Book Title: Agam Deep 35 Bruhat Kappo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 16
________________ 154 બુહબ્બો- 383 સવું, નિદ્રા લેવી, ઊંઘી જવું, અશનાદિ આહાર કરવો, મળ-મૂત્ર. કફનાકના મેલનો ત્યાગ કરવો, સ્વાધ્યાય-ધ્યાન કે કાયોત્સર્ગ કરવો ન કશે. [૮૩-૮૪]સાધ્વી ને (શયનઆસન માટે) રૂંવાટીવાળું ચામડું લેવું ન કહ્યું, .. સાધુને કહ્યું. પણ તે વાપરેલું કે નવું ન હોય, પાછું દેવાનું હોય, ફકત એક રાત્રિ માટે ઉપયોગમાં લાવેલું હોય પણ અનેક રાત્રિ માટે ઉપયોગમાં લેવાનું ન હોય 8i5-88] સાધુ-સાધ્વીને અખંડ ચામડું, .. વસ્ત્રો, કે આખા તાકા, પાર્સ રાખવા કે ઉપયોગ કરવાનું ન કલ્પે, .. પણ (કારણે) ચમખંડ, ટુકડા કરેલા કે તાકામાંથી પ્રમાણાનુસાર ફાડેલા વસ્ત્રો રાખવા અને ઉપયોગ કરવા કલ્પે. [89-90] સાધુને અવગ્રહાનંતક (ગુપ્તાંગ આવરક વસ્ત્ર અને અવગૃહ પટ્ટક) અવગ્રહાનંતક આવરક વસ્ત્ર રાખવું કે ઉપયોગ કરવો ન કહ્યું... સાધ્વી ને કહ્યું. [91 ગૃહસ્થને ઘેર આહાર લેવા ગયેલ સાધ્વીને જો વસ્ત્રની આવશ્યકતા હોય તો આ વસ્ત્ર મારા માટે લઉ છું “એમ સ્વનિશ્રાએ વસ્ત્ર લેવું ન કહ્યું. પણ પ્રવર્તિની નિશ્રાએ લેવું કલ્પ (અથતું પ્રવર્તિની આજ્ઞા ન આપે તો વસ્ત્ર પરત કરવું. જો પ્રવતિનીની વિદ્યમાન ન હોય તો ત્યાં વિદ્યમાન એવા આચાર્ય. ઉપાધ્યાય, પ્રવર્તક, વિર, ગણી, ગણધર, ગણાવચ્છેદક કે જે ગીતાર્થ હોય તેની નિશ્રાએ વસ્ત્ર લેવું કહ્યું. ૯૨-૯૩પહેલી જ વખત પ્રવજિત થનાર સાધુને રજોહરણ, ગુચ્છ, પાત્ર તેમજ ત્રણ અખંડ વસ્ત્ર,.. (સાધ્વીને ચાર અખંડ વસ્ત્રો પોતાની સાથે લઈને પ્રવજિત થવું કહ્યું જો પહેલાં પ્રવજિત થયા હોય તો ન કહ્યું પણ યથા પરિગૃહિત વસ્ત્રોને લઈને આત્મભાવથી પ્રવજિત થવું કહ્યું. (અહીં ધક્ષા- વડી દીક્ષાના અનુસંધાને સમજવું 9i4] સાધુ-સાધ્વીઓને પ્રથમ સમવસરણ અર્થાતુ વષવાસ માં વસ્ત્ર ગ્રહણ કરવા ન કલ્ય, . પણ બીજા સમવસરણ અર્થાત્ વષવાસ ચાતુમસ પછી કહ્યું. [-૭]સાધુ-સાધ્વીઓને ચારિત્ર પર્યાયના ક્રમમાં વસ્ત્ર, શય્યા-સંથારો ગ્રહણ કરવો અને વંદન કરવું કહ્યું. 98-10] સાધુ-સાધ્વીને ગૃહસ્થ ના ઘરમાં કે બે ઘરની વચ્ચે ઉભવું. બેસવું, ઉભા-ઉભા કાયોત્સર્ગ કરવો, .. ચાર પાંચ ગાથાઓનું ઉચ્ચારણ, પદચ્છેદ, સૂત્રાર્થકથન, ફળકથન કરવા, .. પાંચ મહાવ્રતોના ઉચ્ચારણ આદિ કરવા ન કહ્યું. (કદાચ કોઈ ઉત્કટ જિજ્ઞાસા વાળા હોયતો) ફકત એક દષ્ટાંત, એક પ્રશ્નોત્તર, એક . ગાથા કે એક શ્લોક નું એક સ્થાને સ્થિર રહી ઉચ્ચારણ આદિ કરવું કહ્યું, [101-102] સાધુ-સાધ્વીને સાગરિકના શવ્યાસંસ્તારક જે ગ્રહણ કરેલ હોય તે કાર્ય પૂર્ણ થયે “અવિકરણ” (જેમ જે રીતે લીધો હોય તેમ તે રૂપે પરત ન કરવો તે) રાખી ગમન કરવું ન કહ્યું. “વિકરણ” તે જ સ્વરૂપે પરત) કરી ગમન કરવું કહ્યું. [૧૦૩]સાધુ-સાધ્વીએ પ્રાતિહારિક-(પરત કરવા યોગ્ય) કે સાગારિક (શય્યાતર) ના શયા-સંથારો ગુમ થઈ જાયતો તેને શોધવો જોઈએ. જે મળી જાયતો જેનો હોય તેને પરત કરવો જોઈએ, જે ન મળે તો ફરીથી આજ્ઞા લઈને બીજો શસ્ત્રો-સંથારો ગ્રહણ કરી ઉપયોગમાં લેવો. [૧૦]જે દિવસે શ્રમણ સાધુ શવ્યા-સંથારો છોડીને વિહાર કરે તે જ દિવસે કે ત્યારે બીજા શ્રમણ-સાધુ આવી જાય તો પૂર્વગૃહિત આજ્ઞાથી શય્યા સંથારો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24