________________
ગાથા-૧ થી ૩
६४
રીતે ? સમભાવલક્ષણ સામાયિકથી. અહીં - જિનશાસનમાં, બીજે ક્યાંય નહીં, કેમકે તેમને સામાયિકની પરિભાષા જ નથી. કઈ રીતે વિશોધિ કરાય છે ? ચા - કાય આદિ વાપરો. તેમાં સાવધનું વર્જન અને નિરવધના સેવનથી કરાય. હવે દર્શનાચારવિશદ્ધિ -
3] દર્શન-સમ્યકત્વ, તેના આચાર - નિઃશંકિતાદિ આઠ. તેની વિશોધિનિર્મળતા, ૨૪-તીર્થકર સંબંધી સ્તવ જેમાં કરાય છે તે. ‘લોગસ્સ’ ઈત્યાદિરૂપ, તેના વડે કરાય. અર્થાત્ ચતુર્વિશતિસ્તવ. - x - કઈ રીતે ? સર્વાતિશાયી લોકોધોતકરાદિ જે ગુણો, તેનું વર્ણન, તે રૂપે. કોનું? નિન - રાગાદિના જયથી ઉપશાંત મોહાદિ, તેમાં શ્રેષ્ઠ કેવલી, તેના ઈન્દ્ર જેવા, તીર્થકર કે જિનવરેન્દ્ર. હવે જ્ઞાનાચારની અને ચારિત્રાચાર-દર્શનાચારની વિશેષથી વિશુદ્ધિ –
[૪] કાળ, વિનયાદિ અવિધ જ્ઞાનાચાર. આ શબ્દથી દર્શનાચાર, ચારિત્રાચાર લેવા. કેમકે આ ત્રણેથી યુક્ત જ વંદનને યોગ્ય છે, બીજા કોઈ નહીં. પાર્થસ્થાદિ વ્યવહારથી જ્ઞાનાવાનું પણ કે ચારિવાનું પણ નિહ્નવાદિ નહીં. આ જ્ઞાનાદિ જ ગુણો છે. તેનાથી યુક્ત ગુરુ, તેમની ભક્તિ કરવી છે. તેનો વિનય કરવો. કોના વડે? વંદM વડે, કઈ રીતે? ૩૨-દોષ રહિત, ૨૫-આવશ્યકની વિશુદ્ધિથી. • x - = -વંદનથી જ્ઞાનાદિ ત્રણ આચારની શુદ્ધિ કહી, હવે બે ગાથાથી બે આવશ્યક –
[૫] વ્રતવિષયના અતિક્રમ, વ્યતિક્રમાદિ પ્રકારના થયેલા અપરાધ. જ્ઞાનાચારદિનું પુનઃ પ્રતિષેધનું કરવું, કરવા યોગ્ય ન કરવું, અશ્રદ્ધાન, વિપરીત પ્રરૂપણાદિ પ્રકારે થયેલા અતિયારનું સૂત્રોક્ત પ્રકારની જે નિંદન - મેં આ દુષ્ટ કર્યું, આદિ શબ્દથી ગહદિ લેવા. ગુરુ સાક્ષીએ પોતાના દોષ કહેવા તે ગહ. એ રીતે ખલનાનું જે નિંદનાદિ કરણ, તે પ્રતિક્રમણ. પાછું ખસવું તે પ્રતિક્રમણ. • x -
[૬] ચાત્રિનું અતિક્રમણ તે ચરણાતિગ-અતિસારતેમાં બધાં અતિસાર, તે ચરણાતિપાદિ. પ્રતિક્રમણ - પૂર્વોક્ત શુદ્ધ કે અર્ધ શુદ્ધોની શુદ્ધિ, પૂર્વોક્ત રીતે કાયોત્સર્ગથી કરવી. કઈ રીતે? ક્રમથી પ્રાપ્ત, દશ પ્રાયશ્ચિત્તમાં પાંચમાં પ્રાયશ્ચિતથી, વ્રણ-દ્રવ્ય અને ભાવ બે ભેદે. દ્રવ્યaણ - કાંટો આદિ વાગતા, ભાવઘણ - અતિયાર શલ્યરૂ૫. તે ભાવઘણની પ્રતિકાર રૂપ કાયોત્સર્ગ. મહાનિર્જરાનું કારણ હોવાથી તેના વડે અતિચાર શોધવા. જ્ઞાનનય પ્રાધાન્યથી ત્યાં જ્ઞાનાદિ કહ્યું, ક્રિયાનય પ્રાધાન્યથી ચરણાદિ જાણવું.
અતિચાર શુદ્ધિ કહી. ધે તપોવીયચિાર કહે છે – | [] જુન - વિરતિ આદિ. વિરતિથી આશ્રદ્વાર બંધ કરવા, કરીને તૃણાનો છેદ, તેથી અતુલ ઉપશમ, તેથી પ્રત્યાખ્યાન શુદ્ધિ, તે શુદ્ધિથી ચાત્રિતૈમરા. તેથી કર્મ વિવેક - અપૂર્વકરણ - કેવળજ્ઞાન. તેનાથી મોક્ષ થાય. તે ગુણ ધારણા પ્રત્યાખ્યાન વડે થાય. તે દશ ભેદે છે, અથવા પાંચમહાવ્રત કે શ્રાવકના બાર વ્રત, નવકારશી આદિ રૂપે છે. તપાસારના અતિયારની વિશુદ્ધિ તપ વડે થાય.
ચતુઃશરણપકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ આત્માને વિશેષથી તે-તે ક્રિયામાં પ્રેરે છે. વીર્ય પાંચ ભેદે-તપવીર્ય, ગુણવીર્ય, ચારિત્રવીર્ય, સમાધિવીર્ય, આત્મવીર્ય. તેનો આચાર તે વીચાર. તે બધાંની શુદ્ધિ છ આવશ્યક વડે થાય • x • હવે સર્વ જિનગુણોત્કીર્તન ગર્ભ મંગલરૂપ ગજાદિ સ્વપ્નને કહે છે -
• સૂત્ર-૮ :
ગજ, વૃષભ, સીંહ, અભિષેક, માળા, ચંદ્ર, સૂર્ય, બા, કુંભ, પરાસરોવર, સાગર, વિમાન-ભવન, રનોલ્કર, શીખા.
• વિવેચન-૮ :
ગાથા-સુગમ છે. વિશેષ આ - ચોથા સ્વપ્નમાં બંને પડખે રહેલ, હાથીની શંઢમાં રહેલ કળશયુગલ વડે સીંચાતી લક્ષ્મીને જિનમાતા જુએ. બારમા સ્થાનમાં વિમાન, દેવલોકથી તીર્થકર આવે તો વિમાન, નકથી આવે તો ભવન જુએ. વિમાન કે ભવનનો આકાર માત્ર ભેદ છે. [સ્વપ્નલ કલાસૂત્ર ટીકાથી જોવું.] સ્વપ્ન મંગલ કહ્યું. હવે વીર નમસ્કાર રૂપ ત્રીજું મંગલ, અધ્યયન પ્રસ્તાવના -
• સૂત્ર-૯ -
દેવેન્દ્ર, નરેન્દ્ર અને મુનીન્દ્ર વંદિત ભગવંત મહાવીરને વાંદીને કુશલાનુબંધિબંધુ આધ્યયન હું કહીશ.
• વિવેચન* *
34 - અપમૃત્યુથી ન મરે તે અમર, તેનો ઈન્દ્રદેવેન્દ્ર. - x - તેમના વડે વંદિત, મહાવીર - જેનું વીર્ય મહત્વ છે, અનંતબલ હોવાથી દેવકૃત પરીક્ષામાં પણ બિલકુલ ક્ષોભિત ન થયા છે. કુશલ મોક્ષ, તેને પરંપરાએ દેનાર. ન્યુર • મનોજ્ઞ, જીવોને આલોક-પરલોકમાં સમાધિ હેતુષણાથી. અર્થ સમુદાય જેમાંથી જણાય તે અધ્યયન-શાસ્ત્ર. હવે પ્રસ્તુત અધ્યયન અધિકાર –
• સત્ર-૧૦ :
ચાર શરણે જવું. ૬૦ ગહ અને સુકૃત અનુમોદના, ત્રણ અધિકાર મોક્ષના કારણ હોવાથી નિરંતર કરવા જોઈએ.
• વિવેચન-૧૦ :
(૧) અરહંત, સિદ્ધ, સાધુ, ધર્મના શરણે જવું. (૨) દુષ્ટ કરવું તે દુકૃત, તેનું ગુરુ સાક્ષીએ કથન. (3) શોભન કરવું તે સુકત, તેની અનુમોદના - મેં આ કર્યું તે ભવ્ય છે. આ ત્રણે સતત અનુસરણીય છે. કેમકે તે મોક્ષનું કારણ છે.
હવે ચતુઃ શરણ અધિકાર - • સૂત્ર-૧૧ -
અરહંત, સિદ્ધ, સાધુ, કેવલી, કથિત સુખ આપનાર ધર્મ આ ચારે શરણા ચતુર્મતિ નાશક છે. તેને ધન્યો પામે છે.
વિવેચન-૧૧ - ભરત - દેવેન્દ્રકૃત પૂજાને યોગ્ય. સિદ્ધ-તિષ્ઠિતાર્થ હોય છે. સાધુ - નિવણિ