Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Jaykirtisuri
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 353
________________ ६३८ श्रीउत्तराध्ययनदीपिकाटीका - २ કેટલાક નિઃસત્ત્વશાળી જીવો નિર્પ્રન્થના આચારોને પામીને પણ તે અનુષ્ઠાન પ્રત્યે શિથિલ હોય છે. काले कृष्यादिरिव सर्वानुष्ठानसाफल्यात् । २६-१२ કાળે કરાયેલ ખેતીની જેમ તે તે કાળે કરાયેલ સર્વ અનુષ્ઠાન સફળ થાય છે. कर्त्तारमेवानुयति कर्म । કર્મ કર્તાને જ અનુસરે છે. कृतघ्नेषु नास्था कार्या । કૃતઘ્નવ્યક્તિઓનો વિશ્વાસ કરવો નહિ. कैलासो मेरूरिति वृद्धाः । કૈલાસપર્વત મેરુપર્વત છે એ પ્રમાણે વૃદ્ધ સંપ્રદાય છે. क्षमामूल एव मुनिधर्मः । મુનિધર્મ ક્ષમામૂલક છે. क्षमायुक्तो न निर्दयः । ક્ષમાવાળો નિર્દય હોતો નથી. नापि प्रवचनविधिना सच्चेष्टात्मकत्वात्समितिशब्दवाच्यत्वमस्ति । ગુપ્તિઓ પણ પ્રવચનવિધિથી સમ્યક્ ચેષ્ટાસ્વરૂપ હોવાથી સમિતિશબ્દથી વાચ્ય છે. गृहिधर्मेऽपि स्थितः सन् सर्वप्रजानुकम्पी । હે રાજન્ ! ગૃહસ્થધર્મમાં રહીને પણ સર્વ આત્મા પ્રત્યે દયાપર બન ! गृहिधर्मस्यापि सम्यक्त्वदेशविरतिरूपस्य स्वर्गफलत्वात् । સમ્યક્ત્વ-દેશવિરતિસ્વરૂપ ગૃહસ્થધર્મના પાલનથી પણ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. तत्त्वतो हि कः कस्य स्वजनो न वाऽस्वजनः । તાત્ત્વિકરીતિથી કોઈ કોઈનું સ્વજન કે પરજન નથી. तृष्णा हि सति वस्तुनि मूर्छा । વિદ્યમાન વસ્તુમાં મૂર્છા એ તૃષ્ણા છે. दीक्षायामेव सुप्रस्थितत्वादात्मनोऽन्येषां च योगक्षेमकृत्वान्नाथत्वम् । દીક્ષામાં જ સદાચારીપણું હોવાથી અને સ્વ અને પરનું યોગક્ષેમ થતું હોવાથી નાથપણું છે. दुः प्रस्थितो ह्यात्मा समस्तदुःखहेतुर्वैतरणादिरूपः । દુરાચારી આત્મા બધા દુઃખના કારણરૂપ વૈતરણાદિસ્વરૂપ છે. न हि कषायकलुषितचेतसो लिङ्गादिधारणं कुगतिनिवारणायलम् । કષાયથી સંક્લિષ્ટ ચિત્તવાળાને વેષધારણ કુગતિથી અટકાવવામાં સમર્થ થતું નથી. नास्ति जीवस्य ज्ञानस्वरूपस्य नाशो मृतिः, किन्तु देहस्यैव । જ્ઞાન સ્વરૂપ જીવનો નાશ-મૃત્યુ થતું નથી, દેહનો જ નાશ-મૃત્યુ થાય છે. Jain Education International 2010_02 For Private & Personal Use Only १३-२३ १८-१४ ९-४८ २-२६ २-२६ २४-३ १३-३२ १३-३२ १३-२८ ३२-६ २०- ३७ २०- ३७ ५-२१ २-२७ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370