Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Jaykirtisuri
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 354
________________ परिशिष्टम्-४ दीपिकाटीकागत-उल्लिखिततात्त्विकवाक्यानि ॥ ६३९ नियतविहारे ममता स्यात् । २-१९ એકસ્થાને વિચરણમાં મમતા થાય છે. निश्चयो न लिङ्गं प्रत्याद्रियते, व्यवहारस्तदिच्छति । २३-३३ નિશ્ચયનય લિંગ પ્રત્યે આદર કરતો નથી, વ્યવહારનય લિંગને ઇચ્છે છે. पात्रदानादेव पुण्यप्राप्तिः, अन्यथा हानिरेव । १२-१७ પાત્રમાં દાન આપવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે, અપાત્રને દાન આપવાથી પુણ્ય નાશ થાય છે. पूज्यानामालोक एव प्रणामः कार्यः २०-७ પૂજયપુરુષોને જોવાથી જ પ્રણામ કરવા. प्रमादमूलत्वात् सकलाऽनर्थपरम्परायाः। १०-१५ સકલ અનર્થની પરંપરા પ્રમાદમૂલક છે. बहुधापि रूपदर्शने रागिणां न तृप्तिरस्ति, उत्तरोत्तरेच्छया खिद्यते एव रागी। અનેક પ્રકારે પણ રૂપદર્શનમાં રાગીઓને તૃપ્તિ થતી નથી, ઉત્તરોત્તર ઇચ્છાથી રાગી ખેદ પામે છે. बालोऽलीकवाचालतया स्वयं नष्टं परान्नाशयति । ५-७ અજ્ઞાની અસત્ય વાચાળપણાથી પોતે નાશ પામે છે, બીજાને નાશ પમાડે છે. भावनया भाविता अचिरेण कालेन दुःक्खस्यान्तमुपागताः। १४-५० શુભકર્મના અભ્યાસથી ભાવિત થયેલા અલ્પ જ કાળમાં મોક્ષને પામે છે. महाप्रासादा ऋषयो भवन्ति, न पुनर्मुनयः कोपपरा भवन्ति । १२-३१ મુનિઓ મહાન ચિત્તપ્રસન્નતાવાળા હોય છે, ક્રોધવાળા હોતા નથી. यथा लोहमया यवाश्चर्वितव्या दुष्करास्तथा चारित्रमपि चरितुं दुष्करमेव । १९-३९ જે પ્રમાણે લોઢાના જવ ચાવવા દુષ્કર છે, તે પ્રમાણે ચારિત્રનું પણ આચરણ દુષ્કર છે. यद्येकः सर्वलोकदानेन न पार्यते, तदा बहूनां तृप्तिः कथं कर्तुं शक्या !! । સર્વલોકના દાનથી જો એકની ઇચ્છા પૂરી શકાતી નથી તો ઘણાની તૃપ્તિ કરવા માટે શું શક્ય છે? यावन्तः स्थलचरास्तावन्त एव जलचरा अपि । ३६-१७४ જેટલા સ્થલચરજીવો છે તેટલા જ જલચર જીવો પણ છે. ये तु बालाः पण्डितमानिनश्च ते स्वयमज्ञा अपि ज्ञत्वगर्वाद् गुणवतोऽनुपासमानाः स्युः। ६-११ જે પંડિતમાની બાલજીવો છે તે સ્વયં અજ્ઞાની હોવા છતાં પણ જ્ઞાનના ગર્વથી ગુણવાન પુરુષની ઉપાસના કરતા નથી लब्धभोगसुखास्वादस्य भोगेभ्यो निवृत्तिरत्यन्तदुष्करा । १९-२९ ભુક્તભાગીને ભોગોથી નિવૃત્તિ અત્યંત દુષ્કર છે. ८-१६ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370