Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 175
________________ | शा-१० | १० | શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ઘણા સાધુ અને સાધ્વીઓને સંબોધન કરીને આ પ્રમાણે કહ્યું, હે આર્યો! શ્રેણિકરાજા અને ચલણાદેવીને જોઈને તમારા મનમાં શું આ પ્રકારના પરિણામો યાવત વિચારો ઉત્પન્ન થયા છે? કે–અહો! શ્રેણિકરાજા મહાનઋદ્ધિવાળા છે યાવતુ આપણે પણ ભવિષ્યમાં(ભવાંતરમાં) આવા ઉત્તમ ભોગોને પ્રાપ્ત કરીએ તે આપણા માટે ઉત્તમ છે. અહો ! ચલણાદેવી મહદ્ધિક છે યાવત આપણે પણ ભવિષ્યમાં મનુષ્યાણી સંબંધી ઉત્તમ ભોગોને પ્રાપ્ત કરીએ. હે આર્યો! (હે આર્યાઓ શું) આ વૃત્તાંત યથાર્થ છે? હા ભગવાન ! આ વૃતાંત યથાર્થ છે અર્થાતુ અમોને આ પ્રકારનો વિચાર આવ્યો છે. विवेयन: પ્રસ્તુત સૂત્રોમાં વર્ણિત વિષય આ દશાની ઉત્થાનિકા રૂપ છે. નવ પ્રકારના નિદાનના વર્ણન પૂર્વે સૂત્રકારે ભગવાનના સમવસરણમાં રાજા શ્રેણિક તથા રાણી ચેલણાનું આગમન તથા તેના રૂપ સૌંદર્યને જોઈને કેટલાક સાધુ-સાધ્વીએ કરેલા નિદાનનું પ્રતિપાદન કર્યું છે. (१) निथोर्नुपुरुष लोग माटे निधान मने तेनुं : ९ एवं खलु समणाउसो ! मए धम्मे पण्णत्ते-इणमेव णिग्गंथे पावयणे सच्चे अणुत्तरे पडिपुण्णे केवले संसुद्धे णेआउए सल्लकत्तणे सिद्धिमग्गे मुत्तिमग्गे णिज्जाणमग्गे णिव्वाणमग्गे अवितहमविसंधी, सव्वदुक्खप्पहीणमग्गे । इत्थं ठिया जीवा सिझंति बुझंति मुच्चंति परिणिव्वायंति सव्वदुक्खाणमंतं करेंति। ભાવાર્થ - હે આયુષ્યમાન શ્રમણો! મેં શ્રુત-ચારિત્ર રૂપ ધર્મનું નિરૂપણ કર્યું છે. તે નિગ્રંથ પ્રવચન सत्य छ, अनुत्तरछे, प्रतिपूछे, मद्वितीय छ, शुद्ध छे, न्याय संगत छ, भायाशस्य, निहनशल्य, મિથ્યાદર્શન શલ્ય, આ ત્રણ શલ્યને કાપનાર છે, સિદ્ધિનો માર્ગ છે, મુક્તિનો માર્ગ છે, નિર્વાણનો માર્ગ છે, આ માર્ગ જ યથાર્થ છે, અસંદિગ્ધ છે અને બધા દુઃખોથી મુક્ત થવાનો માર્ગ છે. આ સર્વજ્ઞ પ્રરૂપિત ધર્મના આરાધક જીવો સિદ્ધ, બુદ્ધ, મુક્ત થઈ નિર્વાણને પ્રાપ્ત થાય છે અને બધા દુઃખોનો અંત કરે છે. १० जस्स णं धम्मस्स णिग्गंथे सिक्खाए उवट्ठिए विहरमाणे पुरा दिगिंछाए, पुरा पिवासाए पुरा सीतातवेहिं, पुरा पुढेहिं विरूवरूवेहिं परीसहोवसग्गेहिं उदिण्णकामजाए यावि विहरेज्जा से य परक्कमेज्जा, से य परक्कममाणे पासेज्जा-जे इमे उग्गपुत्ता महामाउया, भोगपुत्ता महामाउया, तेसिं णं अण्णयरस्स अइजायमाणस्स वा णिज्जायमाणस्स वा पुरओ महं दासी-दास-किंकर-कम्मकर पुरिस-पायत्तपरिक्खित्तं छत्तं भिंगारं गहाय णिग्गच्छंति । तयाणंतरं च णं पुरओ महाआसा आसवरा, उभओ तेसिं णागा णागवरा पिट्ठओ रहा रहवरा, रहसंगल्लि । से य उद्धरिय-सेय-छत्ते, अब्भुगये भिंगारे, पग्गहिय तालियंटे, पवीयण्ण-सेय-चामरबालवीयणीए । अभिक्खणं-अभिक्खणं अइजाइय-णिज्जाइय सप्पभा । स पुव्वावरं च णं हाए जाव सव्वालंकारविभूसिए, महइ महालियाए

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203