Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text ________________
| ११४ ।
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
હે આયુષ્યમાન શ્રમણો! આ નિદાનના આ પાપકારી પરિણામ સ્વરૂપે તેને કેવલી પ્રરૂપિત ધર્મ પર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ ઉત્પન્ન થતી નથી. (७) स्व:वी परियारानुं निदान मने तेनुं :२४ एवं खलु समणाउसो ! मए धम्मे पण्णत्ते जावसे य परक्कममाणे माणुस्सएसु कामभोगेसु णिव्वेदं गच्छेज्जा- माणुस्सग्गा खलु कामभोगा अधुवा जाव विप्पजहियव्वा ।
संति उड्ढे देवा देवलोयंसि । ते णं तत्थ णो अण्णेसिं देवाणं देवीओ अभिजुजिय-अभिजुजिय परियारेइ, णो अप्पणो चेव अप्पाणं वेउव्विय-वेउव्विय परियारेइ, अप्पणिज्जियाओ देवीओ अभिजुजिय-अभिमुंजिय परियारेइ ।
जइ इमस्स सुचरियस्स तव-णियम-बंभचेरवासस्स कल्लाणे फलवित्तिविसेसे अत्थि, अहमवि आगमेस्साए इमाइं एयारूवाइं दिव्वाइं भोगाइं भुंजमाणे विहरामि-से तं साहु । ભાવાર્થ :- હે આયુષ્માન શ્રમણો! મેં શ્રુત-ચારિત્ર ધર્મનું પ્રતિપાદન કર્યું છે યાવત સંયમમાં પરાક્રમ કરતા સાધુ કે સાધ્વીનું ચિત્ત મનુષ્યસબંધી કામભોગોથી વિરક્ત થઈ જાય અને તે વિચારે કે મનુષ્યસબંધી કામભોગો અદ્ભવ છે યાવત્ છોડવા યોગ્ય છે.
ઊર્ધ્વ દેવલોકમાં જે દેવો છે, તે ત્યાં અન્ય દેવોની દેવીઓની સાથે કામક્રીડા કરતા નથી, સ્વયંની વિકર્વિત દેવીઓ સાથે કામક્રીડા કરતા નથી, પરંતુ પોતાની દેવીઓની સાથે કામક્રીડા કરે છે.
સમ્યક રીતે આચરેલા મારા આ તપ, નિયમ અને બ્રહ્મચર્ય પાલનનું કલ્યાણકારી વિશિષ્ટ ફળ હોય, તો હું પણ આગામી ભવમાં આ પ્રકારના દિવ્યભોગને પ્રાપ્ત કરું, તે મારા માટે ઉત્તમ છે. |२५ एवं खलु समणाउसो ! णिग्गंथो वा णिग्गंथी वा णियाणं किच्चा जाव देवे भवइ महिड्डिए जाव दिव्वाई भोगाई भुंजमाणे विहरइ । से णं तत्थ णो अण्णेसि देवाण देवीओ अभिजुजिय-अभिजुजिय परियारेइ. णो अप्पणो चेव अप्पाणं विउव्विय-विउव्विय परियारेइ, अप्पणिज्जियाओ देवीओ अभिजुजिय-अभिमुंजिय परियारेइ ।।
से णं ताओ देवलोगाओ आउक्खएणं जाव पुमत्ताए पच्चायाइ जाव तस्स णं एगमवि आणवेमाणस्स जाव चत्तारिपंच अवुत्ता चेव अभुटुंति-भण देवाणुप्पिया! किं करेमो जाव किं ते आसगस्स सयइ ?
तस्स णं तहप्पगारस्स पुरिसजायस्स तहारूवे समणे वा माहणे वा उभओ कालं केवलिपण्णत्तं धम्ममाइक्खेज्जा? हंता ! आइक्खेज्जा । से णं पडिसुज्जा? हंता ! पडिसुणेज्जा । से णं सद्दहेज्जा, पत्तिएज्जा, रोएज्जा? हंता ! सद्दहेज्जा,
Loading... Page Navigation 1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203