________________
६३८
श्रीउत्तराध्ययनदीपिकाटीका - २
કેટલાક નિઃસત્ત્વશાળી જીવો નિર્પ્રન્થના આચારોને પામીને પણ તે અનુષ્ઠાન પ્રત્યે શિથિલ હોય છે. काले कृष्यादिरिव सर्वानुष्ठानसाफल्यात् ।
२६-१२
કાળે કરાયેલ ખેતીની જેમ તે તે કાળે કરાયેલ સર્વ અનુષ્ઠાન સફળ થાય છે.
कर्त्तारमेवानुयति कर्म ।
કર્મ કર્તાને જ અનુસરે છે.
कृतघ्नेषु नास्था कार्या ।
કૃતઘ્નવ્યક્તિઓનો વિશ્વાસ કરવો નહિ.
कैलासो मेरूरिति वृद्धाः ।
કૈલાસપર્વત મેરુપર્વત છે એ પ્રમાણે વૃદ્ધ સંપ્રદાય છે.
क्षमामूल एव मुनिधर्मः । મુનિધર્મ ક્ષમામૂલક છે.
क्षमायुक्तो न निर्दयः ।
ક્ષમાવાળો નિર્દય હોતો નથી.
नापि प्रवचनविधिना सच्चेष्टात्मकत्वात्समितिशब्दवाच्यत्वमस्ति । ગુપ્તિઓ પણ પ્રવચનવિધિથી સમ્યક્ ચેષ્ટાસ્વરૂપ હોવાથી સમિતિશબ્દથી વાચ્ય છે. गृहिधर्मेऽपि स्थितः सन् सर्वप्रजानुकम्पी ।
હે રાજન્ ! ગૃહસ્થધર્મમાં રહીને પણ સર્વ આત્મા પ્રત્યે દયાપર બન ! गृहिधर्मस्यापि सम्यक्त्वदेशविरतिरूपस्य स्वर्गफलत्वात् ।
સમ્યક્ત્વ-દેશવિરતિસ્વરૂપ ગૃહસ્થધર્મના પાલનથી પણ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. तत्त्वतो हि कः कस्य स्वजनो न वाऽस्वजनः ।
તાત્ત્વિકરીતિથી કોઈ કોઈનું સ્વજન કે પરજન નથી.
तृष्णा हि सति वस्तुनि मूर्छा ।
વિદ્યમાન વસ્તુમાં મૂર્છા એ તૃષ્ણા છે.
दीक्षायामेव सुप्रस्थितत्वादात्मनोऽन्येषां च योगक्षेमकृत्वान्नाथत्वम् ।
દીક્ષામાં જ સદાચારીપણું હોવાથી અને સ્વ અને પરનું યોગક્ષેમ થતું હોવાથી નાથપણું છે. दुः प्रस्थितो ह्यात्मा समस्तदुःखहेतुर्वैतरणादिरूपः ।
દુરાચારી આત્મા બધા દુઃખના કારણરૂપ વૈતરણાદિસ્વરૂપ છે.
न हि कषायकलुषितचेतसो लिङ्गादिधारणं कुगतिनिवारणायलम् ।
કષાયથી સંક્લિષ્ટ ચિત્તવાળાને વેષધારણ કુગતિથી અટકાવવામાં સમર્થ થતું નથી. नास्ति जीवस्य ज्ञानस्वरूपस्य नाशो मृतिः, किन्तु देहस्यैव ।
જ્ઞાન સ્વરૂપ જીવનો નાશ-મૃત્યુ થતું નથી, દેહનો જ નાશ-મૃત્યુ થાય છે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
१३-२३
१८-१४
९-४८
२-२६
२-२६
२४-३
१३-३२
१३-३२
१३-२८
३२-६
२०- ३७
२०- ३७
५-२१
२-२७
www.jainelibrary.org