Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 3
________________ wતાના જ * શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનો મહિમા કા જે ખરેખર આસન્ન સિદ્ધિવાલા, રત્નત્રયીના આરાધક અને ગ્રંથિ-ભેદવાળી ભવ્યાત્માઓ છે, તે આ છત્રીશ અધ્યયનોને ભણે છે. જે અભવ્ય અને ગ્રંથિને ભેટ નહિં કરનાર છે, તે અનંત સંસારી છેતે સંકિલષ્ટ કર્મવાળાએ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના પઠનમાં અભવ્ય–અગ્ય છે. વિઘરહિત જે આમાના આરંભેલ આ ઉત્તરાધ્યયને મહામુશ્કેલીએ સમાપ્ત થાય છે, તે ભવ્ય આત્મા આ ઉત્તરાધ્યયનોને મેળવે છે. આ પ્રમાણે પૂર્વ ઋષિઓ કહે છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 336