Book Title: Agam 23 Upang 12 Vrashnidasha Sutra Sthanakvasi
Author(s): Kiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text ________________
वृष्शिदृशा वर्ग-५ : अध्य.-१
કહ્યું– હે ભગવન્ ! હું નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા કરું છું વગેરે ચિત્ત સારથીની જેમ તેણે શ્રાવકધર્મ સ્વીકાર કર્યો, શ્રાવક ધર્મ સ્વીકાર કરી તે પાછા ફર્યા.
૧૫૩
નિષધના પૂર્વ ભવની પૃચ્છા :
१४ तेणं कालेणं तेणं समएणं अरहा अरिट्ठणेमिस्स अंतेवासी वरदत्ते णामं अणगारे उराले जाव विहरइ । तए णं से वरदत्ते अणगारे णिसढं कुमारं पासइ, पासित्ता जायसड्ढे जाव पज्जुवासमाणे एवं वयासी- अहो णं भंते ! णिसढे कुमारे इट्ठे इट्ठरूवे, कंते कंतरूवे, पिए पियरूवे, मणुण्णे मणुण्णरूवे, मणामे मणामरूवे, सोमे सोमरूवे, पियदंसणे सुरूवे । णिसढेणं भंते ! कुमारेणं अयमेयारूवे मणुयइड्डी किण्णा लद्धा, किण्णा पत्ता ? पुच्छा जहा सूरियाभस्स ।
ભાવાર્થ :- તે કાળે તે સમયે અરિહંત અરિષ્ટનેમિના મુખ્ય શિષ્ય વરદત્ત નામના અણગાર વિશિષ્ટ તપ સંયમથી આત્માને ભાવિત કરતાં વિચરી રહ્યા હતા. તે વરદત્ત અણગારે નિષધકુમારને જોયા, જોઈને તેને જિજ્ઞાસા થઈ યાવત્ અરિષ્ટનેમી ભગવાનની પર્યાપાસના કરતાં આ પ્રમાણે કહ્યું– હે ભગવન્ ! આ निषघडुभार ईष्ट, ईष्ट३५, अंत, अंत ३५, प्रिय, प्रिय ३पवाणा, मनोज्ञ, मनोज्ञ ३पवाणा, मनोरम, મનોરમ રૂપવાળા, સૌમ્ય—સૌમ્ય રૂપવાળા છે; પ્રિયદર્શનીય અને સુંદર છે. હે ભગવન્ ! નિષધકુમારને આ પ્રકારની મનુષ્યસંબંધી ઋદ્ધિ કેવી રીતે મળી ? કેવી રીતે પ્રાપ્ત થઈ ? ઈત્યાદિ સૂર્યાભદેવના વિષયમાં ગૌતમસ્વામીએ પૂછેલા પ્રશ્નની જેમ વરદત્તમુનિએ પ્રશ્નો પૂછ્યા.
પૂર્વભવ વીરાંગદકુમાર
१५ एवं खलु वरदत्ता ! तेणं कालेणं तेणं समएणं इहेव जंबुद्दीवे दीवे भारहे वासे रोहीडए णामं णयरे होत्था वण्णओ । मेहवण्णे उज्जाणे । माणिदत्तस्स जक्खस्स जक्खाययणे । तत्थ णं रोहीडए णयरे महब्बले णामं राया, पउमावई णामं देवी, अण्णया कयाइ तंसि तारिसगंसि सयणिज्जंसि सीहं सुमिणे, एवं जम्मणं भाणियव्वं जहा महाबलस्स, णवरं वीरङ्गओ णामं, बत्तीसओ दाओ, बत्तीसाए रायवरकण्णगाणं पाणिं गिण्हार्वेति जाव उवगिज्जमाणे उवगिज्जमाणे पाउसवरिसारत्तसरयहेमंतवसंत गिम्हपव्वंसे छप्पि उऊ जहाविभवेणं भुंजमाणेभुंजमाणे कालं गालेमाणे इट्ठे सद्द - फरिसरसरूवगंधे पंचविहे माणुस्सए कामभोए पच्चणुभवमाणे विहरइ ।
:
ભાવાર્થ :- અરિહંત અરિષ્ટનેમિએ વરદત્ત અણગારના પ્રશ્નોનું સમાધાન કરતાં કહ્યું– હે વરદત્ત ! તે કાળે અને તે સમયે આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં રોહીતક નામનું નગર હતું. ત્યાં મેઘવર્ણ નામનું ઉદ્યાન
Loading... Page Navigation 1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83