134] દસયાલિય - [35] ઉત્તરગ્યાં - [13] નંદીસુરત્ત - [37] અનુયોગદારાઈ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૫ ] ચોથું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૬ ] પાંચમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૭ ] છઠું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૮ ] સાતમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૯ ] આઠમું ઉપાગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૦ ] નવમું ઉપાગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૧ ] દશમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૨ ] અગિયારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૩ ] બારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૪ ] પહેલો પ્રયત્નો ગુજરછયા [ આગમદીપ-૨૫ ] બીજો પયનો ગુર્જરછાયા [ આગમદીપ-૨૬ ] ત્રીજો પવનો ગુર્જરછાયા [આગમદીપ-૨૭ ] ચોથો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૨૮ ! પાંચમો પ્રયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૯ ] છકો પયનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પવનો-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયત્નો-૨ ગુજરછાયા | આગમદીપ-૩૧ ] આઠમો પવનો ગુર્જરછાયા આગમદીપ-૩૨ નવમો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૩ દશમો પયનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૪ ] પહેલું છેદસૂત્ર ગુર્જરછાયા. [ આગમદીપ-૩પ ] બીજું છેદ ગુર્જરછાયા [ આગમદીપ-૩૬ ] ત્રીજું છેદેસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૭ ] ચોથું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૮ પાંચમું છેદસૂત્ર ગુર્જરછાયા [આગમદીપ-૩૯ છઠ્ઠ છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૦ પહેલું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૪૧ બીજું મૂલસુત્ર-૨ ગુર્જરછાયા [ આગામદીપ-૪ર ત્રીજું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૩ ] ચોથું મૂલસુત્ર ગુજરછાયા [ આગમદીપ-૪૪ ] પહેલી ચૂલિકા ગુર્જરછાયા [ આગમદીપ-૪૫ ] બીજી ચૂલિકા નોંધઃ- પ્રકાશન 1 થી 31 અભિનવ શ્રત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 42 થી ૯૦આગમશ્રત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 91 થી 137 આગમદીપ પ્રકાશને પ્રગટ કરે છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ [14] नमो नमो निम्मल देसणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ sssssssssssss ૩પ | બુહતુ કષ્પો Huuu (બીજુ છેદ સૂત્ર-ગુર્જરછાયા) (હસો-૧) | આ આગમ સૂત્રમાં કુલ છ ઉદેસા અને 215 સુત્રો છે. પદ્ય કોઈ નથી. આ સૂત્રમાં અનેક વખત નિર્ચન્થ અને નિર્ચન્થી શબ્દ વપરાયો છે. જેનો લોકપ્રસિદ્ધ અર્થ સાધુસાધ્વી થાય છે. અમે પહેલાથી છેલ્લા સૂત્ર પર્યની પ્રત્યેક સ્થાને સાધુસાળી અર્થ સ્વીકારીને અનુવાદ કરેલ છે. [1] સાધુ-સાધ્વીને કેરી અને કેળા ભેદાયેલ કે કપાયેલ ન હોયતો લેવા કહ્યું નહીં. (અહીં અભિન્ન શબ્દનો અર્થ શસ્ત્ર થી અપરિણત એવો પણ થાય છે. અર્થાતું. કોઈપણ શસ્ત્ર દ્વારા તે અચિત્ત કરાયેલ હોવું જોઈએ. ફક્ત છેદન-ભેદનથી કેરી અચિત થયેલી ન પણ હોય, તાલ પ્રલમ્બ શબ્દથી તાળફળને બદલે કેળા એવો અર્થ ચૂણી-વૃત્તિ આધારે કરેલ છે, જો કે ત્યાં અભિન્ન શબ્દનો અર્થ અપક્વ એવો લાગે પડે છે, .. ઉપલક્ષણથી તો બધાં જ ફળ નું અહીં ગ્રહણ કરવાનું સમજવું [૨]સાધુ-સાધ્વીને શસ્ત્ર પરિણત કે ભેદાયેલ કેરી અને કેળા લેવા કહ્યું. [3-4] સાધુને અખંડ કે ટુકડા કરેલ કેળું લેવું કહ્યું પણ.... સાધ્વીને ન કહ્યું... સાધ્વીને ટુકડા ટુકડા કરેલ કેળું જ ગ્રહણ કરવું કહ્યું.-(અખંડ કેળાનો આકાર લાંબો હોય તે જોઈને સાધ્વીને મનમાં વિકાર ભાવ જાગૃત થઈ શકે છે. અને તે કેળા વડે તેણી અનંગ ક્રિડા પણ કરી શકે છે. વૃત્તિકાર જણાવે છે કે નાના-નાના ટુકડા કરાયેલા હોવા જોઈએ. મોટા ટુકડા પણ ન ચાલે.) [9] ગામ, નગર, ખેડા, કસબો, પાટણ, ખાણ, દોણમુખ, નિગમ, આશ્રમ, સંનિવેશ એટલે પડાવ, પર્વતીય સ્થાનો, ભરવાડની પલ્લી, પરા, પુટભેદન અને રાજધાની આટલા સ્થાનો માં ફરતી વાડ-કિલ્લો આદિ હોય બહાર ઘરો ન હોયતો પણ સાધુઓને શીયાળા-ઉનાળામાં એક મહિનો રહેવું ક. .. બહાર વસ્તિ હોય તો એક મહિનો ગામમાં અને એકમહિનો ગામ બહાર એમ બે માસ પણ રહેવું કલ્ય. પણ ગામઆદિમાં રહે ત્યારે ગામની ભિક્ષા કહ્યું અને ગામ આદિની બહાર રહે ત્યારે બિહારના ઘરોની ભિક્ષા કલ્ય...સાધ્વીઓને ગામ આદિ બહાર વસતિ ન હોયતો શીયાળા- ઉનાળામાં બે મહિના રહેવું કહ્યું, વસતિ હોય તો બે મહિના ગામમાં અને બે Page #12 -------------------------------------------------------------------------- ________________ 150 બુહતુકપ્પો-૧૯ મહિના ગામ બહાર એમ ચાર મહિના પણ રહેવું કલ્પ માત્ર એટલું કે ગામ આદિની અંદર વસે ત્યારે ગામની ભિક્ષા અને બહાર રહે ત્યારે બહારની ભિક્ષા લેવી કહ્યું. [10-11] ગામ....યાવત્...રાજધાની માં જે સ્થાને એકવાડ, એકદ્વાર એક પ્રવેશ-નિર્ગમન સ્થાન હોય ત્યાં સમકાલે સાધુસાધ્વીને સાથે રહેવું ન કહ્યું પણ અનેકવાડ, અનેક દ્વાર, અનેક પ્રવેશ નિર્ગમન સ્થાન હોયતો રહેવું કહ્યું.. વગડો એટલે વાડ, કોટ, પ્રાકાર એવો અર્થ થાય છે. ગામ કે ઘરની સુરક્ષા માટે તેની ચારે તરફ ફરતી દિવાલ, વાડ આદિ બનાવેલા હોય તે- દ્વાર એટલે પ્રવેશ કરવાનો કે નીકળવાનો માર્ગ - પ્રવેશ નિગમન એટલે આવવા-જવાની ક્રિયા. ચંડિલ ભૂમિ, ભિક્ષાચય કે સ્વાધ્યાય વગેરે માટે આવતા-જતા વારંવાર સાધુ-સાધ્વીના મિલન થી એક બીજા સાથે સંસર્ગ વધે. રાગભાવની વૃદ્ધિ થાય. સંયમની હાનિ થાય, લોકોમાં સંશય થાય. [૧૨-૧૩]હાટ કે બજાર, ગલી કે મોહલ્લાનો મોઢાનો ભાગ, ત્રણ ગલિ કે રસ્તા ભેગા થતા હોય તેવું ત્રિક સ્થાન, ચાર માર્ગો ના સમાગમ વાળો ચૌરાહો, છે રસ્તા ના મિલનવાળું ચત્ર સ્થાન, વસતિની એક કે બંને તરફ બજાર હોય તેવું સ્થાન, ત્યાં સાધ્વીને રહેવું ન કહ્યું, " સાધુને રહેવું કહ્યું. (આ સ્થાનોમાં સાધ્વીના બ્રહ્મચર્યભંગનો સંભવ છે માટે ન કલ્પ) [14-15 બારણા વગરના ખુલ્લા દ્વાર વાળા ઉપાશ્રયમાં સાધ્વીને રહેવું ન કહ્યું, તે સાધુને રહેવું કહ્યું. . ખુલ્લા દ્વાર વાળા ઉપાશ્રયમાં એક પડદો બહારબાંધી, એક પડો અંદર બાંધી, અંદરની બીજુ દોરાવાળું કે છિદ્રવાળું કપડું બાંધી ને સાધ્વીને રહેવું કલો. (બહાર આવતા-જતા તરુણ પુરુષો, બારાત વગેરે જોઈને સાધ્વીના ચિત્તની ચંચળતા થવી. સંભવે છે. માટે ન કહ્યું, [16-17 સાધ્વીઓને અંદરની બાજુ લેપ વાળું ઘટીમાત્રક (માતકરવા માટેનું પાત્ર) રાખવું અને ઉપયોગ કરવો કહ્યું પણ સાધુને ન કહ્યું. (સાધ્વી બંધ વસતિમાં હોય પરઠવવા માટે જરૂરી. સાધુને ખુલી વસતિમાં રહેવાનું હોય માત્રકની જરૂર ન પડે.) [18] સાધુ-સાધ્વીઓને વસ્ત્રની બનેલી ચિલિમિલિકા (એક પ્રકારની મચ્છરદાની) રાખવી અને ઉપયોગ કરવી કહ્યું. [૧૯]સાધુ-સાધ્વીઓને જળાશયને કિનારે ઉભવું બેસવું, સુવું, નિદ્રા લેવીઊંઘવું. અશનાદિ આહાર ખાવ-પીવો મળ-મૂત્ર-શ્લેખ- નાકના મેલ વગેરે નો ત્યાગ કરવો. સ્વાધ્યાય, ધર્મ-જાગરણ કરવું કે કાયોત્સર્ગ કરવો ન કલ્પે. [૨-૨૧]સાધુ સાધ્વીઓને સચિત્ર ઉપાશ્રયમાં રહેવું ન કલ્પે, .. ચિત્રરહિત ઉપાશ્રયમાં રહેવું કહ્યું. ચિત્રો રાગાદિ ઉત્પતિનું નિમિત્ત બની શકે છે.) ૨૨-૨૪]સાધ્વીને સાગરિકની નિશ્રાવગરના ઉપાશ્રયમાં રહેવું ન કલ્પે. . પણ નિશ્રાવાળા ઉપાશ્રયમાં રહેવું કહ્યું...સાધુને બંને પ્રકારે રહેવું કહ્યું. (સાધુવર્ગ સશકત, દઢચિત્ત અને નિર્ભય હોય માટે કહ્યું). [25] સાધુ-સાધ્વી ને સાગારિક ઉપાશ્રયમાં રહેવું ન કહ્યું, ..કારણે અલ્પ સાગરિક ઉપાશ્રયમાં રહેવું કલ્યું. (સાગારિક એટલે જ્યાં આગાર-ગૃહસંબંધિ વસ્તુ ચિત્ર, આદિ રહેલા હોય) Page #13 -------------------------------------------------------------------------- ________________ ઉદેસ–૧, સુત્ર–૨૬ 151 [૨૬-રો સાધુઓને સ્ત્રી સાગારિક ઉપાશ્રયમાં રહેવું ન કલ્પ... સાધ્વીઓને કલ્પ... સાધુઓને પુરુષ સાગારિક ઉપાશ્રયમાં રહેવું કહ્યું. સાંપ્નીઓને ન કહ્યું. [૩૦૩૧]સાધુઓને પ્રતિબદ્ધ વસતિમાં રહેવું ન કહ્યું.. સાધ્વીઓને કહ્યું. (ઉપાશ્રયની દિવાલ કે ઉપાશ્રયનો કોઈભાગ ગૃહસ્થના ઘર સાથે જોડાયેલો હોય તે પ્રતિબદ્ધ કહેવાય). [32-33] ઘરના મધ્યમાં થઈને જે ઉપાશ્રયમાં જવા-આવવા નો માર્ગ હોય તે ઉપાશ્રયમાં સાધુને રહેવું ન કહ્યું, ..સાધ્વીને રહેવું કલ્ય. [૩૪]સાધુ-સાધ્વી કોઈની સાથે કલહ થયા પછી ક્ષમા યાચના કરી કલહને ઉપશાંત કરે, પ્રાયશ્ચિત્ આદિ દ્વારા ફરી કલહ ન કરવા પ્રતિબદ્ધ થઈ સ્વયે પણ. ઉપશાંત થઈ જાય ત્યાર બાદ જેની સાથે ક્ષમાયાચના કરી હોય તેની ઈચ્છા હોયતો આદર-સન્માન-વંદન-સહવાસ-ઉપશમન કરે અને ઈચ્છાન હોય તો આદર વગેરે ન કરે, જે ઉપસમે છે તેને આરાધના છે, જે ઉપશકો નથી તેને આરાધના નથી, હે ભગવનું એમ કેમ કહયું? શ્રમણ જીવનમાં ઉપશમ એ જ સાર છે. [35-36 સાધુ-સાધ્વીઓને ચોમાસામાં વિહાર કરવો ને કહ્યું, .. શીયાળાઉનાળામાં વિહાર કરવો કલ્પે. [૩૭]સાધુ-સાધ્વીઓને વિરુદ્ધ અરાજક કે વિરોધી રાજયમાં જલ્દી કે વારંવાર આવવું-જવું કે આવાગમન ન કહ્યું. જે સાધુ સાધ્વી આ પ્રમાણે કરે-કરાવે કે કરનારની અનુમોદના કરે તે તીર્થંકર અને રાજા બંનેની આજ્ઞાનું અતિક્રમણ કરે છે અને અનુદ્ધાતિક ચાતુર્માસિક પરિહાહસ્થાન પ્રાયશ્ચિતુ ને પાત્ર થાય છે. ' શબ્દના અર્થ અનેક છે, પેઢી દરપેઢીથી ચાલતું વેર, બે રાજ્યો વચ્ચે વેર હોય, જ્યાં બાજુના રાજ્યના ગામ-આદિ સળગાવતો રાજા હોય, જેના મંત્રી સેનાપતિ રાજા વિરુદ્ધ હોય વગેરે [૩૮-૩૯]ગૃહસ્થના ઘરમાં આહારને માટે પ્રવેશેલ કે વિચાર (સ્પંડિલ) ભૂમિ કે સ્વાધ્યાભૂમિજવા બહાર સાધુને નીકળતા કોઈ વસ્ત્ર, પાત્ર કંબલ કે રજોહરણ માટે પૂછે ત્યારે વસ્ત્રાદિને આગાર સાથે ગ્રહણ કરે, લાવેલ વસ્ત્રાદિ ને આચાર્યના ચરણમાં રાખી બીજી વખત આજ્ઞા લઈ પોતાની પાસે રાખવાનું કે તેનો ઉપયોગ કરવાનું કલ્યું. 4i0-41] ગૃહસ્થના ઘરમાં આહાર માટે ગયેલ કે વિચાર (ચૅડિલ) ભૂમિ કે સ્વાધ્યાય ભૂમિ જવા બહાર નીકળેલા સાધ્વીને કોઈ વસ્ત્ર આદિ ગ્રહણ કરવા માટે પૂછે તો આગારરાખી વસ્ત્રાદિ ગ્રહણ કરે લાવેલ વસ્ત્રાદિને પ્રવતિનીના ચરણોમાં રાખી પુનઃ આજ્ઞા લઈ તેને પોતાની પાસે રાખવાનું કે ઉપયોગ કરવાનું કહ્યું છે. [42-47] સાધુ-સાધ્વીઓને રાત્રે કે વિકાલે (સંધ્યાકાળે) 1- પૂર્વપ્રતિલેખિત શથ્થા-સંસ્મારક ને છોડીને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ લેવું ન કહ્યું, .. એ જ રીતે -૨-ચોરીને કે છીનવીને લઈ ગયેલ વસ્ત્ર ઉપયોગ કરીને, ધોઈને, રંગીને, વસ્ત્ર પરના ચિહ્નો મીટાવીને, ફેરફાર કરીને કે સુવાસિત કરીને પણ કોઈ પાછું આપી જાય તો તેવા આહત-ચાહત વસ્ત્ર સિવાય ના વસ્ત્ર, પાત્ર, કેબલ કે રજોહરણ ગ્રહણ કરવું ન કહ્યું, -3- માર્ગગમન કરવું ન કહ્યું, 4- સંખડિમાં જવાનું કે સંખડિ (મોટો જમણવાર) ને માટે અન્યત્ર જવાનું ન કલ્પે. Page #14 -------------------------------------------------------------------------- ________________ 152 બુહતુધ્ધો- 148 ૪૮-૪૯]રાત્રે કે સંધ્યા સમયે ચંડિલ કે સ્વાધ્યાય ભૂમિ જવા માટે ઉપાશ્રયની બહાર જવું- આવવું એકલા સાધુ કે સાધ્વી ને ન કહ્યું. સાધુને એક કે બે સાધુ સાથે અને સાધ્વીને એક-બે ત્રણ સાધ્વી સાથે હોયતો બહાર જવું કો. [૫સાધુ- સાધ્વીઓને પૂર્વમાં અંગ-મગધ, દક્ષિણમાં કોસાંબી, પશ્ચિમમાં યૂણા, ઉત્તરમાં કુણાલ સુધી જવું કહ્યું આટલું જ આ ક્ષેત્ર છે તેની બહાર જવું ન કલ્પે. જો જ્ઞાન-દર્શન ચારિત્ર વૃદ્ધિ ની સંભાવના હોય તો જઈ શકે (તે પ્રમાણે હું તમને કહું છું) ઉદ્દેસા-૧ ની મુનિદીપરત્ન સાગરે કરેલ ગુર્જર-છાયા પૂર્ણ (ઉદેસો-૨) પિ૧-૫૩] ઉપાશ્રય ની ફરતે કે આંગણામાં ચોખા, ઘઉં, મગ, અડદ, તલ, કળથી, જવ કે જુવાર ના અલગ અલગ ઢગલા હોય તે ઢગલાં પરસ્પર સંબંધિત હોય, બધાં ધાન્ય એકઠા હોય કે છૂટાં પડેલા હોય તો જઘન્ય થી ભીના હાથની રેખા સૂકાય અને ઉત્કૃષ્ટ થી પાંચદિવસ જેટલો કાળ પણ સાધુ-સાધ્વી ને ત્યાં રહેવું ન કહ્યું, . . પણ જો એમ જાણે કે ચોખા વગેરે છુટા-ફેલાયેલા અલગ ઢગલામાં કે પરસ્પર મળેલા નથી પણ ઢગલા કે પુંજ રૂપે ભિન્ન ના સહારે- કુંડીમાં રાખ આદિથી ચિલ કરાયેલ, છાણથી લિંપિત, ઢાંકેલા છે તો શિયાળા-ઉનાળામાં રહેવું કહ્યું, . . એમ જાણે રાશિ-પુંજ આદિ રૂપે નહીં પણ કોઠા કે પાણીમાં ભરેલા, માંચડા કે માળા, ઉપર સુરક્ષિત, માટી કે છાણથી લેપેલ, વાંસણથી ઢાંકેલ, ચિત કરેલ કે મુહબંધ કરાયેલ હોય તો સાધુ-સાધ્વી ને વષવાસ રહેવું પણ કહ્યું. - 54-57 ઉપાશ્રયના આંગણામાં મદિરા કે મધના ભરેલા ઘડા રાખેલા હોય .. અચિત્ત એવા ઠંડા કે ગરમ પાણીના ઘડા ભરેલા હોય ત્યાં .. ત્યાં આખી રાત્રિ અગ્નિબળતો હોય કે દીવો સળગતો હોય તો ભીના હાથની રેખા સુકાય તેટલો કાળ રહેવું કલ્પ નહીં દાચ ગવેષણા કરવા છતાં બીજું સ્થાન ન મળે તો એક કે બે રાત્રિ રહેવું કહ્યું પણ જો વધુ રહે તો જેટલા રાતદિવસ વધુ રહે તે તેટલું છેદકે પરિહાર પ્રાયશ્ચિત આવે. [58-61 ઉપાશ્રયના આંગણામાં માવો, દુધ, દહીં માખણ, ઘી, તેલ, ગોળ, માલપૂઆ લાડુ પૂરી, શ્રીખંડ, શિખરણ રખાયેલા-ફેલાયેલા-ઢગલા રૂપે કે છુટા છવાયા પડેલા હોયતો સાધુ-સાધ્વીઓને ત્યાં હાથના પર્વની રેખા સુકાય તેટલો કાળ પણ રહેવું ન કહ્યું, .. પરંતુ જો વ્યવસ્થિત ઢગરૂપે બિત્ત ની તરફ, કુંડી બનાવીને, ચિલ કે અંકિત કરીને અથવા ઢંકાયેલા હોયતો શિયાળા- ઉનાળામાં રહેવું કહ્યું. જો ઢગ કે પંજ આદિ સ્વરૂપે નહીં પણ કોઠા કે પલ્યમાં ભરેલા, માંચડા કે માળા ઉપર સુરક્ષિત, કોડી કે બોઘેણામાં રાખેલા. જેના મોઢા માટી કે છાણથી લિપ્ત હોય, વાંસણથી ઢાંકેલા હોય, ચિલ કે મોહર મારેલી હોય તો ત્યાં વર્ષાવાસ કર પણ કહ્યું. [૧-૨)આગમન ગૃહ, ચારે તરફના ખુલ્લા ઘર, છાપરા કે વૃક્ષ કે અલ્પઆવૃત્ત આકાશ નીચે સાધ્વીઓને રહેવું ન કહ્યું, અપવાદે સાધુને કહ્યું. [૩જે ઉપાશ્રયનો સ્વામી એક જ હોય તે એક સાગારિક પારિહારિક અને જ્યાં બે-ત્રણ ચાર પાંચ સ્વામી હોય તો તે બધા સાગારિક પારિહારિક છે. જો વધારે સાગારિક હોયતો) ત્યાં એકને કલ્પાક- સાગરિક તરીકે સ્થાપી તેને પારિવારિક માની Page #15 -------------------------------------------------------------------------- ________________ ઉસો-૨, સૂત્ર-૬૩ 15 બાકીના ને ત્યાંથી આહાર-આદિ લેવા જવું. (સાગારિક એટલે શય્યાતર કે વસતિના સ્વામી, પારિહારિક એટલે જેના અન્ન-પાણી નો પરિહાર-ત્યાગ કરવાનો છે તે, કલ્પાક એટલે કોઈ એકને મુખ્યપણે સ્થાપવો તે, નિત્રિસેક્સ-શય્યાતર ન ગણવો તે). [64-68] સાધુ-સાધ્વી ને સાગારિક પિંડ અથતુિ વસતિ-દાતાના ઘરનો. આહાર, જે ઘરની બહાર ન લઈ જવાયો હોય, અને કદાચ બીજાને ત્યાં બનેલ આહાર સાથે મિશ્ર થયેલો હોય કે ન હોય, તે લેવો ન કહ્યું... જો ઘરની બહાર તે પિંડ લઈ જવાયો હોય પણ બીજાને ત્યાં બનેલ આહાર સાથે મિશ્ર ન થયો હોય તો પણ લેવો ન કહ્યું. પરંતુ જે મિશ્ર આહાર હોય તો લેવો કહ્યું, .. અગર તે પિડ બહારના આહાર - સાથે મિશ્રિત ન હોય તો પછી તેને મિશ્ર કરવો ન કહ્યું, .. જો તે મિશ્રિત કરે-કરાવેકરનારની અનુમોદના કરે તો તે લૌકિક અને લોકોત્તર મયદાનું અતિક્રમણ કરતો અનુદ્દઘાતિક ચાતુમાસિક પરિહાર તપરૂપ પ્રાયશ્ચિતું ને પાત્ર થાય છે. [69-70] જે બીજા ઘેર થી આવેલ આહાર ને સાગારિક પોતાના ઘરમાં ગ્રહણ કરેલ હોય અને તે આપે તો સાધુ સાધ્વીને લેવો ન કહ્યું, - તેનો સ્વીકાર કરેલ ન હોય અને પછી આપે તો કહ્યું. [71-72] સાગરિકના ઘેરથી બીજે ઘેર લઈ જવાયેલ આહારને જો ગૃહસ્વામીએ સ્વીકાર કર્યો ન હોય અને કોઈ આપે તો સાધુ-સાધ્વીને લેવો ન કહ્યું, . જો ગૃહસ્વામી એ સ્વીકાર કરી લીધો હોય અને પછી કોઈ આપે તો લેવો કલ્પે. [૭૩-૭૪](સાગારિક તથા અન્ય વ્યકિતઓને માટે સંયુક્ત નિષ્પન્ન ભોજનમાંથી) સાગારિકનો વિભાગ નિશ્ચિતુ-પૃથકુ-નિધરિત-જૂદો કઢાયેલ ન હોય અને તેમાંથી કોઈ આપે તો સાધુ-સાધ્વી ને લેવું ન કહ્યું, . પણ જો સાગારિક ના વિભાગ આદિ અલગ કરાયેલા હોય અને કોઈ આપે ત્યારે લેવું કહ્યું. [૭પ-૭૮] સાગરિકે પોતાના પૂજ્યપુરુષો કે મહેમાનો ને આશ્રિને જે આહાર-વસ્ત્ર-કંબલ આદિ ઉપકરણ અને બનાવ્યા હોય કે દેવા માટે રાખેલ હોય તે પૂજ્ય જન કે મહેમાનોને અપાયા પછી જે કંઈ વધે તે સાગારિક ને પરત કરવા યોગ્ય હોય કે, .. ના હોય વધેલા ભાગમાંથી સાગારિક કે તેના કુટુંબીજનો કંઈ આપે તો સાધુ-સાધ્વીને લેવું ન કલ્પ... તે પૂજ્ય પુરુષ કે મહેમાન આપે તો પણ લેવું ન કો. [૭૯સાધુ-સાધ્વીઓને પાંચ પ્રકારના વસ્ત્રો રાખવા કે ઉપયોગ કરવા કહ્યું. જગમિક-ગમનાગમન કરતા ભેડ-બકરી વગેરે ના વાળમાંથી બનેલ, ભાંગિકઅળસી આદિની છાલથી બનેલ, સાનક-શણ ના બનેલ, પોતક- કપાસના બનેલ, તિરિડપટ્ટતિરિડવૃક્ષના વકલમાંથી બનેલ વસ્ત્રો. ૮િ૦]સાધુ- સાધ્વીઓને પાંચ પ્રકારના રજોહરણ રાખવા કે ઉપયોગ કરવા કહ્યું. ઉનનું ઊંટના વાળનું શણનું, વચ્ચક નામના ઘાસનું, મુજ ન ઘાસ ફૂટીને તેનો કર્કશ ભાગ દૂર કરીને બનાવેલ બીજા ઉદ્દેસાની મુનિદીપરત્ન સાગરે કરેલ “ગુર્જર છાયા” પૂર્ણ ઉિસો-૩ [81-82] સાધુને સાધ્વીના અને સાધ્વીને સાધુના ઉપાશ્રય માં રહેવું, બેસવું Page #16 -------------------------------------------------------------------------- ________________ 154 બુહબ્બો- 383 સવું, નિદ્રા લેવી, ઊંઘી જવું, અશનાદિ આહાર કરવો, મળ-મૂત્ર. કફનાકના મેલનો ત્યાગ કરવો, સ્વાધ્યાય-ધ્યાન કે કાયોત્સર્ગ કરવો ન કશે. [૮૩-૮૪]સાધ્વી ને (શયનઆસન માટે) રૂંવાટીવાળું ચામડું લેવું ન કહ્યું, .. સાધુને કહ્યું. પણ તે વાપરેલું કે નવું ન હોય, પાછું દેવાનું હોય, ફકત એક રાત્રિ માટે ઉપયોગમાં લાવેલું હોય પણ અનેક રાત્રિ માટે ઉપયોગમાં લેવાનું ન હોય 8i5-88] સાધુ-સાધ્વીને અખંડ ચામડું, .. વસ્ત્રો, કે આખા તાકા, પાર્સ રાખવા કે ઉપયોગ કરવાનું ન કલ્પે, .. પણ (કારણે) ચમખંડ, ટુકડા કરેલા કે તાકામાંથી પ્રમાણાનુસાર ફાડેલા વસ્ત્રો રાખવા અને ઉપયોગ કરવા કલ્પે. [89-90] સાધુને અવગ્રહાનંતક (ગુપ્તાંગ આવરક વસ્ત્ર અને અવગૃહ પટ્ટક) અવગ્રહાનંતક આવરક વસ્ત્ર રાખવું કે ઉપયોગ કરવો ન કહ્યું... સાધ્વી ને કહ્યું. [91 ગૃહસ્થને ઘેર આહાર લેવા ગયેલ સાધ્વીને જો વસ્ત્રની આવશ્યકતા હોય તો આ વસ્ત્ર મારા માટે લઉ છું “એમ સ્વનિશ્રાએ વસ્ત્ર લેવું ન કહ્યું. પણ પ્રવર્તિની નિશ્રાએ લેવું કલ્પ (અથતું પ્રવર્તિની આજ્ઞા ન આપે તો વસ્ત્ર પરત કરવું. જો પ્રવતિનીની વિદ્યમાન ન હોય તો ત્યાં વિદ્યમાન એવા આચાર્ય. ઉપાધ્યાય, પ્રવર્તક, વિર, ગણી, ગણધર, ગણાવચ્છેદક કે જે ગીતાર્થ હોય તેની નિશ્રાએ વસ્ત્ર લેવું કહ્યું. ૯૨-૯૩પહેલી જ વખત પ્રવજિત થનાર સાધુને રજોહરણ, ગુચ્છ, પાત્ર તેમજ ત્રણ અખંડ વસ્ત્ર,.. (સાધ્વીને ચાર અખંડ વસ્ત્રો પોતાની સાથે લઈને પ્રવજિત થવું કહ્યું જો પહેલાં પ્રવજિત થયા હોય તો ન કહ્યું પણ યથા પરિગૃહિત વસ્ત્રોને લઈને આત્મભાવથી પ્રવજિત થવું કહ્યું. (અહીં ધક્ષા- વડી દીક્ષાના અનુસંધાને સમજવું 9i4] સાધુ-સાધ્વીઓને પ્રથમ સમવસરણ અર્થાતુ વષવાસ માં વસ્ત્ર ગ્રહણ કરવા ન કલ્ય, . પણ બીજા સમવસરણ અર્થાત્ વષવાસ ચાતુમસ પછી કહ્યું. [-૭]સાધુ-સાધ્વીઓને ચારિત્ર પર્યાયના ક્રમમાં વસ્ત્ર, શય્યા-સંથારો ગ્રહણ કરવો અને વંદન કરવું કહ્યું. 98-10] સાધુ-સાધ્વીને ગૃહસ્થ ના ઘરમાં કે બે ઘરની વચ્ચે ઉભવું. બેસવું, ઉભા-ઉભા કાયોત્સર્ગ કરવો, .. ચાર પાંચ ગાથાઓનું ઉચ્ચારણ, પદચ્છેદ, સૂત્રાર્થકથન, ફળકથન કરવા, .. પાંચ મહાવ્રતોના ઉચ્ચારણ આદિ કરવા ન કહ્યું. (કદાચ કોઈ ઉત્કટ જિજ્ઞાસા વાળા હોયતો) ફકત એક દષ્ટાંત, એક પ્રશ્નોત્તર, એક . ગાથા કે એક શ્લોક નું એક સ્થાને સ્થિર રહી ઉચ્ચારણ આદિ કરવું કહ્યું, [101-102] સાધુ-સાધ્વીને સાગરિકના શવ્યાસંસ્તારક જે ગ્રહણ કરેલ હોય તે કાર્ય પૂર્ણ થયે “અવિકરણ” (જેમ જે રીતે લીધો હોય તેમ તે રૂપે પરત ન કરવો તે) રાખી ગમન કરવું ન કહ્યું. “વિકરણ” તે જ સ્વરૂપે પરત) કરી ગમન કરવું કહ્યું. [૧૦૩]સાધુ-સાધ્વીએ પ્રાતિહારિક-(પરત કરવા યોગ્ય) કે સાગારિક (શય્યાતર) ના શયા-સંથારો ગુમ થઈ જાયતો તેને શોધવો જોઈએ. જે મળી જાયતો જેનો હોય તેને પરત કરવો જોઈએ, જે ન મળે તો ફરીથી આજ્ઞા લઈને બીજો શસ્ત્રો-સંથારો ગ્રહણ કરી ઉપયોગમાં લેવો. [૧૦]જે દિવસે શ્રમણ સાધુ શવ્યા-સંથારો છોડીને વિહાર કરે તે જ દિવસે કે ત્યારે બીજા શ્રમણ-સાધુ આવી જાય તો પૂર્વગૃહિત આજ્ઞાથી શય્યા સંથારો Page #17 -------------------------------------------------------------------------- ________________ 155 ઉસો-૩, સૂત્ર–૧૦૫ ગ્રહણ કરી શકે છે. કેમકે અવગ્રહ ભીના હાથની રેખા સુકાય ત્યાં સુધીનો હોય છે. [૧૦પજો તે ઉપાશ્રયમાં સાધુ-સાધ્વી ઉપયોગી અચિત્ત પદાર્થ ભૂલી ગયા કે છોડી ગયા હોય તો (નવા આવનાર સાધુ-સાધ્વી) પૂર્વગૃહીત આજ્ઞાથી ગ્રહણ કરી શકે છે કેમકે અવગ્રહ ભીના હાથની રેખા સુકાય ત્યાં સુધીનો હોય છે. |10-107] જે ઘર કામમાં ન આવતું હોય. અનેક સ્વામીમાંથી કોઈ એક સ્વામીએ પોતાને આધિન ન કર્યું હોય, કોઈ વ્યક્તિ દ્વારા પરિહિત ન હોય અથવા કોઈ યક્ષ-દેવ આદિએ ત્યાં વાસ કર્યો હોય તો તે ઘરનો પહેલાં જે માલિક હોય તેની આજ્ઞા લઈ ત્યાં (સાધુ-સાધ્વી) રહી શકે છે, .. (તેનાથી વિપરીત, જો તે ઘર કામમાં ન આવતું હોય, એક સ્વામી હોય. અન્ય દ્વારા પરિગ્રહિત હોય તો ભિક્ષુ ભાવથી આવેલા બીજા સાધુએ બીજી વખત આજ્ઞા લેવી જોઈએ. કેમકે અવગ્રહ ભીના હાથની રેખા સુકાય તેટલા કાળમો હોય છે. [૧૦૮]ઘર-ભીંત-કિલ્લા અને નગર મધ્યેનો માર્ગ, ખાઈ, રસ્તા કે વાડની નજીક સ્થાન ગ્રહણ કરવું હોય તો તેના સ્વામી અને રાજાની પૂર્વ અનુજ્ઞા છે. અર્થાત્ સાધુ-સાધ્વી કોઈની આજ્ઞા લીધા વિના ત્યાં રહી શકે છે. [19] ગામ યાવતું રાજધાનીની બહાર શત્રુસેના દળ જોઈને સાધુસાધ્વીઓને તે જ દિવસે પાછા આવવું કહ્યું પણ બહાર રહેવું ન કલ્પે જે સાધુસાધ્વી બહાર રાત્રિ રહે, રહેવા કહે, રહેનારનું અનુમોદન કરે તે જિનાજ્ઞા અને રાજાજ્ઞા નું ઉલ્લંઘન કરતો અનુદ્દઘાતિક ચાતુમસિક પરિહાર સ્થાન પ્રાયશ્ચિત્ ને પ્રાપ્ત કરે છે. [૧૧૭]ગામ યાવતુ સંનિવેશ માં પાંચ કોશ નો અવગ્રહ ગ્રહણ કરવા કહ્યું. ભિક્ષા આદિ માટે અઢીકોશ જવાના- અઢીકોશ આવવાનું કહ્યું, ત્રીજા ઉદેશ-ની મતિ દીપ રત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ. (ઉદ્દેશો-૪) [૧૧૧]અનુઘાતિક પ્રાયશ્ચિત પાત્ર આ ત્રણ કહયા છે- હસ્તકર્મ કરનાર, મૈથુન સેવનાર, રાત્રિભોજન કરનાર. (અનુદ્યાતિક- જે દોષનું ગુરુપ્રાયશ્ચિત્ થી કઠિનતા એ શુદ્ધિ થઈ શકે છે તે) [112] પારાચિક પ્રાશ્ચિત પાત્ર ત્રણ કહયા છે- દુષ્ટ, પ્રમત્ત, પરસ્પર મૈથુન સેવી. (પારાંચિક-પ્રાયશ્ચિતના દશ ભેદો માં સૌથી વધુ આકરું પ્રાયશ્ચિતુ, દુષ્ટ-કષાયથી અને વિષયથી અધમ બનેલ પ્રમત્ત, મદ્યવિષય-કષાયવિકથા- નિદ્રાથી પ્રમાદાધીન થયેલા) [૧૧૩અનવસ્થાપ્ય પ્રાયશ્ચિતું પાત્ર આ ત્રણ કહ્યા છે. સાધમિકોની વસ્તુની ચોરી કરનાર, અન્યધર્મની વસ્તુની ચોરી કરનાર, હાથ વડે તાડન કરનાર. f૧૧૪-૧૧૫જાત નપુસંક, કામવાસના દમન માં અસમર્થ, પુરુષત્વહીન કાયર પુરુષ આ ત્રણ પ્રકારના મનુષ્યો (દીક્ષા) પ્રવજ્યા આપવા, - મુંડિત કરવા, શિક્ષા આપવા, ઉપસ્થાપના કરવા એક માંડલી માં આહાર કરવા કે હંમેશાં સાથે રાખવા માટે અયોગ્ય છે. અર્થાત્ આ ત્રણમાંથી કોઈને પ્રવજિત કરવા આદિ કાર્યો કરવા ન કલ્પે. ૧૧૬]અવિનીત, ઘી વગેરે વિગઈમાં આસકત, અનુપરાંત ક્રોધી આ ત્રણને વાચના દેવી ને કહ્યું .. વિનિત, વિગઈમાં અનાસકત, ઉપશાંત ક્રોધવાળા ને કહ્યું. Page #18 -------------------------------------------------------------------------- ________________ 156 બુહતુષ્પો - 4117 [૧૧૭-૧૧૮]દુષ્ટ તત્વોપદેષ્ટા પ્રતિ દ્વેષ રાખનાર, મૂળ-ગુણ-દોષથી અનભિજ્ઞ, વ્યગ્રાહિત-અંધશ્રદ્ધાવાળો દુરાગ્રહી આ ત્રણ દુબોંબ કહયા છે. અદુષ્ટ, અમૂઢ, અવ્યુક્ઝાહિતુ આ ત્રણ સુબોમ્બ કહયા છે. [૧૧૯-૧૨૦ગ્લાન સાધ્વી હોય તો તેના પિતા, ભાઈ કે પુત્ર અને ગ્લાન સાધુ હોયતો તેની માતા, બહેન કે પુત્રી તે સાધુ કે સાધ્વી પડી જતા હોયતો હાથનો ટેકો આપે, પડી ગયા હોયતો ઉભા કરે, આપમેળે ઉઠ્યા-બેસવા અસમર્થ હોય તો ટેકો. આપે ત્યારે તે સાધુ-સાધ્વી વિજાતીય વ્યક્તિના સ્પર્શની (પૂર્વાનુભૂત મૈથુન ની સ્મૃતિ થી) અનુમોદના કરે તો અનુઘાતિક ચાતુમાસિક પરિહાર સ્થાન પ્રાયશ્ચિત્ આવે. [૧૨૧-૧૨૨]સાધુ-સાધ્વીએ અશન આદિ આહાર પ્રથમ પોરિસી એટલે કે પ્રહર માં ગ્રહણ કરેલ હોય અને છેલ્લી પોરિસિ સુધી નો કાળ કે બે કોશ ની મર્યાદિા કરતા વધુ દૂરના ક્ષેત્ર સુધી પોતાની પાસે રાખે અથવલ આ કાળ અને ક્ષેત્ર મયદા ના ઉલ્લંઘન સુધી તે આહાર રહી જાય તો તે આહાર પોતે ખાય નહીં. અન્ય સાધુ કે સાધ્વીને આપે નહીં પણ એકાંતમાં સર્વથા અચિત્ત સ્થાને પરઠવી દે, જો તેમ ન કરતા પોતે ખાય કે બીજા સાધુ-સાધ્વીને આપે તો લઘુ ચોમાસી પ્રાયશ્ચિત ના ભાગી થાય છે. [૧૨૩]આહારને માટે ગૃહસ્થના ગૃહ સમુદાય માં પ્રવેશી નિર્ગળે ઉદ્દગમ ઉત્પાદન અને એષણા દોષમાંથી કોઈ એક દોષ યુક્ત અનેષણીય અન્ન-પાન ગ્રહણ કરી લીધું હોય તો તે આહાર તે જ સમયે "ઉપસ્થાપના ન કરાયેલા એવા શિષ્યને આપી દેવો અથવા એષણીય આહાર આપ્યા બાદ દેવું કહ્યું. જો કોઈ અનુપસ્થાપિત શિષ્ય ન હોય તો તે અષણીય આહાર પોતે ખાય નહીં બીજાને આપે નહીં પરંતુ એકાંત એવા અચિત્ત સ્થાનમાં પ્રતિલેખન-પ્રમાર્જન કરી પરઠવી દેવો જોઈએ [૧૨૪]જે અશનાદિ આહાર કલ્પસ્થિત (અચેલક આદિ દશ પ્રકારના કલ્પમાં સ્થિત પ્રથમ ચરમ જિન શાસન ના સાધુઓ) ને માટે બનાવેલો હોય તે અકલ્પસ્થિત (અચેલક આદિ કલ્પમાં સ્થિત નથી એ મધ્યના બાવીસ જિનશાસનના સાધુઓ) ને કહ્યું. [12]o કોઈ ભિક્ષુ સ્વગણમાંથી નીકળી અન્યગણ નો સ્વીકાર કરવા ઈચ્છતો આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણિ, ગણધર કે ગણાવચ્છેદક ને પૂછયા વિના અન્ય ગણનો સ્વીકાર કરવો ન કહ્યું પણ આચાર્ય ભાવતું ગણાવચ્છેદક ને પૂછીને અન્ય ગણનો સ્વીકાર કરવો કલ્પે છે. જો તેઓ આજ્ઞા આપે તો અન્ય ગણનો સ્વીકાર કરવા કહ્યું છે. અને જો આ ન આપે તો અન્ય ગણનો સ્વીકાર કરવો ન કલ્પે. [૧૨]જો ગણાવચ્છેદક સ્વગણમાંથી નીકળી અન્ય ગણનો સ્વીકાર કરવા ઈચ્છે તો પહેલાં પોતાનું પદ છોડીને અન્ય ગણનો સ્વીકાર કરવો કહ્યું, આચાર્ય યાવતું ગણાવચ્છેદક ને પૂછયા સિવાય અન્ય ગણનો સ્વીકાર કરવો ન કહ્યું પણ પૂછીને જે આજ્ઞા આપે તો કહ્યું અને આજ્ઞા ન આપે તો ન કહ્યું. [127 આચાર્ય કે ઉપાધ્યાય કદાચ પોતાના ગણમાંથી નીકળીને બીજા ગણમાં જવા ઈચ્છે તો તેઓ ને પોતાના પદનો ત્યાગ કરીને બીજા ગણમાં જવું કહ્યું. (જેઓને પોતાનો પદભાર સોંપેલ હોય તેવા) આચાર્ય યાવતું ગણા વચ્છેદકને પૂછયા સિવાય અન્ય ગણનો સ્વીકાર કરવો ન કલ્પે પૂછયા પછી આજ્ઞા મળે તો અન્યગણમાં જવું અને આજ્ઞા ન મળે તો ન કહ્યું. Page #19 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેસી-૪, સૂત્ર–૧૨૮ 157 ૧૨૮-૧૩૦જો કોઈ સાધુ... ગણાવચ્છેદક,.. આચાર્ય કે ઉપાધ્યાય પોતાના ગણમાંથી નીકળીને બીજા ગણ સાથે માંડલી વ્યવહાર કરવા ઈચ્છે તો જે પદસ્થાને હોય તો પોતાના પદનો ત્યાગ કરવો તેમજ બધાંઆચાર્ય યાવતું ગણાવચ્છેદનની આજ્ઞા લીધા સિવાય ને કહ્યું છે આજ્ઞા માંગે અને આચાયદિ દ્વારા તેમને આજ્ઞા મળે તો અન્ય ગણ સાથે માંડલી વ્યવહાર કરવો કલ્પે, જો આજ્ઞા ન મળેતો ન કહ્યુંઅન્ય ગણમાં ઉત્કૃષ્ટ ધાર્મિક શિક્ષાદિ પ્રાપ્ત ન થતા હોય તો ન કહ્યું [131-133]o કોઈ સાધુ, . ગણાવચ્છેદક, આચાર્ય કે ઉપાધ્યાય બીજા ગણના આચાર્ય કે ઉપાધ્યાય નો ગુરુ ભાવથી સ્વીકાર કરવા ઈચ્છે તો જે પદાર્થ છે તેઓએ પોતાના પદનો ત્યાગ કરવો અને ભિક્ષુઆદિ સર્વેએ આચાર્ય યાવત્ ગણા. વચ્છેદક ની આજ્ઞા લેવી જોઈએ. જે આજ્ઞા માંગે પણ આજ્ઞા ન મળે તો અન્ય આચાર્ય ઉપાધ્યાય નો ગુરુ ભાવે સ્વીકાર કરવો ન કહ્યું. જો આજ્ઞા આપે તો કહ્યું. સ્વગણના આચાર્ય ઉપાધ્યાયને કારણ જણાવ્યા સિવાય અન્ય આચાર્યઉપાધ્યાયનો ગુરુભાવે સ્વીકાર કરવો ન કહ્યું પરંતુ કારણ બતાવીને કહ્યું. [૧૩૪]જો કોઈ સાધુ રાત્રે કે વિકાલ-સંધ્યા સમયે મૃત્યુ પામે તો તે મૃત ભિક્ષના શરીરને કોઈ વૈયાવચ્ચ કરનાર સાધુ એકાંતમાં સર્વથા અચિત્ત પ્રદેશે પરઠવવા ઈચ્છે ત્યારે જો ત્યાં ઉપયોગમાં આવી શકે તેવું ગૃહસ્થનું અચિત્ત ઉપકરણ હોયતો તે ઉપકરણ ગૃહસ્થનું જ છે તેમ માનીને ગ્રહણ કરે. તેના વડે તે મૃત ભિક્ષુના શરીરને એકાંતમાં સર્વથા અચિત્ત પ્રદેશ માં પરઠવે. ત્યાર પછી તે ઉપકરણને યથાસ્થાને રાખી દેવું. ૧૩પ જે કોઈ સાધુ કલહ કરીને તે કલહને ઉપશાંત ન કરે તો તેને ગૃહસ્થોના ઘરોમાં ભક્ત-પાન ને માટે પ્રવેશ નિષ્ક્રમણ કરવા, સ્વાધ્યાય ભૂમિ કે મળ-મૂત્ર ત્યાગ ભૂમિમાં પ્રવેશ કરવો, એક ગામથી બીજે ગામ જવું, એક ગણથી બીજા ગણમાં જવું, વર્ષાવાસ (ચોમાસું) રહેવું ન કહ્યું જ્યાં તે પોતાના બહુશ્રુત કે બહુ આગમજ્ઞ આચાર્ય કે ઉપાધ્યાયને એ ત્યાં તેની પાસે આલોચના-પ્રતિક્રમણ- નિંદા- ગહ કરે, પાપથી નિવૃત્ત થાય, પાપ ફળથી શુદ્ધ થાય, પુનઃ પાપકર્મ ન કરવા પ્રતિજ્ઞાબદ્ધ થાય, યથાયોગ્ય તપકર્મ પ્રાયશ્ચિત્ સ્વીકાર કરે છે કે તે પ્રાયશ્ચિતુ મૃતાનુસાર દેવાયું હોય તો તેને ગ્રહણ કરવું પણ શ્રુતાનુસાર ન દેવાયુ હોય તો ગ્રહણ ન કરવું. જે તે કલહ કરનારો મૃતદનુસાર પ્રસ્થાપિત પ્રાયશ્ચિતુ ન સ્વીકારે તો તેને ગણની બહાર કાઢી મુકવા. [૧૩]જે દિવસે પરિહારત૫ સ્વીકાર કરેલ હોય તે દિવસ પરિવાર કલ્યમાં રહેલ ભિક્ષુ ને એક ઘરેથી વિપુલ સુપાચ્ય આહાર અપાવવો આચાર્ય- ઉપાધ્યાયને કલો ત્યાર પછી તેને અશનઆદિ આહાર એક વખત કે વારંવાર દેવો ન કહ્યું. પણ તેને ઉભો કરવો. બેસાડવો, પડખાં બદલવા, તેના મળ-મૂત્ર- બળખાં પરઠવવા, મળમૂત્રાદિ લિપ્ત ઉપકરણોને શુદ્ધ કરવા વગેરેમાંથી કોઈપણ એક પ્રકારની વૈયાવચ્ચ કરવી કહ્યું. જો આચાર્ય-ઉપાધ્યાય એવું જાણે કે આ ગ્લાન, ભુખ્યા, તરસ્યા તપસ્વી દુબળા અને થાકેલા થઈને ગમનાગમન રહિત માર્ગમાં મૂર્ષિત થઈને પડી જશે તો તેને અશનઆદિ આહાર એકવાર કે વારંવાર આપવા કહ્યું. [133-138] ગંગા, જમુના, સરયુ, કોશિકા, મહી આ પાંચ મહાનદીઓ સમુદ ગામિની છે, મુખ્ય છે. પ્રસિદ્ધ છે આ નદીઓ એક મહિનામાં એક કે બે વખત ઉતરવી કે Page #20 -------------------------------------------------------------------------- ________________ 158 બુહકપ્યો-૪૧૩૭ નાવ દ્વારા પાર કરવી સાધુ-સાધ્વીને ન કહ્યું. .. કઇંચ છે એવી જાણ થાય કે કુણાલા નગરી ની નજીકની ઐરાવતી નદી એકપગ પાણીમાં અને એક પગ ભૂમિ ઉપર રાખી પાર થઈ શકે છે તો એક મહિનામાં બે કે ત્રણ વખત પણ પાર કરવી કલ્પ પજો તે શકય ન બને તો એક મહિનામાં બે કે ત્રણ વખત ઉતરવી કે નાવમાં પાર કરવી ન કહ્યું. [૧૩-૧૪૨]જે ઉપાશ્રય સુકું ઘાસ અને ઘાસનાઢગ, ચોખા વગેરેનું ભૂસું અને તેના ઢગલા પાંચ વર્ણય લીલ-ફૂલ, અંડ, બીજ, કાદવ, કરોડીયાના જાળા થી રહિત હોય પણ તે ઉપાશ્રયની છતની ઊંચાઈ કાનથી નીચી હોય તો તેવા ઉપાશ્રયમાં સાધુ-સાધ્વીને શીયાળા- ઉનાળામાં રહેવું ન કહ્યું, .. પણ કાનથી ઊંચી છત હોય તો કલ્ય.. જે ઉભેલી વ્યક્તિ સીધા બે હાથ ઊંચા કરે ત્યારે તે હાથની ઊંચાઈ કરતા છતા નીચી હોય તો તે ઉપાશ્રયમાં ચોમાસુ રહેવું ન કહ્યું... જો છત ઊંચી હોય તો કહ્યું. ચોથા ઉદેસાની મુનિ દીપરત્નસાગરે કરેલ “ગુર્જર-છાયા પૂર્ણ ઉસોપ) [૧૪૩-૧૪૬]કોઈ દેવ કે,.. દેવી સ્ત્રી રૂપ વિકુર્તીને સાધુને અને, .. કોઈ દેવીકે, .દેવ પુરુષરૂપ વિક્ર્વને સાધ્વીને- આલિંગન કરે અને તે સાધુ કે સાધ્વી. એ સ્પર્શનું અનુમોદન કરે તો મૈથુન સેવન ના દોષ નો ભાગી થાય છે. અને અનુદ્યાતિક ચાતુમસિક પરિહાર સ્થાન પ્રાયશ્ચિત્ ને પાત્ર બને છે. [૧૪૭જે કોઈ સાધુ કલહ કરે અને તે કલહને ઉપશાંત કર્યા સિવાય બીજા ગણમાં સંમિલિત થઈને રહેવા ઈચ્છે તો તેને પાંચ અહોરાત્ર નો પર્યાય છેદ કરવી કહ્યું અને તે ભિક્ષને સર્વથા શાંત-પ્રશાંત કરીને પુનઃ તે જ ગણમાં પાછો મોકલવો ઉચિત છે. અથવા ગણની સંમતિ મુજબ કરવું ઉચિત છે. 148-151] જે સાધુ સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલા ભિક્ષા-ચર્ચા કરવાની પ્રતિજ્ઞા વાળા હોય તે સમર્થ-સ્વસ્થ અને રોજ પ્રતિપૂર્ણ આહાર કરતા હોય, . કે અસમર્થ અસ્વસ્થ અને રોજ પ્રતિપૂર્ણ આહાર ન કરતા હોય તેવા બંનેને સૂર્યોદય સૂર્યાસ્ત થયા કે નહીં તેવી શંકા હોય કે ખાતરી હોય તો પણ સૂર્યોદય પૂર્વે કે સૂર્યાસ્ત પછી જે આહાર મોઢામાં- હાથમાં કે પાત્રમાં હોય તે પરઠવી દે તથા મુખ આદિની શુદ્ધિ કરી લે તો જિનાજ્ઞાનું અતિક્રમણ થતું નથી. પણ જો તે આહાર પોતે કરે કે બીજા સાધુને આપે તો તેને રાત્રિ ભોજન સેવનનો દોષ અને, અનુદ્યાતિક ચાતુમાસિક પરિહાર સ્થાન પ્રાયશ્ચિત આવે. [૧પ૨ી જો કોઈ સાધુ-સાધ્વીને રાત્રિના કે સંધ્યા સમયે પાણી અને ભોજન સહિત ઉછાળો આવે. તો તેને થેંકી દઈને વસ્ત્રાદિથી મોટું સાફ કરીલે તો જિનાજ્ઞાઉલ્લંઘન થતું નથી. પણ જો તે ઉછાળો કે ઉદ્ગાલ ને ગળી જાય તો રાત્રિ ભોજન સેવનનો દોષ લાગે અને અનુદ્યાતિક-ચાતુમાસિક પરિહાર સ્થાન પ્રાયશ્ચિત ને પાત્ર બને. [૧૫૩-૧પ૪] કોઈ સાધુ-સાધ્વી આહારને માટે ગૃહસ્થના ઘેર પ્રવેશ કરે અને પાત્રમાં બે ઈન્દ્રિયદિ જીવ કે સચિત રજ પડેલી જુએ તો જ્યાં સુધી તેને કાઢવાનું કે શોધન કરવાનું સંભવ હોય તો કાઢે કે શોધન કરે, જો કાઢવું કે શોધન કરવું સંભવ ન હોય તો તે આહાર પોતે ખાય નહીંબીજાને આપે નહીં, પણ કોઈ એકાંત અચિત Page #21 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશો–પસૂત્ર–૧૫૪ 159 પૃથ્વી નું પડિલેહણ કે પ્રમાર્જન કરી ત્યાં પરઠવી દે, .. એ જ રીતે પાત્રમાં ઉષ્ણ આહાર હોય અને તેના ઉપર પાણી પાણીના કણ કે બિંદુ પડે તો તે આહારનો ઉપભોગ કરે પણ પૂર્વ-ગૃહીત આહાર ઠંડો હોય અને તેના ઉપર પાણી, પાણીના કણ કે બિંદુ પડે તો તે આહાર સ્વયે ખાય નહીં કે બીજાને આપે નહીં પણ એકાંત આચિત્ત પૃથ્વીનું પડિલેહણ પ્રમાર્જન કરી ત્યાં પરઠવી દે. [૧૫૫-૧૫]કોઈ સાધ્વી રાત્રે કે સધ્યા સમયે મળ-મૂત્રનો પરિત્યાગ કરે કે શુદ્ધિ કરે તે સમયે કોઈ પશુ કે પક્ષ દ્વારા સાધ્વીની કોઈ એક ઈન્દ્રિયનો સ્પર્શ થઈ જાય. .. કે સાધ્વીના કોઈ છિદ્રમાં પ્રવેશી જાય અને તે સ્પર્શ કે પ્રવેશ સુખદ છે (આનંદ આપનારો છે, તેવી પ્રશંસા કરે તો તેને હસ્તકર્મનો દોષ લાગે અને તે અનુદ્ધાતિક માસિક પ્રાયશ્ચિત ને પાત્ર બને છે. ૧૫૭-૧૬૧]સાધ્વીને એકલા-૧- રહેવું, -2- આહાર માટે ગૃહસ્થના ઘરે આવવું-જવું, . -3- મળમૂત્ર ત્યાજય કે સ્વાધ્યાય ભૂમિ જવું આવવું, .. -૪એક ગામથી બીજે ગામ વિચરણ કરવું, -- 5- વષવાસ (ચોમાસું) રહેવું ન કલ્પે. [162-164] સાધ્વીને નગ્ન થવું પાત્ર રહિત (કરપાત્રી) હોવું, વસ્ત્રરહિત થઈ કાયોત્સર્ગ કરવો ન કહ્યું. [૧૫-૧૬૬]સાધ્વી ની ગામ.... યાવતુ સંનિવેશની બહાર હાથ ઊંચા કરી, સૂરજ સામે મુખ રાખી, એક પગે ઉભા રહી આતાપના લેવી ને કહ્યું પણ ઉપાશ્રયમાં કપડા પહેરેલી સ્થિતિમાં બંને હાથ લાંબો કરી, પગ સમતોલ રાખી ઉભા થઈ આતાપના લેવી કહ્યું. ૧૭-૧૭૮]સાધ્વીને આટલી બાબત ન કહ્યું - 1- લાંબો સમય કાયોત્સર્ગમાં ઉભું રહેવું, 2- ભિક્ષપ્રતિમા ધારણ કરવી, 3- ઉત્કટુક આસને બેસવું, 4- બંને પગ પાછળના ભાગને સ્પ, ગાયની જેમ, બંને પાછળના ભાગના ટેકે બેસી એક પગ હાથીની સૂંઢ ની જેમ ઉંચો કરીને, પદ્માસને, અર્ધપવાસને એ પાંચ પ્રકારે બેસવું, પ-વીરાસને બેસવું, - દંડાસને રહેવું, - -લંગડાસને રહેવું. 7- અધોમુખી થઈ રહેવું. - 8- ઉત્તરાસને રહેવું. - 9- આમ્રકુજિકાસને રહેવું - 9- એક પડખે સુવાનો અભિગ્રહ કરવો, 10- ગુપ્તાંગ ઢાંકવા માટેની ચાર આંગળ પહોળી પટ્ટ જેને આકુંચન પટ્ટક” કહે છે તે રાખવો કે પહેરવો (આ દશ બાબત સાધ્વીને ન કલ્પે.) [૧૭]સાધુઓને આકુંચન પટ્ટક રાખવો કે પહેરવો કલ્પ. [૧૮૦-૧૮૧સાથ્વી ને “સાવશ્રય” આસને ઉભવું કે બેસવું ન કહ્યું પણ સાધુને કલ્પ (સાવશ્રય એટલે જેની પાછળ ટેકો લેવા માટે લાકડા આદિનો તકિયો લાગેલો હોય એવી ખુરશી વગેરે) [182-183 સાધ્વીને સવિષાણપીઠ (બેસવાની પાટ, ચોકી વગેરે) કે ફલક ઉપર ઉભવું- બેસવું ને કહ્યું. સાધુને કહ્યું. [૧૮૪-૧૮૫સાધ્વીને ગોળ નાળચા વાળું તુંબડું રાખવું કે ઉપયોગ કરવો ન કલ્પે. . સાધુને કહ્યું. | [૧૮૬-૧૮૭સાધ્વીને ગોળ (દાંડીની) પાત્ર કેસરિકા (પાત્રા પુજવાની પંજણી) રાખવી કે ઉપયોગ કરવો ન કહ્યું, . સાધુને Page #22 -------------------------------------------------------------------------- ________________ 160 બૃહત્કથ્થો - 5/188 [૧૮૮-૧૮૯]સાધ્વીઓને લાકડાની (ગોળ ?) દાંડીવાળું પાદ પ્રીંછન રાખવું કે ઉપયોગ કરવો ન કહ્યું. સાધુને કહ્યું. [19] સાધુ- સાધ્વી ઉગ્રરોગ, આતંક સિવાય એક બીજાનું મૂત્ર પીવું કે મુત્રથી એક બીજાની શુદ્ધિ કરવી ન કલ્પે. [૧૯૧-૧૯૩]સાધુ-સાધ્વીને પરિવાસિત (એટલે રાત્રે રાખેલ કે કાલાતિકાન્ત એવા-૧- તલ જેટલો કે ચપટી જેટલો આહાર કરવો અને બિંદુ જેટલું પણ પાણી પીવું 2- ઉગ્રરોગ કે આતંક સિવાય પોતાના શરીર ઉપર થોડો કે વધુ લેપ કરવો, 3- રોગકે આતંક સિવાય તેલ, ઘી, માખણ કે ચરબી ચોપડવી કે ઘસવી, એ સર્વેકાર્ય ન કહ્યું. [૧૯૪]પરિહારકલ્પ સ્થિત (પરિહાર તપ કરતા) સાધુ જો વૈયાવચ્ચ ને માટે કયાંક બહાર જાય અને ત્યાં પરિહારતાનો ભંગ થઈ જાય, એ વાત સ્થવિર પોતાના જ્ઞાન થી કે બીજા પાસેથી સાંભળીને જાણે તો તેને અલ્પ પ્રાયશ્ચિત્ આપવું જોઈએ. [૧૫]સાધુ-સાધ્વી આહારને માટે ગૃહસ્થના ઘેર પ્રવેશ કરે અને ત્યાં કોઈ એક પ્રકારનો પુલાક ભક્ત એટલે કે અસાર આહાર ગ્રહણ કરે. જો તે ગૃહીત આહારથી તે સાધુ-સાધ્વીનો નિવહ થઈ જાય તો તે એ જ આહાર વડે અહોરાત્ર પસાર કરે પણ બીજી વખત આહાર ગ્રહણ કરવા ગૃહસ્થના ઘરમાં તેને પ્રવેશ કરવો ન કલ્પે. પણ જો તેનો નિવહ ન થઈ શકે તો આહાર માટે બીજી વખત પણ ગૃહસ્થ ના ઘેર જવું કહ્યું.- એ પ્રમાણે હું તમને કહું છું. - પાંચમા ઉદેસાની મુનિદીપરત્ન સાગરે કરેલ “ગુર્જર-છાયા” પૂર્ણ (ઉદેસો-દ [૧૯]સાધુ-સાધ્વીને આ છ કુવચન બોલવા ન કલ્પે. જેમકે અસત્ય કે મિથ્યાભાષણ, બીજાની અવહેલના કરતી વાણી, રોષપૂર્ણ વચન, કર્કશ-કઠોર વચન, ગૃહસ્થ સંબંધિ જેવા કે પિતા-પુત્ર વગેરે શબ્દો અને કલહ શાંત થયા પછી પણ ફરી ફરી-બોલવું. [૧૯૭કલ્પ ના છ પ્રસ્તાર કહયા છે. અર્થાત્ સાધ્વાચાર ના પ્રાયશ્ચિતુ ના છ વિશેષ પ્રકાર કહેવાયા છે. પ્રાણાતિપાત -મૃષાવાદ- અદત્તાદાન-બ્રહ્મચર્યભંગ- પુરુષ ન હોવું કે દાસકે દાસિપુત્ર હોવું એ છ માંનો કોઈ આક્ષેપ કરે. જ્યારે કોઈ એક સાધુસાધ્વી બીજા પર આવો આક્ષેપ કરે ત્યારે પ્રથમ વ્યક્તિને પૂછવામાં આવે કે તમે આ દોષ સેવેલ છે જે તે કહે કે મેં તે ભૂલ કરી નથી તો આરોપ મુકનારને કહેવામાં આવે કે તમારી વાતનું પ્રમાણ આપો. જો આરોપ મુકનાર પ્રમાણિત કરી દે તો તે દોષ સેવનાર પ્રાયશ્ચિતું પાત્ર થાય જો પ્રમાણિત ન કરી શકે તો આરોપ મુકનાર પ્રાયશ્ચિતું પાત્ર થાય. [198-201] સાધુના પગ ના તળીયામાં તીક્ષ્ણ કે સૂક્ષ્મ ઠુંઠું કાંટો- લાકડા કે પત્થરની કણી લાગી જાય,.. આંખમાં સૂક્ષ્મ જીવજંતુ, બીજ કે રજ પડે અને તેને સાધુ પોતે કે સહવર્તી સાધુ કાઢવા કે શોધવા સમર્થ ન હોય ત્યારે સાધ્વી તેને કાઢે કે શોધે તે જિનાજ્ઞાનું ઉલ્લંઘન થતું નથી એજ રીતે આવી કોઈ તકલીફ સાધ્વીને થાય ત્યારે સાધ્વી તે કાઢવા કે શોધવા સમર્થ ન હોય તો સાધુ તેને કાઢે કે તો જિનાજ્ઞા ઉલ્લંઘન થતું નથી _202-20] દુર્ગ, વિષમ ભૂમિ કે પર્વત પર થી સરકતી કે પડતી; . દલદલ, Page #23 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દે સો-દ,સૂત્ર–૨૦૯ 11 કાદવ, સેવાળ કે પાણી માં પડતી કે ડૂબતી... નૌકા પર ચઢતી કે ઉતરતી; ..વિક્ષિપ્ત ચિત્ત વાળી હોય ત્યારે પાણી માં અગ્નિમાં કે ઉપરથી પડતી) એવી સાધ્વી ને જે કોઈ સાધુ પકડી લે કે ટેકો આપી બચાવે તો જિનાજ્ઞાનું ઉલ્લંઘન થતું નથી .... એ જ રીતે પ્રલાપ કરતી કે અશાંત ચિત્તવાળી, ભૂત પ્રેતાદિ થી પીડિત .. ઉન્માદવાળી કે પાગલ થયેલી; ... કોઈપણ પ્રકારના ઉપસર્ગ ને કારણે પડતી કે અથડાતી કુટાતી સાધ્વીને પકડી રાખનાર કે સહારો આપનાર સાધુ જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. [૨૧૨૧૩]કલહ કરતી હોય ત્યારે રોકવા, ... કઠોર પ્રાયશ્ચિતું ને કારણે ચલચિત્ત થયેલ, . . અન્નજળ ત્યાગી સંથારો સ્વીકારેલ હોય અને અન્ય પરિચારિકા સાધ્વીનો અભાવ થયો હોય, .. ગૃહસ્થ જીવનના કુટુમ્બીની આર્થિક સંકડામણથી વિચલિત મનોદશાને લીધે ધન-લોલુપ બની હોય ત્યારે આ બધી સ્થિતિમાં તે સાધ્વીને સાધુ ગ્રહણ કરે, રોકે, દૂર લઈ જાય કે સાંત્વનાદિ આપે તો જિનાજ્ઞાનું ઉલ્લંઘન થતું નથી. f214o કલ્પ અથતુ સાધુ-સાધ્વીની આચાર-મર્યાદા ન છ પરિમાન્ય અર્થાતુ ઘાતક કહેવાયાં છે. તે આ પ્રમાણે- કૌક અથત કણ કે ભાંડ ચેષ્ટા સંયમની ઘાતક છે, મૌખર્ય-વાચાળ પણું સત્ય વચનની ઘાતક છે, તિતિક- આ લોભીયો છે વગેરે બળબળાટ એષણા સમિતિનો ઘાતક છે, ચક્ષુની લોલુપતા ઈય સમિતિની ઘાતક છે, ઈચ્છા લોલુપતા અપરિગ્રહપણાની ઘાતક છે અને લોભ કે વૃદ્ધિથી નિયાણું કરવું તે મોક્ષમાર્ગ- સમક્તિનું ઘાતક છે. કેમકે ભગવંતે બધે નિદાનકરણ જ પ્રશંસેલ છે. [215] કલ્પ સ્થિતિ (સાધુ-સાધ્વીની આચાર મયદા) છ પ્રકારની હોય છે. તે આ પ્રમાણે- સામાયિક ચારિત્રવાળાની, છેદોપસ્થાપના રૂપ, પરિહાર વિશુદ્ધિ તપ સ્વીકાર કરવાવાળાની, પરિહારિક તપ પૂરા કરનારની, જિનકલ્પની અને સ્થવિર કલ્પની એમ છ આચાર મયદા છે. ( વિસ્તારથી સમજવા ભાષ્યતથા વૃત્તિ ખાસ જોવા.) - એ પ્રમાણે હું તમને) કહું છું. છઠ્ઠા ઉદ્દેસાની મુનિદીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ થઈ 35 હતુ કપ્પો ગુર્જરછાયા પૂર્ણ બીજા છેદ સૂત્રની ગુર્જરછાયા પૂર્ણ Page #24 -------------------------------------------------------------------------- ________________ | ॐ नमो अभिनव नाणस्स આ આગમ સંપુટના મુખ્ય દ્રવ્યસહાયક Frelih Tah16 Ucla FIP Richard શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ સપરિવાર, વડોદરા elઠીf h13 tlone