________________
परिशिष्टम्
[४] दीपिकाटीकागत-उल्लिखिततात्त्विकवाक्यानि ॥
अगन्धजातीयाः सर्पाः ज्वलदग्निज्वालां प्रविशेयुः, न तूद्गीर्णं विषं पश्चाद् गृह्णन्ति । २२-४२ અગંધનજાતિના સર્પો બળતી અગ્નિની જ્વાલામાં પ્રવેશ કરે છે, પરંતુ વસેલું ઝેર પાછું ગ્રહણ કરતા નથી. अदान्तात्मानश्चौरपारदारिकाद्या विनश्यन्ति ।
१-१० અનુપશાંત આત્માવાળા ચોર અને પરસ્ત્રીલંપટ નાશ પામે છે. अनावे उपेक्षैव श्रेयसी।
१३-३३ આરંભ-પરિગ્રહમાં રાચ્યા-માગ્યામાં ઉપેક્ષા જ હિતકર છે. अन्तःकालुष्ये हि बहिरेवं प्रसन्नत्वाऽसम्भवात् ।।
१८-२० મનમાં કલુષતા હોય તો બહાર પ્રસન્નતા સંભવતી નથી. अपरकृतस्याऽपरत्राऽसङ्क्रमणेन परार्थानुष्ठानस्याऽनर्थकत्वात् ।
६-२ બીજાએ કરેલ બીજામાં સંક્રમ નહિ થવાથી પર માટે અનુષ્ઠાન અનર્થક છે. आकाशसमत्वेन तस्या [इच्छायाः ] अपर्यवसितत्वात् ।
१४-३९ આકાશ સમાન હોવાથી ઇચ્છાનો અંત નથી. आत्मनि जिते सति सर्वं जितमेव ।
९-३६ આત્મા વશ થયે છતે ઇન્દ્રિયાદિ, મિથ્યાત્વાદિ સર્વ વશ થયેલ છે. इन्द्रियवशस्य ह्यवश्यं भावी चित्तविप्लवोऽपि [भवति ।
३२-१० ઇન્દ્રિયોથી પરવશને નક્કી ચિત્તનો પણ ભ્રમ થાય છે. एक एव धर्मः त्राणमापत्परिरक्षणम् ।
१४-४० આપત્તિમાં રક્ષણ માટે એક જ સમ્યગ્દર્શનાદિરૂપ ધર્મ શરણભૂત છે. एके निःसत्त्वाः निर्ग्रन्थधर्म लब्ध्वापि तदनुष्ठानं प्रति शिथिलीभवन्ति ।
२०-३८
___Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org