Book Title: Agam 24 Chatusharan Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૬૮
ગાથા-૧૩ થી ૨૨
[૨૦] વચનામૃત કેમકે ભૂખ, તરસાદિ દોષને દૂર કરે છે. તેના વડે લોકને વૃપ્તિ પમાડી શાંત કરતાં કે ખુશ કરતાં તથા ઉત્ત-ઉત્તર ગુણસ્થાનકોમાં સમ્યકત્વાદિમાં પૂર્વોકત ભુવનને સ્થાપીને કે સ્થાપતા અર્થાત્ સદુપદેશવશથી પમાડતા. ભવ્યજીવલોક કેમકે અભવ્યો તીર્થકર ઉપદેશથી પણ બોધન પામે, તેને ઉદ્ધરતા અર્થાત્ ભવાંધકૂવાથી પોતાના વચનરજુ વડે ખેંચતા.
[૧] બીજાને અસંભવ એવા અતિ અદ્ભુત જે ગુણો-પ્રાતીહાિિદ લક્ષણ કે રૂપ આદિ જેમાં વિધમાન છે તે. તથા ચંદ્ર વડે વિભૂષિત દિશા પર્યન્ત પોતાના યશથી પ્રસરેલા કે પ્રકાશિત, નિયત - શાશ્વત, આદિ અને અંત હિતનું શરણ પામીને - તેને આશ્રીને. ત્રણ કાળ ભાવિ અનંત જિનો અહીં ગ્રહણ કર્યા છે.
[૨૨] હવે અહંતુ શરણ કરીને વિશેષથી તેમને નમસ્કાર કરતાં કહે છે - જેના વડે જરા-મરણ તજેલ છે, તેના કારણરૂપ કર્મરહિત. સંપૂર્ણ જે દુ:ખો, તેના વડે આd-પીડિત જે પ્રાણી, તેમને શરણ્ય અથવા જેમના દુ:ખ સમાપ્ત થયાં છે તે. તથા જન્મ-જરા-મરણાદિ દુ:ખ વડે પીડિત જે સવો, તેમને શરણરૂપ. પોતાના અવતાર વડે ત્રિભુવનના લોકોને સુખ આપે છે. - x • ગુણોથી અરહંતોને નમસ્કાર થાઓ.
- - હવે બીજા શરણનો સ્વીકાર કહે છે – • સૂત્ર-૨૩ થી ૨૯ :
[૩] અરિહંતના શરણથી મલશુદ્ધિ પ્રાપ્ત, સુવિશુદ્ધ થયેલા સિદ્ધો વિશે બહુમાનવાળા, પ્રણત-શિરચયિત હસ્ત કમળની અંજલિથી હર્ષ સહિત [સિદ્ધોનું શરણ કહે છે –
[૨૪] અષ્ટકર્મક્ષયથી સિદ્ધ, સ્વાભાવિક જ્ઞાન-દર્શન સમૃદ્ધ, સર્વ અનિી લબ્ધિમાં સિદ્ધ થયેલાં સિદ્ધો મને શરણ થાઓ.
રિ૫) ગિલોકના મસ્તકે રહેલાં, પરમ પદ પામેલા, અચિંત્ય બળવાળા, મંગલસિદ્ધ પદસ્થ, પ્રશસ્ત સુખી સિદ્ધોનું શરણ હો.
[૨૬] અંતર શત્રુને મૂળથી ઉખેડનાર, અમૂઢ લશ, સયોગી પ્રત્યક્ષ, સ્વાભાવિક આત્મસુખી, પરમ મોક્ષા સિદ્ધો શરણ હો.
]િ પ્રતિપ્રેરિત પ્રત્યેનીકો, સમગ્ર માનાનિથી દગ્ધ ભવભીજવાળા, યોગીશ્વરોને શરણીય, મરણીય સિદ્ધો શરણ હો.
[૨૮] પરમાનંદને પ્રાપ્ત, ગુણ નિચંદ, વિદિણ ભવકંદા, સૂર્ય-ચંદ્રને ઝાંખા કરનાર, હૃક્ષપક સિદ્ધો મને શરણ થાઓ.
[૨૯] પરમબ્રહને પામેલા, દુર્લભ લાભ પ્રાપ્ત, સંરંભ વિમુકત, ભુવનગૃહને ધારવામાં સંભ, નિરારંભી સિદ્ધો મને શરણ છે.
• વિવેચન-૨૩ થી ૨૯ :
૨૩] અરહંતનું શરણ તે અહંશરણ, તેથી પૂર્વોક્ત જે કર્મની શુદ્ધિ, તેનાથી પ્રાપ્ત નિર્મળ સિદ્ધો પ્રતિ ભક્તિ. અથવા અતિશય નિર્મળ. પછી ભકિતના વશથી નમ થઈને જે મસ્તકે રોલ હાયરૂપી કમળ વડે શેખર, એવો તે હર્ષથી
ચતુઃશરણપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ કહે છે –
[૨૪] આઠ કર્મના ક્ષયથી સિદ્ધ, તે તીર્થસિદ્ધાદિ ભેદથી-૧૫. ૧. તીર્થસિદ્ધપ્રસન્નકુમારાદિ, ૨. અતીર્થસિદ્ધ - મરુદેવ્યાદિ, 3. ગૃહલિંગ સિદ્ધ-પુચ્ચાટ્યાદિ, ૪. અન્યલિંગસિદ્ધ - વલ્કલીયદિ, ૫. સ્વલિંગ સિદ્ધ-જંબૂસ્વાખ્યાદિ, ૬. પ્રીલિંગસિદ્ધ • રાજીમત્યાદિ. ૭. નરસિદ્ધ-ભરતાદિ, ૮. કૃત્રિમનપુંસકસિદ્ધ · ગુણસેનાદિ, ૯. પ્રત્યેકબુદ્ધ સિદ્ધ - નમિરાજાદિ, ૧૦. સ્વયંભુદ્ધ સિદ્ધ - સમુદ્રપાલાદિ, ૧૧. બુદ્ધબોધિત સિદ્ધ - ૧૫૦૦ તાપસાદિ, ૧૨. એક સિદ્ધ - ગજસુકુમાલાદિ, ૧૩. અનેક સિદ્ધ - ભરતપુત્રાદિ, ૧૪. અજિતસિદ્ધ - પુંડરીકાદિ, ૧૫. જિનસિદ્ધ - ઋષભાદિ.
વળી તે કેવા ? નિરાવરણ એવા જે અનવચ્છિન્ન જ્ઞાનદર્શન, તેના વડે સમૃદ્ધ, તે બધાં અર્ચની લબ્ધિ-પ્રાપ્તિવાળા, સિદ્ધ-નિપH. સિદ્ધ સર્વ કાય - પ્રાપ્ત સર્વ સુણજ્ઞાનાદિ ભાવ અર્થાત્ કૃતકૃત્ય. અથવા સવર્થિલબ્ધિ વડે સિદ્ધ-નિષ્ઠિત સિદ્ધો મને શરણ થાઓ.
[૫] કલોક-ચૌદ રાજરૂ૫, તેના મસ્તકે - સર્વોપરી સ્થાને, ૪પ-લાખ યોજના વિસ્તીર્ણ ઈષતુ પ્રાગભારા નામે સિદ્ધશિલાના ઉપરના યોજનમાં ઉપરના ૨૪માં ભાગ રૂ૫ આકાશદેશે રહેલા. પરમપદ - મોક્ષ, સર્વકર્મરહિત સ્વરૂપ, ત્યાં રહેલ. અચિંત્યઅનંત સામર્થ્ય-જીવશક્તિ વિશેષબળ જેને છે કે, મંગલરૂપ સિદ્ધ-સંપન્ન પદાર્થો જેના છે તે. અથવા સાંસારિક દુઃકરહિત મંગલબૂત જે સિદ્ધિપદ, ત્યાં રહેલ, તે સિદ્ધો મને શરણ થાઓ. કેવા ? જન્મ-જરા-મરણ-ભૂખ-તૃષાદિ બાધારહિત સુખ -*- અનંતસુખી.
| [૨૬] મૂળથી ઉખેડી નાંખેલ પ્રતિપક્ષ - કર્મરૂપ જેણે તે. અર્થાત્ સમૂલ નિમૅલિત કમોંવાળા અથવા સંસાર હેતુ-કર્મબંધના મૂળ એવા મિથ્યાવ, અવિરતિ, કપાય, યોગરૂપ ગુસંઘાતનો ક્ષય કરવામાં પ્રતિપક્ષ સમાન વૈરી જેવા, તેનો જય કરનાર. દ્રષ્ટવ્ય પદાર્થમાં મૂઢ નહીં તેવા, કેમકે સદા ઉપયોગવાળા છે, સયોગી કેવલીને પ્રત્યક્ષ પણ શેષ જ્ઞાનીને અવિષયપણે, સ્વાભાવિક - અકૃત્રિમ સુખવાળા, તથા પ્રકૃષ્ટ અત્યંત કર્મોથી દૂર, મોક્ષ-વિયોગ. તે સિદ્ધોનું શરણ થાઓ.
[૨૭] પ્રતિપ્રેરિત-અનાદર કરેલ. પ્રત્યનિક-શત્રુ, કેમકે શત્રુ અને મિત્રમાં સમ છે. અથવા નિરાકૃતુ છે રાગાદિ અંતર્ બુ જેના વડે તે. સંપૂર્ણ જે ધ્યાન-શુકલ ધ્યાન. તે જ અગ્નિ વડે ભસ્મસાત્ કરેલ સંસારનું બીજ-જ્ઞાનાવરણીયાદિ કર્મ જેણે તે, યોગીશ્વર- ગણઘર કે છજાસ્થ તીર્થકરે, તેના વડે નમસ્કર ધ્યાનાદિથી આશ્રયણીય, તથા સ્મણીય - X - એવા સિદ્ધો મને શરણ થાઓ.
| [૨૮] પ્રાપિત-આત્મજીવ પ્રતિ પ્રાપ્ત પરમાનંદ જેનાથી સદા મુદિતપણાથી તે, ગુણ-જ્ઞાન, દર્શનાદિના પરિપાક પ્રાપ્તવથી સાર જેમાં છે તે. - X - સંસારનો મોહનીયાદિ કર્મરૂપ કંદ વિદારિત છે જેના વડે તે. લોકાલોક પ્રકાશક કેવલ ઉધોતથી સૂર્ય-ચંદ્રના પ્રકાશને પણ અલાપ્રભાવી કરાયેલ છે, કેમકે તેનો પ્રકાશ પરિમિત યોજનમાં હોય છે, ક્ષપિત-ક્ષય, હૃદ્ધ-સંગ્રામાભિરૂ૫, કેમકે સર્વથા નિકાયપણું છે. આવા પ્રકારના સિદ્ધો મને શરણ થાઓ.

Page Navigation
1 ... 17 18 19 20