Book Title: Agam 24 Chatusharan Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 20
________________ ગાથા-૨૩ થી 29 [9] ઉપલબ્ધ-પ્રાપ્ત પરમબ્રાહ્મ-પ્રકૃષ્ટ જ્ઞાન. અથg કેવલજ્ઞાન પ્રાપ્ત. જેને મુક્તિપદ પ્રાપ્તિરૂપ દુર્લભ લાભ છે, બધાં લાભોમાં અગ્રેસરપણાથી અને સર્વચાત્રિાદિ ક્રિયામાં તે મળતાં જ સારા છે. તથા પરિત્યક્ત કરણીય પદાર્થોમાં આટોપ જેના વડે છે, સર્વ પ્રયોજન જેના નિષ્પન્ન થયાં છે તે. ભુવન-જીવલોક વતુ જે ગૃહ, તે સંસાર ગતમાં પડતાંને રક્ષણમાં સ્તંભરૂપ. આરંભથી બહાર રહેલા. કેમકે સર્વથા કૃતકૃતવ છે. આવા સિદ્ધો મને શરણ - આલંબન થાઓ. હવે સાધુશરણ પ્રતિપાદિત કરવા કહે છે - * સૂત્ર-૩૦ થી 40 : [30] સિદ્ધના શરણ તડે નય અને બ્રહ્મહેતુ સાધુના ગુણમાં પ્રગટેલ અનુરાગવાળો અતિ પ્રશસ્ત મસ્તકને પૃથ્વીએ મૂકી કહે છે - [31] જીવલોકના બંધુ, ફુગતિરૂપ સિંધુની પાર પામનાર, મહા ભાગ્યવાળા, જ્ઞાનાદિથી મોક્ષ સુખસાધક સાધુ શરણ થાઓ. [3] કેવલી, પરમાવધિ જ્ઞાની, વિપુલમતિ, મૃતધો, જિનમતમાં રહેલાં આચાર્યો, ઉપાધ્યાયો, તે સર્વે સાધુ શરણ હો. [33,38] ચૌદપૂર્વ, દશપૂન, નવપૂર્વી, બાર આંગી, અગિયાર અંગી, જિનકલી, યથાલંદી, પરિહાર વિશુદ્ધિક સાધુ તથા મીરાઘવલમ્પિક, મવાવલબ્ધિક, સંભિwaોતલબ્રિક, કોષ્ટબુદ્ધિ, ચારણમુનિ, વૈકિય લબ્ધિક, પદાનુસારીલબ્ધિક સાધુ મને શરણ થાઓ. [] વૈર વિરોધ ત્યાગી, નિત્ય અદ્રોહા, પ્રશાંતમુખ શોભા, અભિમત ગુણ સંદોહા, હતમોહા સાધુ મને શરણ થાઓ. [36] નેહબંધન તોડનારા, અકામધામી, નિકામસુખકામી, સત્પષોને માભિરામ, આત્મરામી મુનિઓ મને શરણ થાઓ. [39] વિષય કષાયને દૂર કરનાર, ઘર અને પ્રસંગ સુખ-રવાદના ત્યાગહર્ષ-વિષાદ રહિત, પ્રમાદરહિત સાધુ શરણ હો. [38] હિંસાદિ દોષ રહિત, કરુણાભાવવાળા, સ્વયંભૂરમણ સમ બુદ્ધિવાળા, જરા-મરણ રહિત મોક્ષમાર્ગમાં જનારા, સુકૃત પુન્યવાળા સાધુ મને શરણ થાઓ. [36] કામવિડંબનાથી મુક્ત, પમિલરહિત, ચોરીના ત્યાગી, પાપરજના કારણરૂપ, સાધના ગુણરૂપ રનની કાંતિવાળા [e] સાધુપે સુસ્થિત હોવાથી આચાર્યો પણ સાધુ જ છે. સાધુના ગ્રહણથી ગૃહિત છે, માટે તે સાધુ મને શરણ થાઓ. * વિવેચન-૩૦ થી 40 : Bo] નૈગમાદિથી ઉપલક્ષિત જે શ્રુતજ્ઞાન-દ્વાદશાંગરૂપ, તેના કારણરૂપ જે વિનાયાદિ સાધુગુણ, કેમકે વિનયાદિ ગુણ સંપન્નને જ શ્રુતની પ્રાપ્તિ થાય, ઉક્ત બઘાથી જનિત બહુમાન જેને છે તે. કોના બહુમાનથી ? તે કહે છે. પૂર્વોક્ત સિદ્ધ શરણથી. વળી તે કઈ રીતે? ભક્તિથી સભર નમ થઈને મસ્તક જેણે પૃથ્વી ઉપર ચતુઃશરણપકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ મૂકેલ છે, તેવા સાધુગુણ સગી - x - આ પ્રમાણે કહે છે - [31] જે કહે છે, તે નવ ગાથા વડે કહે છે - જીવલોક એટલે જ જીવનિકાયરૂપ પ્રાણી વર્ગના ત્રિવિધ-વિવિધ રક્ષાકારીપણાથી બાંધવ સમાન બાંધવ, નરક તિર્યયાદિરૂપ કુગતિ, તે જ સમુદ્ર કે મહાનદીને કિનારે જનાર કે તટવર્તી, અનેકલબ્ધિસંપન્નવથી અતિશય વિશેષ, જ્ઞાનદર્શન ચારિત્રથી મોક્ષશર્મને સાધે છે તે શિવસૌખ્ય સાધક, એવા સાધુ મને શરણરૂપ થાઓ. [32] હવે સાધુના ભેદો કહે છે - વત્ન - મત્યાદિ જ્ઞાનાપેક્ષાથી અસહાય, સર્વ દ્રવ્ય-પયિાદિ જ્ઞાનયુક્ત તે કેવલી. રૂપી દ્રવ્યમાં પ્રવૃતિરૂપ મર્યાદા તે અવધિ, પરમાવધિ - જેની ઉત્પત્તિ પછી અંતમુહૂર્તમાં કેવળજ્ઞાન થાય એવા પરમાવધિસાધુ ઉત્કૃષ્ટ અવધિ સાધુ લેવાથી મધ્યમ અને જઘન્ય અવધિ પણ લેવા. મન:પર્યાયજ્ઞાન બે ભેદે - જમતિ અને વિપુલમતિ. *x* અહીં વિપુલમતિના ગ્રહણ થકી ઋજુમતિ પણ લેવું. તે બંને મનુષ્યોગવર્તી સંજ્ઞી પંચેન્દ્રિય મનોદ્રવ્ય પરિચ્છકપણે છે. * x - શ્રુતકાલિક, ઉકાલિકાદિ લક્ષણ, સૂઝ અર્થ અને ઉભયને ધારણ કરે છે * x * કૃતઘર, તિયા. સામાન્યથી બધાં વિશેષણ મોક્ષાર્થી વડે આસેવિત છે તેથી આચાર્ય-પંચવિધ આચારઘારી, સૂણાવિદી, ગચ્છાલંબન રૂપાદિ. ઉપાધ્યાય - 4 - બાર ચાંગના સૂત્રને ભણાવનારા. તે માટે - x * વિશેષણ મૂક્યું કે જિનમત - જિનશાસનમાં જે આચાર્યોપાધ્યાય, તેથી પ્રવર્ત, સ્થવિર, ગણાવચ્છેદક પણ અહીં લેવા. * * * તે બધાં સાધુ શરણ હો. | [33] ચૌદપૂર્વી - શ્રીપ્રભવ આદિ, દશપૂર્વી - આર્યમહાગિરિ આદિ, પ્રાયઃ છેલ્લા ચાર પૂર્વો સમુદિત જ વિચ્છેદ પામે છે માટે ચૌદ પૂર્વી પછી સીધા દશપૂર્વી કહ્યા. નવપૂર્વી - આર્યરક્ષિતાદિ, બાર ગધારી. ચૌદપૂર્વી અને દ્વાદશાંગીધરમાં શો ભેદ ? બારમું અંગ દૈષ્ટિવાદ છે. તે પરિકર્મ, સૂત્ર, પૂર્વાનુયોગ, પૂર્વગત અને ચૂલિકા પાંચ ભેદે છે ચૌદ પૂર્વો પૂર્વગતમાં છે. તેથી બારમાં અંગના એકદેશ રૂપ છે. - x - હવે વિશેષ અનુષ્ઠાનીને કહે છે - નનવા એકાકીપણે નિપ્રતિકર્મશરીરપણે જિનની જેમ આચારવાળા તે જિનકલિક-દુલકર ક્રિયાકારી. યથાલંશિક * * * * x - પરિહાર વિશુદ્ધિકો - X - X - X - પછી વિશેષ લબ્ધિસંપન્ન સાધુને કહે છે - ક્ષીસશ્રવ લબ્ધિ - ચક્રવર્તી સંબંધી જે * x * ખીર, તેની જેમ જેમના વચનમાં માધુર્ય સ કે છે . 6 - શર્કરા આદિ મધર દ્રવ્ય, તેના રસતુલ્ય વચન જેના છે તે. ઉપલક્ષણથી સર્પિરાશ્રવા પણ લેવા. સુગંધ ઘીના સતુલ્ય વયનવાળા. સંભિi શ્રોતલબ્ધિ - શરીરના બધાં અવયવોથી સાંભળે અને જાણે, ચક્રવર્તીની છાવણીમાં માણસ અને તિર્યંચોના કોલાહલના શબ્દોમાં “આ આનો, આ આનો” એમ અવાજને પૃથક્ પૃથક્ જાણે છે. કોઠબુદ્ધિ - કોઠામાં ઠાલવેલ ધાન્ય માફક જે સુનિશ્ચિત સ્થિર સંસ્કાર સૂકાવાળા છે તે. ચારણલબ્ધિ - અતિશય વડે ચરણ તે ચારણ, બે ભેદે છે - જંઘા

Loading...

Page Navigation
1 ... 18 19 20