________________
ગાથા-૧૧
૬૬
ચતુઃશરણપકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ
સાધક ધર્મ વ્યાપાર કરે છે. ઘf - દુર્ગતિમાં પડતાં પ્રાણીને ધારે છે. કેવલી - જ્ઞાની વડે પ્રતિપાદિત. • x • વળી કેવો ધર્મ-પરંપરાથી પ્રકીને આપે તેવો સુખાવહ. આના વડે મિથ્યાર્દષ્ટિ ધર્મનો - x • નિષેધ કર્યો. આ ચાર શરણ ચાર ગતિને નિવારી સિદ્ધ લક્ષણરૂપ પાંચમી ગતિ અપાવે છે. તેથી જ ભવ અટવીમાં શરણરહિતો ભટકે છે. કોઈ સુકૃતુ કર્મોને જ શરણ પ્રાપ્ત થાય.
• સમ-૧૨ -
હવે તીર્થકરની ભક્તિના સમૂહે કરી ઉછળતી રોમરાજી રૂપ બતરે શોભાયમાન આત્મા હથિી મસ્તકે અંજલી કરી કહે છે –
• વિવેચન-૧૨ :
તે શરણ પ્રતિપક્ષ ચતુર્વિધ સંઘમાંનો કોઈપણ જીવ, જિન ભક્તિના પ્રાબલ્યથી રોમાંચિત થયેલ• x• તેથી અંતરંગ શગુના ભીષણ, પ્રકૃષ્ણ હથિી જે પ્રણામ, તેના વડે વ્યાકુળ જે રીતે થાય, અથવા આનંદાશ્રુથી ગદ્ગદ્ સ્વર, તથા મસ્તકે સાંજલિ કરીને કહે છે – હવે અરહંત શરણ અંગીકાર કરીને જે બોલે તે –
• સુગ-૧૩ થી ૨૨
[૧] સગ-દ્વેષરૂપ શણના હણનાર, આઠ કમિિદ ગુના હણનારા, વિષય કષાય શત્રુને હણનાર - અરિહંતો મને શરણ થાઓ.
[૧૪] યજ્યશ્રીને તજીને, દુક્કર તપ ચારિત્રને સેવીને કેવલજ્ઞાન લખીને યોગ્ય અરહંતો મને શરણ થાઓ.
[૧૫] સ્તુતિ-વંદનને યોગ્ય, ઈન્દ્રો-ચકવતની પૂજાને યોગ્ય શાશ્વત સુખ પામવાને યોગ્ય અરહંતો મને શરણ થાઓ.
[૧૬] બીજાના મનોભાવને જાણતાં, યોગીન્દ્ર અને મહેન્દ્રને ધ્યાન કરવા યોગ્ય, વળી ધમકથાને યોગ્ય આરહેતો મને શરણ હો.
[૧] સર્વ જીવોની દયા પાળવાને યોગ્ય, સત્ય વચનને યોગ્ય, બહાચર્યને યોગ્ય અરહંતો મને શરણ થાઓ.
[૧૮] સમોસરણમાં બેસીને, ચોત્રીશ અતિશયોને સેવા પૂર્વક, ધર્મકથાને કહેતા અરિહંતો મને શરણ થાઓ.
[૧૯] એક વાણી વડે અનેક પાણીના સંદેહને એક સાથે છેદતા ત્રણ જગને અનુશાસિત કરdi અરિહંતો મને શરણ થાઓ.
[૨૦] વચનામૃત વડે ગતને શાંતિ પમાડતાં, ગુણોમાં સ્થાપતા, અવલોકનો ઉદ્ધાર કરd અરિહંતો મને શરણ થાઓ.
[૨૧] અતિ અદ્દભુત ગુણવાળા, પોતાના યશરૂષ ચંદ્ર વડે દિશાઓના આંતને શોભાવનાર, શાશ્વત-અનાદિ-અનંત અરહંતોને મેં શરણપણે અંગીકાર કરેલા છે.
[૨] જરા-મરણને તજનાર, દુઃખપીડિત સમસ્ત પાણીના શરણરૂપ, ત્રણ જગતૃના લોકને સુખ આપનાર અરિહંતોને નમસ્કાર, 2િ8/5].
• વિવેચન-૧૩ થી ૨૨ :| [૧૩] રાગ ત્રણ ભેદે - દૃષ્ટિરાગ, કામરાગ, સ્નેહરણ. હેપ-બીજાના દ્રોહના અધ્યવસાય અથવા આસકિતમાત્ર મગ, અપીતિ માત્ર હેષ ઉપલક્ષણથી મદ, મત્સર, અહંકાર લેવા. તે રૂ૫ શગુના હણનાર. જ્ઞાનાવરણાદિ આઠ કર્મરૂપી શત્રુ, આદિ શદથી પરીષહ, વેદના અને ઉપસગદિ લેવા, તેના હણનાર. શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શરૂપ વિષય અને કષાય - ક્રોધ, માન, માયા, લોભ - x • તે રૂ૫ શગુના હણનાર. અથવા વિષય, કષાયોના વિનાશકવથી શગુપણું છે. એવા પ્રકારના અરિહંત-જિન મને શરણ-પદ્મિાણ થાઓ.
[૧૪] રાજ્યલક્ષીને છોડીને, કર્મમલના દૂર કરવાથી આત્મા સુવર્ણ જેમ અગ્નિ વડે તપે તે તપ, તેનું આ સેવન, જે સામાન્ય સાધુને કરવું અશક્ય છે, તે છમાસાદિ રૂપ અને અપ્રમતતા-મૌન-કાયોત્સર્ગાદિ તે તપ સેવીને જે કેવળજ્ઞાન વિભૂતિને યોગ્ય થાય તે અરહંત-તીર્થકર, મને શરણ થાઓ. અથવા રાજ્યશ્રીને તજતા, દશર તપ-ચાસ્ત્રિને અનુસરતા, કેવલશ્રીને પામનાર મને શરણ હો. * * છે કે શક્રાદિને બધી અવસ્થામાં જિનો નમસ્કાર યોગ્ય નથી કેમકે અવિરતિપણે છે. જે અનાગત જિન સાધુ વડે નમસ્કાર કરાય છે, તે પણ ભાવિભાવસાત્રિાવસ્થા જ છે.
[૧૫] સ્તવ કે સ્તુતિ - સદભૂત ગુણોત્કીર્તન, વંદન-કાયિક પ્રણામ, તે બંનેને યોગ્ય, અમરેન્દ્ર-નરેન્દ્રોની પૂજા - સમવસરણાદિ સમૃદ્ધિને યોગ્ય, શાશ્વત સુખ - નિર્વાણ પછીનું, તેને પણ યોગ્ય.
[૧૬] પોતાના સિવાયના, બીજાના મનમાં રહેલ ચિંતિત, તેને જાણતાં, * * • તેના વડે અનુતર દેવોના મનના સંશય જાણીને તેના ઉચ્છેદમાં સમર્થ, તથા યોગીમુનિના ઈન્દ્ર-ગૌતમાદિ, મહાન ઈન્દ્રો - શકાદિ, તેમના ધ્યાનને યોગ્ય. - x - ધર્મકથા - દાન, શીલ, તપ, ભાવનાદિના કથનને યોગ્ય, સર્વાપણાથી સર્વ ભાષાનુયાયી, યોજનગામીની વાણી, છાણ્યાવસ્થામાં મૌન ધારણ કરેલા આદિ.
[૧] સૂમ, બાદર, બસ, સ્થાવર જે જીવો, તેમની હિંસા નહીં તે અહિંસા - રક્ષા, તેને યોગ્ય, સજ્જનોનું હિત તે સત્ય - તથ્ય. તે અને તેનું કહેવું, તેને યોગ્ય • x • તથા અઢાર ભેદે બ્રહ્મવત - x - તેની આસેવના, પ્રરૂપણા અને અનુમોદનાને યોગ્ય.
[૧૮] સંસારના ભયથી ઉદ્વિગ્ન જીવો વડે અવસરણ થાય તે સમવસરણ તેને અલંકરીને, ૩૪ અતિશય - જન્મથી, કર્મક્ષયથી, દેવોએ કરેલ અનુક્રમે ૪-૧૧-૧૯ અતિશયો સેવતા ઉપલક્ષણથી વાણીના ૩૫-વચનાતિશયવાળા, ધર્મકથા કહીને જે મુક્તિમાં ગયા-જાય છે-જશે અથવા ધર્મકથા કહેતા, તેમનું શરણ. - X - X • સ્તુતિ ઉપદેશ રૂપથી પુનરુક્તિ થાય તેમાં દોષ નથી.
[૧૯] એક પણ વયનથી અનેક પ્રકારે સંશયોને, કોના ? સુર, અસુર, મનુષ્ય અને તિર્યંચોના. સમકાળે જ છેદીને -x- ત્રિભુવનને શિક્ષિત કે અનુશાસિત કરીને • સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિરૂપ શિક્ષાપ્રદાનથી, મોટ્ટો જનાર, બાકી પૂર્વવતું.